Tcbral Recruitment 2024 ધી કો-ઓપરેટીવ બેન્ક લિ., રાજકોટ દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે નોકરી વાંચ્છુ છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારી માટે એક સારી તક આવી છે. આ કરાર આધારીત ભરતીમાં અનેક જગ્યાઓ માટે નોકરીની ખાલી જગ્યાઓ છે. ભરતીની વિગતવાર માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, અનુભવ, ખાલી જગ્યાઓની સંખ્યા, અગત્યની તારીખો, પગાર-વેતન, અરજી ફી, પસંદગીની પ્રક્રિયા તેમજ અરજી કેવી રીતે કરવી તે વિશેની માહિતી આ લેખમાં આપવામાં આવેલ છે. તો વિનંતી છે કે આ લેખ સંપૂર્ણપણે વાંચવો.
Tcbral Bharati 2024 Overview :
સંસ્થાનું નામ | ધી કો-ઓપરેટીવ બેન્ક લિ., રાજકોટ |
જગ્યાનું નામ | અલગ અલગ |
જગ્યાની સંખ્યા | અલગ અલગ 14 જગ્યા |
ભરતી | કરાર આધારીત |
અરજી કરવાની પધ્ધતિ | ઓફલાઇન |
અરજી કરવાની તારીખ | 31-12-2024 |
સત્તાવાર વેબસાઇટ | https://tcbrl.com/ |
Tcbral Vacancy 2024 Details :
Important Dates :
ધી કો-ઓપરેટીવ બેન્ક લિ., રાજકોટની આ ભરતીમાં તા. 31-12-2024 છે, તેથી રાજકોટમાં નોકરી મેળવવા માંગતા ઉમેદવારોને સલાહ છે કે સમયસર અરજી કરી દેવી.
Educationa Qualification, Post Name, Vacancies and Experience :
ધી કો-ઓપરેટીવ બેન્ક લિ., રાજકોટની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંસ્થા દ્વારા મેનેજર અને અન્ય પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. જે નીચે મુજબ છે તેમજ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.
Department | Post | Vacancies | Experience/Qualifications |
Centralized Loan & Advances | Senior Credit Manager | 2 | 10-15 years of experience in the loan department of any bank/NBFC (કોઈપણ બેંક/NBFC નાં લોન વિભાગમાં કામ કરવાનો ઓછામાં ઓછો ૧૦-૧૫ વર્ષનો અનુભવ) |
Centralized Loan & Advances | Senior Business Development Manager | 1 | 10-15 years of experience in the business development department of any bank/NBFC (કોઈપણ બેંક / NBFC નાં બિઝનેસ ડેલોપમેન્ટ વિભાગમાં કામ કરવાનો ઓછામાં ઓછો ૧૦-૧૫ વર્ષનો અનુભવ) |
Centralized Loan & Advances | Asst. Manager / Deputy Manager | 3 | 5 years of experience in the credit/loan department of any bank/NBFC (કોઈપણ બેંક/NBFC નાં ક્રેડીટ / લોન વિભાગમાં કામ કરવાનો ઓછામાં ઓછો ૫ વર્ષનો અનુભવ) |
Legal & Recovery | Deputy Manager / Manager | 1 | 10 years of experience in the legal and recovery department of any bank/NBFC (કોઈપણ બેંક/NBFC નાં લીગલ તેમજ રીકવરી વિભાગમાં કામ કરવાનો ઓછામાં ઓછો ૧૦ વર્ષનો અનુભવ) |
Legal & Recovery | Asst. Manager / Manager | 2 | 5 years of experience in the legal and recovery department of any bank/NBFC/Law Firm (કોઈપણ બેંક / NBFC / Law Firm નાં લીગલ તેમજ રીકવરી વિભાગમાં કામ કરવાનો ઓછામાં ઓછો ૫ વર્ષનો અનુભવ) |
Audit | Asst. Manager / Deputy Manager | 2 | 5 years of experience in auditing at any bank (કોઈપણ બેંકનાં ઓડીટનું કામ કરવાનો ઓછામાં ઓછો ૫ વર્ષનો અનુભવ) |
Compliance | Asst. Manager / Deputy Manager | 1 | 5 years of experience in the compliance department of any bank (કોઈપણ બેંકમાં કોમ્પ્લાયન્સ વિભાગમાં કામ કરવાનો ઓછામાં ઓછો ૫ વર્ષનો અનુભવ) |
Human Resources | Asst. HOD | 1 | MBA/MSW in HR and 5 years of experience in HR in an organization with 300+ employees (HR માં MBA/ MSW થયેલ હોય અને ૩૦૦થી વધુ કર્મચારી ધરાવતી કોઈપણ બેંક / કંપની / પેઢી / સંસ્થામાં હ્યુમન રીસોર્સીસ (HR) વિભાગમાં કામ કરવાનો ઓછામાં ઓછો ૫ વર્ષનો અનુભવ) |
Head Office | Executive Assistant to CEO | 1 | 5 years of experience in compliance/audit/RBI reporting/secretarial work in the head office of any bank (કોઈપણ બેંકની હેડ ઓફીસમાં કોમ્પ્લાયન્સ / ઓડીટ / RBI રીપોર્ટીંગ / સેક્રેટરીયલ વર્ક કરવાનો ઓછામાં ઓછો ૫ વર્ષનો અનુભવ) |
Age Limit :
ઉમેદવાર મિત્રો ધી કો-ઓપરેટીવ બેન્ક લિ., રાજકોટની ભરતી માં વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ સુધીની હોવી જોઈએ. જગ્યા પ્રમાણે અલગ અલગ વય મર્યાદા હોવાના લીધે અરજી કહેતા પહેલા જાહેરાત વાંચો.
Pay Scale / Salary :
ઉમેદવાર મિત્રો ભરતી માં પદો પ્રમાણે પગાર મળશે. મિત્રો પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
Application Fee
ધી કો-ઓપરેટીવ બેન્ક લિ., રાજકોટની જાહેરાતમાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેશે નહિ.
Selection Process :
ધી કો-ઓપરેટીવ બેન્ક લિ., રાજકોટની ભરતી માં ઉમેદવારની પસંદગી સહકારી બેન્કના ધોરણો મુજબ બેન્ક દ્વારા લેખિત પરીક્ષા અને મૌખિક પરીક્ષા દ્વારા મેરીટ આધારે કરવામાં આવશે. ઇન્ટવ્યૂને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
How to Online Apply :
- અરજી કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- અરજી ઓફલાઇન કરવાની છે.
- હસ્તલિખિત અરજી કરવાની રહેશે.
- CV (Curriculum Vitae)
- તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ
- ધોરણ-૧૦, ૧ર અને સ્નાતક અને અનુસ્નાતકની માર્કશીટ
- સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ
- અનુુુુુુભવનું પ્રમાણપત્ર
- હસ્તલિખિત સહી કરેલી અરજી તેના બિડાણો સ્વપ્રમાણીત મોકલવા જરૂરી છે.
Application to be sent to :
શ્રી ભીષ્મરાજસિંહ ઝાલા, AGM-HR, The Co-Operative Bank of Rajkot Ltd. “Sahakar Saurabh”, At Indira Circle Saurashtra Univerity Road, Rajkot – 360 005 ને છેલ્લી તારીખ 31-12-2024 પહેલાં મોકલવાની રહેશે.
Important Link :
જાહેરાતની માહિતી માટે | Click Here |
સત્તાવાર વેબસાઈટની મુલાકાત માટે | Click Here |
How to apply ની સૂચના વાંચવા માટે | Click Here |
Sarkarilok.in પર જવા માટે | Click Here |
Tcbral Recruitment 2024 Advertisement Out :

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.
8 thoughts on “Tcbral Recruitment 2024 | ધી કો-ઓપરેટીવ બેન્ક રાજકોટમાં વિવિધ ૧૪ જગ્યા પર ભરતી”