Tag: MDM Scheme Contractual Recruitment 2025
પાટણમાં નોકરીની સુવર્ણ તક: મધ્યાહન ભોજન યોજના હેઠળ વિવિધ પદો પર ભરતી
નમસ્કાર મિત્રો, પાટણ જિલ્લાના નોકરીવાંચ્છુ ઉમેદવારો માટે એક સારા સમાચાર છે. પાટણ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા મધ્યાહન ભોજન યોજના (MDM) અંતર્ગત જિલ્લા કક્ષાએ અને તાલુકા...