Swachh Bharat Mission Urban Recruitment for PMUs : સ્વચ્છ ભારત મિશન ર.૦ અંતર્ગત મિશન ડાયરેકટર, સ્વચ્છ ભારત મિશન – અર્બન ગુજરાત દ્વારા Swachh Bharat Mission Urban Recruitment for PMUs ની તા. ર૭-ર-ર૦ર૪ ના વર્તમાન પત્રમાં Swachh Bharat Mission Urban Walk in Interview for selection for PMUs જાહેરાત આપેેલ છે. Walk in Interview માં જતા પહેલાં કાળજીપૂર્વક જાહેરાત વાંચવી. આ અંગેની વિગત નીચે મુજબ છે.
Swachh Bharat Mission Urban Recruitment for PMUs 2024 Overview
સંસ્થાનું નામ | મિશન ડાયરેકટર, સ્વચ્છ ભારત મિશન – અર્બન, ગુજરાત ભોંયતળીયે, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ બિલ્ડીંગ, સેકટર-૧૦/એ, ગાંધીનગર-૩૮ર૦૧૦ |
જગ્યાનું નામ | PMUs for National action for mechanized sanitation Ecosystem (NAMSTE) Scheme. |
જગ્યાની સંખ્યા | 02 (બે) |
ઇન્ટરવ્યૂ માટેની સંખ્યા | માત્ર પ્રથમ ૩૦ રજીસ્ટર્ડ ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે બોલાવશે. |
વેબસાઇટ | sbm-urban.gujarat.gov.in |
Swachh Bharat Mission Urban Recruitment Qualification
- સ્નાતક કે અનુસ્તાન (અર્બન પ્લાનીંગ, સોશીયલ વર્ક, પબ્લીક પોલીસી, બિઝનેસ એડમીનીસ્ટ્રેશન, સોસીયોલોજી, એન્થ્રોલોજી, કોમર્સ, સાયન્સ અથવા બીજા કોઇ ક્ષેત્રમાં પપ ટકા માર્કસ.
- (સ્નાતક ઉમેદવાર માટે ર વર્ષનો અનુભવ. / સંબંધિત કામનો અનુસ્નાતક માટે ર વર્ષનો અનુભવ)
- વધારે વિગત માટે જાહેરાત જુઓ.
Swachh Bharat Mission Recruitment for PMUs Salary Structure & Pay
માસિક મહેનતાણું રૂ. 45000/- + TADA <= 10000/-(Work related basis in Gujarat)
વધુ વિગત માટે જાહેરાતમાં જુઓ.
Swachh Bharat Mission Urban Bharati for PMUs Walk in Interview Date
Walk in Interview Date : 04/03/2024 (Monday)
Time : 11.00 AM to 05.00 PM
Registration Time : 10.30 AM to 11.00 AM
Place : Conference Hall, Ground Floor, Gujarat Municipal Finance Board, Building, Sector-10/A, Near Police Bhavan Circle, Gandhinagar – 382010
Swachh Bharat Mission Urban Appointing for PMUs Required Document
- નિયત એપ્લીકેશન ફોર્મ કે જે સ્વચ્છ મિશન અર્બન ગુજરાતની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી ભરવાનું રહેશે. (લીન્ક નીચે આપેલ છે.)
- જન્મ તારીખનો પુુુુુુરાવો / સ્કૂલ લીવીંંગ સર્ટીફીકેટ.
- શૈક્ષણિક લાયકાતની માર્કશીટ અને પ્રમાણપત્ર (વર્ષવાર)
- કોમ્પ્યુટરની જાણકારી અંગેનું પ્રમાણપત્ર
- અનુભવના પ્રમાણપત્ર.
- આધાર કાર્ડ / પાન કાર્ડ
- અન્ય જરૂરી દસ્તાવેજ
Swachh Bharat Mission Urban Jobs for PMUs Selection Process :
By Walk in Interview
Swachh Bharat Mission Urban for PMUs Important Link
Information & Download the application form | Click Here |
Walk in Interview Date : 04/03/2024 (Monday) |
Swachh Bharat Mission Urban employing for PMUs News Paper Advertisement
