Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

Special Educator Bharati 2024

Special Educator Bharati 2024 : Special Educator Class-3 ની જિલ્લા શિક્ષણ સમિતિ / નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ભરતી કરવા માટે અધ્યક્ષ, પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ અને પ્રાથમિક શિક્ષણ નિયામકે તા.16-02-2024 ના સંદેશ વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ કરી મેરીટ યાદી તૈયાર કરવા માટે નિયત નમૂનામાં ઓનલાઇન અરજીઓ મંગાવેલ છે. અરજી કરતાં કાળજીપૂર્વક જાહેરાત વાંચવી. આ અંગેની વિગતો નીચે મુજબ છે.

Special Educator Bharati 2024 Overview

માધ્યમવિભાગસામાન્ય
General
અ.જા.
SC
અજજા
ST
સાશૈપ
SEBC
આર્થિક નબળા વર્ગ
EWS
કુલકુલ જગ્યા પૈકી જિલ્લાના રો.રજી. મુજબ ૪ટકા શારિરીક અશક્તતા ધરાવતા (PH)
ગુજરાતીધો.૧ થી પ950122199425165186169
ગુજરાતીધો.૬ થી ૮5926512726590113940

Special Educator Vacancy Educational qualification

  • સ્પેશ્યલ એજ્યુકેટર – નિમ્ન પ્રાથમિક (ધોરણ-૧ થી પ)
  • શૈક્ષણિક લાયકાત : માધ્યમિક અને / અથવા ઉ.મા.શિક્ષણ બોર્ડમાંથી ધોરણ-૧ર પાસ
  • તાલીમી લાયકાત : આર.સી.ઇ. માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી મેળવેલ ડિપ્લોમા ઇન એજ્યુકેશન (સ્પેશ્યલ એજ્યુકેશન) અથવા ડિપ્લોમા ઇન એલીમેન્ટરી એજ્યુકેશન (ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશ્યલ એજ્યુકેશન સમકક્ષ)
  • ખાસ શિક્ષક યોગ્યતા કસોટી – ૧ (Spl TET-I)
  • સ્પેશ્યલ એજ્યુકેટર – ઉચ્ચ પ્રાથમિક (ધોરણ-૬ થી ૮)
  • શૈક્ષણિક લાયકાત :
  • સ્નાતક પાસ અને
  • તાલીમી લાયકાત : આર.સી.ઇ.માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી મેળવેલ, બેચરલ ઓફ એજ્યુકેશન (સ્પેશ્યલ એજ્યુકેશન) અથવા બેચલર ઓફ એજ્યુકેશન સ્પેશ્યલ એજ્યુકેશન સમકક્ષ
  • ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-ર (Spl TET-II)

વિગતવાર માહિતી માટે vsb.dpegujarat.gov.in વેબસાઇટ પર જોઇ શકાશે. તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરી અરજી કરવાની રહેશે.

Special Educator Bharati 2024 Age Limt

સ્પેશ્યલ એજ્યુકેટર – નિમ્ન પ્રાથમિક ધોરણ- ૧ થી પ માટે લઘુતમ ૧૮ અને મહત્તમ ૩૩ વર્ષ.
સ્પેશ્યલ એજ્યુકેટર – ઉચ્ચ પ્રાથમિક ધોરણ-૬થી ૮ માટે લઘુતમ ૧૮ અને મહત્તમ ૩૫ વર્ષ.

Special Educator Pay Scale

સરકારશ્રીના ધારાધોરણ મુજબ પ્રથમ પાંચ વર્ષ રૂ. ૨૬૦૦૦/- ફિકસ પગાર

પાંચ વર્ષની કામગીરી સંતોષકારક જણાયે પગારધોરણમાં નિયમિત નિમણૂંક

Special Educator Recruitment 2024 Important Date

Online Apply Start Date 19/02/2024 11:00 Hrs.
Online Apply Last Date 28/02/2024 15:00 Hrs.

Special Educator Bharati 2024 Selection Process

ઓનલાઇન અરજીઓ મળ્યા બાદ પસંદગીની પ્રક્રિયા vsb.dpegujarat.gov.in પર જોઇ શકાશે.

Special Educator Bharati 2024 Apply online Link

For AdvertisementClick Here
Online Apply LinkClick Here

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment