Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

Sdau Recruitment 2024 | 125 પ્રિન્સીપાલ અને પ્રોફેસરની ફેકલ્ટીવાઇઝ ભરતી 2024

Sdau Recruitment 2024 જે નોકરી વાંચ્છુ ઉમેદવારોને દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીમાં નોકરી મેેેેેેેળવવાની ઇચ્છા હોય તેઓના માટે દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીએ પ્રિન્સીપાલ, પ્રોફેસર, એસોસીએટ પ્રોફેસર અને આસીસ્ટન્ટ પ્રોફેસરની વિવિધ ફેકલ્ટીઓ માટે ભરતી જાહેર કરી આનંદના સમાચાર આપેલ છે.

Sdau Bharati 2024 દાંતીવાડા યુનિવર્સીટીમાં પદો ઉપર ઉમેદવારોએ ઓફલાઇન અરજી કરવાની રહે છે. જે માટેની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, કેવી રીતે અરજી કરવી વિગેરે અંગેના અભ્યાસ લેખની વિગતો નીચે મુજબ છે. અરજી કરતાં પહેલાં કાળજીપૂર્વક ધ્યાનથી જાહેરાતનો અભ્યાસ કરવા વિનંતી.

Sdau Vacancy 2024 Overview :

સંસ્થાનું નામસરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી, સરદારકૃષિનગર-385506 (ગુજરાત)
જાહેરાત ક્રમાંક02/2024 Dt. 09/12/2024
જગ્યાનું નામપ્રિન્સીપાલ, પ્રોફેસર, એસોસીએટ પ્રોફેસર અને આસીસ્ટન્ટ પ્રોફેસર
અરજી કરવાની શરૂઆતની તારીખ12-12-2024
અરજી કરવાની છેલ્લી તારીખ17-01-2025
વેબસાઇટojas.sdau.edu.in

Sdau Recruitment 2024 for Various Post Job Details

Eaucational Qualification :

Please read thd details of the Official Notification

Experience :

Please See in the Website Notification

Salary :

Please See in the Website Notification

Sdau Recruitment 2024 Various Post Apply Online :

ઇચ્છુક ઉમેદવારોએ https://ojas.sdau.edu.in પર ઓફલાઇન ઉમેદવારી નોંધાવવાની રહેશે છે, તેેેનું નિયત નમૂનાનું અરજીપત્રક યુનિવર્સીટીની વેબસાઇટ કે જેની લીન્ક નીચે આપેલ છે તેના પરથી ડાઉનલોડ કરી, જરૂરી વિગતો અને સ્વપ્રમાણિત દસ્તાવેજોની ઝેરોક્ષ નકલ સાથે હાર્ડ કોપી રજીસ્ટ્રાર, સરદારકૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચરલ યુનિવર્સીટી, સરદારકૃષિનગર – 385506 (ગુજરાત) ને તા.17-1-2025 પહેલાં મોકલવાની છે.

Important Note :

Official websitesClick Here
Detailed AdvertisementClick Here
Application DownloadClick Here
Online Apply Last Date17-01-2025

Sdau Recruitment 2024 Notification Out

Sdau recruitment 2024

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment