📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

Sdau Bharati 2024 for Senior Research fellow | દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સીનીયર રીસર્ચ ફેલોની ભરતી 2024

Sdau Bharati 2024 for Senior Research fellow જે નોકરી વાંચ્છુ ઉમેદવારોને દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીમાં નોકરી મેેેેેેેળવવાની ઇચ્છા હોય તેઓના માટે દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીએ જુનીયર રીસર્ચ ફેલોની ભરતીની જાહેરાત કરી આનંદના સમાચાર આપેલ છે.

Sdau Recruitment 2024 for Senior Research fellow દાંતીવાડા યુનિવર્સીટીની જુનીયર રિસર્ચ ફેલોની જગ્યા માટે લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ ઓફલાઇન અરજી કરવાની રહે છે. Agricultural Demonstration on farm and farmers field, soil testing and extension activities ના પ્રોજેકટ માટે કરાર આધારીત ભરતીની જાહેરાત છે. આ માટેની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, કેવી રીતે અરજી કરવી વિગેરે અંગેના અભ્યાસ લેખની વિગતો નીચે મુજબ છે. અરજી કરતાં પહેલાં કાળજીપૂર્વક ધ્યાનથી જાહેરાતનો અભ્યાસ કરવા વિનંતી.

Sdau Vacancy 2024 Overview :

સંસ્થાનું નામસરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી, સરદારકૃષિનગર-385506 (ગુજરાત)
જાહેરાત તારીખ12/12/2024
જગ્યાનું નામજુનીયર રિસર્ચ ફેલો
અરજી કરવાની શરૂઆતની તારીખ12-12-2024
અરજી કરવાની છેલ્લી તારીખ7-01-2025
કામ કરવાનું સ્થળમું. જગુદણ, જિ. મહેસાણા
વેબસાઇટhttps://www.sdau.edu.in/

Sdau Bharati 2024 for Junior Research fellow Job Details

Eaucational Qualification :

  • M.Sc. (Agri) in Agronomy/ Horticulture/ Ag.Chemistry/ Ag.Extension Education
  • કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે.
  • વિગતવાર શૈક્ષણિક લાયકાત માટે જાહેરાતમાં જુઓ કે જેની લીન્ક નીચે આપેલ છે.

Experience :

જાહેરાતમાં જુઓ કે જેની લીન્ક નીચે આપેલ છે.

Age Limit :

સીનીયર રિસર્ચ ફેલોના પુરૂષ ઉમેદવારો માટેની ઉંમર મર્યાદા 40 વર્ષ અને સ્ત્રી ઉમેદવારોની ઉંમર મર્યાદા 45 વર્ષની રહેશે તેમજ આ અંગે વધુ માહિતી માટે જાહેરાતમાં જુઓ કે જેની લીન્ક નીચે આપેલ છે.

Salary :

પસંદગી પામ્યા બાદ સીનીયર રિસર્ચ ફેલો તરીકે માસિક રૂ. 37000/- Fix + HRA નિયમાનુસાર મળવાપાત્ર થશે તેેેમજ વિગતવાર જાહેરાતમાં જુઓ કે જેની લીન્ક નીચે આપેલ છે.

Sdau Bharati 2024 for Junior Research fellow Apply Online :

  • સૌપ્રથમ કાળજીપૂર્વક વિગતવાર જાહેરાતનો અભ્યાસ કરવો અને લાયકાત તથા પાત્રતા ધરાવો છો કે કેમ, તે ચકાસવું.
  • લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ માત્ર ઓફલાઇન અરજી કરી Walk In Interview માં ઉપસ્થિત રહેવાનું છે.
  • ત્યારબાદ www.sdau.edu.in કે જેની લીન્ક નીચે આપેલ છે તેના પરથી નિયત નમૂનાનું અરજીફોર્મ ડાઉનલોડ કરી, જરૂરી વિગતો ભરવા અને શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રની સ્વ-પ્રમાણિત ઝેરોક્ષ નકલ જોડવી.

Sdau Bharati for Junior Research fellow walk In Interview Details :

Date : 07-01-2025

Time : 10.00 AM

Place : Office of the Research Scientist, Seed Spices Research Station, SDAU, Jagdun, Dist. Mehsana.

  • ઇચ્છુક ઉમેદવારોએ https://www.sdau.edu.in પરથી નિયત નમૂનાનું અરજીપત્રક ડાઉનલોડ જરૂરી વિગતો અને સ્વપ્રમાણિત દસ્તાવેજોની ઝેરોક્ષ નકલ સાથે હાર્ડ કોપી રજીસ્ટ્રાર, સરદારકૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચરલ યુનિવર્સીટી, સરદારકૃષિનગર – 385506 (ગુજરાત) ને તા.17-1-2025 પહેલાં મોકલવાની છે.

Important Note :

Official websitesClick Here
Detailed AdvertisementClick Here
Application DownloadClick Here
Online Apply Last Date07-01-2025

Sdau Bharati 2024 for Senior Research fellow Notification Out

સીનીયર રિસર્ચ ફેલોની ભરતી માટેની જાહેરાત માટે અહીં ક્લિક કરો.

આ પણ વાંચો.

પંચમહાલ જિલ્લા પંચાયતમાં કાયદા સલાહકારની ભરતી – ૨૦૨૪
Bknmu Recruitment 2024 Junior Research Fellow post | જુનીયર રિસર્ચ ફેલો ૨૦૨૪ વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી
Sdau Bharati 2024 for Senior Research fellow | દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સીનીયર રીસર્ચ ફેલોની ભરતી 2024
Ayurved Hospital Porbander Recruitment 2024 | સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોરબંદરમાં યોગ શિક્ષક ભરતી 2024
Kskvku University Recruitment 2024 | ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સીટી ભરતી ૨૦૨૪
BhaiKaka University Recruitment 2024 | ભાઇકાકા યુનિવર્સિટી કરમસદ, આણંદ ભરતી ર૦ર૪
Ngp Polytechnic Recruitment 2024 | સરદાર વલ્લભભાઇ પટેલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સંસ્થામાં ભરતી ૨૦૨૪
Tcbral Recruitment 2024 | ધી કો-ઓપરેટીવ બેન્ક રાજકોટમાં વિવિધ ૧૪ જગ્યા પર ભરતી

7 responses to “Sdau Bharati 2024 for Senior Research fellow | દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સીનીયર રીસર્ચ ફેલોની ભરતી 2024”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *