
SBI PO Recruitment 2025 Apply Online | સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં 600 પ્રોબેશનરી ઓફીસરની ભરતી State Bank Of India ના General Manager (RP&PM) એ લાયકાત ધરાવતા ભારતીય ઉમેદવારો માટે 600 Probationary Officers ની ભરતી કરવા માટે નોટીફીકેશન ઇશ્યુ કરી ઓનલાઇન અરજીઓ મંગાવીને બેન્કમાં નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારોને સુવર્ણ તક આપી આનંદના સમાચાર આપેલ છે.
SBI PO Bharati 2025 સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાની Probationary Officersની ભરતી માટેના આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યાનો ઓવરવ્યૂ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, અરજી ફી, અરજી કેવી રીતે કરવી વિગેરે જોઇશું. ઓનલાઇન અરજી કરતાં પહેલાં વિગતવાર જાહેરાત કે જેની લીન્ક નીચે આપેલ છે તે કાળજીપૂર્વક વાંચવી.
SBI PO Recruitment 2025 Overview
| સંસ્થાનું નામ | State Bank Of India (SBI) |
| જગ્યાનું નામ | Probationary Officer |
| ખાલી જગ્યા | 600 |
| એપ્લીકેશન મોડ | Online |
| રજીસ્ટ્રેશન તારીખ | 27-12-24 to 16-01-2025 |
| પરીક્ષા પધ્ધતિ | Online |
| ભરતી પ્રક્રિયા | Preliminary – Mains Exam |
| પગાર | Rs. 48480/- |
| ઓફીશીયલ વેબસાઇટ | sbi.co.in |
Sbi PO Tentative Schedule of events 2025
| Online Apply Start Date | 27-12-2024 |
| Online Apply Last Date | 16-01-2025 |
| Pay Application Fee | 27-12-2024 to 16-01-2025 |
| Prellims Exam Call Letter | 3rd Or 4th Week of February 2025 Onwords |
| Online Prellims Exam | 8th & 15th March 2025 |
| Prellims Exam Results | Aprill 2025 |
| Main Exam Call Letter | 2nd Week of April 2025 |
| Online Main Exam | Aprill / May 2025 |
| Main Exam Result | May / June 2025 |
| Phasee III Call Letter | May / June 2025 |
| Phase III Psychometric Test | May / June 2025 |
| Interview & Group Exercise | May / June 2025 |
| Declar of Final Result | May / June 2025 |
| Pre-exams Training for SC/ST/OBC/PwBD Candidate | |
| Call Letter for Pre Exam Training | January / February 2025 |
| Conduct of Pre-Exam Training | February 2025 |
Sbi PO Vacancy 2025
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયામાં પ્રોબેશનરી ઓફિસરની ભરતી માટે કેટેગરીવાઇઝ જગ્યાઓ નીચે પ્રમાણે છે.

SBI PO 2025 Application Fee
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયામાં પ્રોબેશનરી ઓફીસરની ભરતી માટે નીચે મુજબ અરજી ફી ઓનલાઇન પધ્ધતિથી ભરવાની રહેશે.
| Category | Application Fee |
| SC / ST / PWD | NIL |
| General / OBC / EWS | Rs. 750 + Other Charges |
SBI PO 2025 Eligibility criteria
SBI PO 2025 Educational Qualifications
- કેન્દ્ર / રાજ્ય માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીની કોઇપણ વિદ્યાશાખાની સ્નાતકની ડીગ્રી.
- જે ઉમેદવાર ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષ / સેમેસ્ટરમાં હોય તેઓ પણ અરજી કરી શકે છે.
Age Limit : 21 વર્ષથી ઓછી નહીં અને 30 વર્ષથી વધુ નહીં.
SBI Clerk 2024 Selection Procedure
પ્રોબેશનરી ઓફીસરની ભરતી માટે બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવનાર છે.
- Phase-I Preliminary Examination :
- Phase – II Main Examination :
SBI PO 2025 Online Apply
- કાળજીપૂર્વક ધ્યાનથી જાહેરાત વાંચીને તમે ઉમેદવારી નોંધાવવા માટે લાયકાત ધરાવો છો કે કેમ, તે ચકાસવું.
- સૌપ્રથમ તમારે Bank’s website https://bank.sbi/web/careers/current-openings OR https://www.sbi.co.in/web/careers/current-openings > Select Post > PROBATIONARY OFFICER > Apply Online > Apply Now પર ક્લિક કરવાનું છે.
- ત્યારબાદ ખુલેલ વિન્ડોમાં તમારે લોગીન થવા માટે રજીસ્ટ્રેશન કરવા માટે વિગતો ભરવાની છે.
- ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરવાથી ઓનલાઇન ફોર્મ કાળજીપૂર્વક ચોકસાઇથી વિગતો ભરવાની છે અને દસ્તાવેજો અપલોડ કરવાના છે.
- આમ, તમારી અરજી સબમીટ થઇ જશે.
SBI PO Recruitment 2025 Important Events :
| Online Registration Start Date | 27/12/2024 |
| Last Date of Registration | 16-1-2025 |
| SBI PO Recruitment 2025 Notification Out | Click Here |
| Apply Online Link | Click Here |
SBI PO Recruitment 2025 Advertisement Out

Read Also :
| GSPHC Recruitment 2025 | પોલીસ હાઉસીંગ નિગમમાં ડેપ્યુટી આર્કિટેક્ટ ભરતી 2025 | Click Here |
| BNS Bank Recruitment 2025 | ભાવનગર નાગરીક સહકારી બેન્ક ભરતી 2025 | Manager (Commpliance) and EDP Manager Required | Click Here |
| Kribhco Recruitment 2025 | જુનીયર ટેકનિશિયન (મિકેનીકલ) ગ્રેડ-૧ ટ્રેઇની | Click Here |
| DGHS General Hospital Siddhapur Bharati 2025 | લેબોરેટરી ટેકનિશિયન ભરતી 2025 | Clik Here |
| Surksha Setu Society Bhavnagar Recruitment Project Consultant Post 2025 | Click Here |
| ITI Mahuva Recruitment 2025 for Pravashi Supervisor Instructor | Click Here |
| BMC Recruitment 2025 Social Media Hendler | Click Here |
| IIT Gandhinagar Recruitment 2025 for Librarian and Superintending Engineer | Click Here |
| CBSE Recruitment 2025 for 212 Vacancies | Click Here |
| NMMS Scholarship 2024-25 : National Means Cum Merit Scholarship Scheme 2024-25 | Click Here |
[…] Click Here […]
[…] Click Here […]
[…] Click Here […]
[…] Click Here […]
[…] Click Here […]
[…] Click Here […]
[…] Click Here […]
[…] Click Here […]
[…] Click Here […]
[…] Click Here […]
[…] Click Here […]