📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

Savarkundla NagarPalika Recruitment 2024

📰 Latest Job
Savarkundla NagarPalika Recruitment 2024
Savarkundla NagarPalika Recruitment 2024

Savarkundla NagarPalika Recruitment 2024 : ચીફ ઓફીસર સાવરકુંડલા નગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશન ર.૦ અંતર્ગત City Manager (SWM) અને City Manager (MIS/IT) ની ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવા વર્તમાનપત્રમાં Savarkundla NagarPalika Recruitment 2024 જાહેરાત આપી અરજીઓ મંગાવેલ છે.

Savarkundla NagarPalika Recruitment : આ લેખમાં આપણે સીટી મેનેજર (સ્વચ્છ ભારત મિશન) અનેે સીટી મેનેજર (એમઆઇએસ/આઇટી) ની જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો, પસંદગીની પ્રક્રિયા અને જાહેરાતની વિગતવાર માહિતી જોઇશું.

Savarkundla NagarPalika Bharati Overview

સંસ્થાનું નામસાવરકુંડલા નગરપાલિકા, સાવરકુંડલા જિ. અમરેલી
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ29/02/2024
જગ્યાનું નામCity Manager (SWM) – 01, City Manager (MIS/IT) – 01
મિશનસ્વચ્છ ભારત મિશન અર્બન ર.૦ (Swachh Bharati Mission Urban 2.0)
જગ્યાની મુદત11 માસના કરાર આધારીત
અરજી પ્રક્રિયાઓફલાઇન
પસંદગીની પ્રક્રિયારૂબરૂ ઇન્ટરવ્યૂ
અરજી ફીનિ:શુલ્ક
છેલ્લી તારીખજાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન-૭ માં (તા.11/03/2024)

City Managar Posts Education Qualification Experience Pay

ક્રમહોદ્દોલાયકાતઅનુભવપગાર ધોરણ
1City Manager (SWM)B.E./B.Tech-Environment/ B.Tech Civil/ M.E./M.Tech-Environment/ M.Tech Civil.1 વર્ષ
(ડીગ્રી મેળવ્યા બાદનો)
રૂ. 30000/-
(માસિક)
2City Manager (MIS/IT)B.E./B.Tech-IT/M.E./M.Tech-IT/B.C.A./M.C.A. /B.Sc. IT/ / M.Sc. IT1 વર્ષ
(ડીગ્રી મેળવ્યા બાદનો)
રૂ. 20000/-
(માસિક)

Required Document for Savarkundla NagarPalika Recruitment

સંપૂર્ણ વિગતવાળો Resume. (તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, મોબાઇલ નંબર અને ઇ-મેઇલ આઇ.ડી. સહિત)

જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.

જાતિ પ્રમાણપત્રની નકલ.

ધોરણ-૧૦ અને ૧ર ની માર્કશીટની નકલ.

શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.

ડીગ્રી મેળવ્યા બાદના ૧ વર્ષના અનુભવના પ્રમાણપત્રની નકલ.

અરજી સાથે સ્વ-પ્રમાણીત ઝેરોક્ષ નકલ મોકલવાની રહેશે.

જયારે રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે ત્યારે અરજીની નકલ તથા અસલ તથા ઝેરોક્ષ નકલ (સ્વ પ્રમાણીત) સાથે ઉપસ્થિત રહેવું.

How to Apply

ચીફ ઓફીસરશ્રી સાવરકુંડલા નગરપાલિકા કચેરી, મું. સાવરકુંંડલા, મહુવા રોડ, જિ. અમરેલીને તા.11/03/2024 સુધીમાં મળી જાય તે રીતે અરજી સાધનિક કાગળો સાથે રજીસ્ટર પોષ્ટ એ.ડી. કે સ્પીડ પોષ્ટ દ્વારા મોકલવાની રહેશે.

Savarkundla NagarPalika Recruitment Selection Process 2024

સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા કે રૂબરૂ મુલાકાત દ્વારા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, તેવું જાહેરાતમાં દર્શાવેલ નથી.

Important Date

અરજી મોકલવાની છેલ્લી તારીખ11/03/2024
WhatsApp Group Join
Telegram Group Join

Savarkundla NagarPalika Recruitment Advertisement 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *