Sarkari Press Bhavnagar Apprentice Bharati 2024 સરકારી મુદ્રણાલય વિઠ્ઠલવાડી ઔદ્યોગિક વસાહત ભાવનગર દ્વારા બુક બાઇન્ડર, લિથોઓફસેટ મશીન બાઇન્ડર અને ડેસ્કટોપ પબ્લીશીંગ ઓપરેટરની જગ્યાઓ માટે એપ્રેન્ટીસ એકટ હેઠળ તાલીમ મેળવવા માટે અરજીઓ મંગાવીને ભાવનગર ખાતે એપ્રેન્ટીસશીપ કરવા માટે આતુર ઉમેદવારોને આનંદના સમાચાર આપેલ છે.
Sarkari Press Bhavnagar Apprentice Recruitment 2024 આ લેખમાંં આપણે જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, અનુભવ, સ્ટાઇપેન્ડ, અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો, પસંદગીની પ્રક્રિયા અને જાહેરાતની વિગતવાર માહિતી નીચે મુજબ છે. અરજી કરતાં પહેલાં કાળજીપૂર્વક ધ્યાનથી જાહેરાત વાંચવી.
Sarkari Press Bhavnagar Apprentice Vacancy 2024 Overview :
સંસ્થાનું નામ | સરકારી મુદ્રણાલય વિઠ્ઠલવાડી ઔદ્યોગિક વસાહત ભાવનગર |
જાહેરાત ક્રમાંક | માહિતી/ભાવ/૮૭૮/ર૪ |
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ | 13/12/2024 |
જગ્યાનું નામ | વિવિધ ૩ ટ્રેડ |
પસંદગીની પ્રક્રિયા | રૂબરૂ ઇન્ટરવ્યૂ (Walk In Interview) |
અરજી ફી | નિ:શુલ્ક |
Sarkari Press Bhavnagar Apprentice Job Details :
Educational Qualification Experience etc.
ટ્રેડનું નામ | તાલીમનો સમયગાળો | જગ્યા | શૈક્ષણિક લાયકાત |
બુક બાઇન્ડર ટ્રેડ | 24 માસ | 07 | ધોરણ-4 પાસ અથવા સમકક્ષ પરીક્ષા પાસ |
લિથોઓફસેટ મશીન માઇન્ડર | 24 માસ | 04 | ધોરણ-10 પાસ અથવા સમકક્ષ પરીક્ષા પાસ |
ડેસ્ક ટોપ પબ્લીશીંગ ઓપરેટર | 15 માસ | 01 | ધોરણ-10 પાસ અથવા સમકક્ષ પરીક્ષા પાસ |
વેતન : એપ્રેન્ટીસશીપ એક્ટ ૧૯૬૧ હેઠળ નિયત કરેલ સ્ટાઇપેન્ડ નિયત સમયગાળા માટે ચુકવવામાં આવશે.
How to Apply :
લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ પોતાનો બાયોડેટા – અરજી સાધનિક કાગળો સાથે તા. 27-12-2024 પહેલાં વ્યવસ્થાપક, સરકારી મુદ્રણાલય વિઠ્ઠલવાડી ઔદ્યોગિક વસાહત ભાવનગરને મોકલી આપવાનો રહેશે.
Selection Process
સરકારી મુદ્રણાલય વિઠ્ઠલવાડી ઔદ્યોગિક વસાહત ભાવનગર Interview દ્વારા પસંદગી કરવામાં આવનાર હોવાનું જાહેરાતમાં જણાવેલ છે.
Governemt Press Bhavnagar Apprentice Bharati 2024 Advertisement out :

આ પણ વાંચો.