📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

Santrampur NagarPalika Recruitment 2024

📰 Latest Job

Santrampur NagarPalika Recruitment 2024 : ચીફ ઓફીસર નવસારી-વિજલપોર નગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશન ર.૦ અંતર્ગત City Manager (SWM) ની ૧૧ માસના કરાર હંગામી જગ્યા ભરવા માટે તા.15-03-2024 ના સંદેશ વર્તમાનપત્રમાં જાહેરાત આપી નિમણૂંક મેળવવા માંગતા ઇચ્છુક લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. 04-04-2024 સુધીમાં અરજી કરવા જણાવેલ છે. જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

Santrampur NagarPalika Recruitment 2024 : આ લેખમાં આપણે જગ્યાઓનો ઓવર વ્યૂ, જગ્યાનું નામ, ખાલી જગ્યાની સંખ્યા, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધોરણ, અરજી સાથે કયા કયા દસ્તાવેજો સામેલ રાખવા, કેવી રીતે કોને અરજી મોકલવી, અરજી મોકલવાનું સરનામું અને પસંદગીની પ્રક્રિયા વિશેની વિગેરેની માહિતી જોઇશું.

Santrampur NagarPalika Recruitment 2024 Overview :

સંસ્થાનું નામસંતરામપુર નગરપાલિકા, મું. સંતરામપુર, ઠે. ટાવર રોડ, જિ. મહીસાગર
જાહેરાત ક્રમાંક૧૧ માસના ધોરણે હંંગામી કરાર આધારિત જગ્યા ભરવાની જાહેર નિવિદા (બીજો પ્રયત્ન)
માહિતી-ગોધરા-૧૦૪૭-૨૪
યોજનાસ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦
જગ્યાનું નામસીટી મેનેજર (સ્વચ્છ ભારત મિશન)

Santrampur NagarPalika Vacancy :

જગ્યાનું નામ : સીટી મેનેજર (સ્વચ્છ ભારત મિશન)

જગ્યાની સંખ્યા : – 01 (એક)

Santrampur NagarPalika Recruitment Educational qualification :

B.E./ B.Tech-Environment/ B.Tech-Civil / M.E./ M.Tech-Environment/ M.E./ M.Tech-Civil.

Santrampur NagarPalika Recruitment Experience :

ડીગ્રી મેળવ્યા બાદ 1 વર્ષનો અનુભવ મેળવેલ હોવો જોઇશે.

Santrampur NagarPalika Recruitment Pay Scale :

રૂ. 30,000/- માસિક મહેનતાણું આપવામાં આવશે.

Santrampur NagarPalika Bharati Age Limit

નગરપાલિકાએ આપેલ જાહેરાતમાં મહત્તમ કેટલી ઉંમર હોવી જોઇએ તે દર્શાવેલ નથી.

Necesary Document for Santrampur NagarPalika Recruitment

  • સંપૂર્ણ વિગતવાળો Resume. (પાસપોર્ટ સાઇઝના રંગીન ફોટા સાથે)
  • જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.
  • જાતિ પ્રમાણપત્રની નકલ.
  • ધોરણ-૧૦ અને ૧ર ની માર્કશીટની નકલ.
  • શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.
  • ડીગ્રી મેળવ્યા બાદનો 2 વર્ષના અનુભવના પ્રમાણપત્રની નકલ.
  • આધાર કાર્ડ અને પાન કાર્ડની નકલ.
  • રાષ્ટ્રીય કૃત બેન્કના બચત ખાતાની પાસબુકના પ્રથમ પાનાની નકલ.

How to send Application for Santrampur NagarPalika Jobs

ઉમેદવારોએ અરજી ચીફ ઓફીસર, સંતરામપુર નગરપાલિકા કચેરી, ટાવર રોડ, મું. સંતરામપુર, પીન – ૩૮૯૨૬૦ ને રજીસ્ટર પોસ્ટ એ.ડી. કે સ્પીડ પોષ્ટ દ્વારા સઘળા સાધનિક કાગળો સાથે મોકલી આપવાની રહેશે.

Santrampur NagarPalika Appointing Selection Process

ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા લઇને મેરીટ આધારે કે રૂબરૂ મુલાકાતના આધારે પસંદગીની પ્રક્રિયા કેવી રીતેે હાથ ધરવામાં આવશે, તે જાહેરાતમાં જણાવેલ નથી.

Santrampur NagarPalika Advertisement 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *