📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

Sanskar Mandal Disa Recruitment 2024 Various Post

📰 Latest Job

Sanskar Mandal Disa Recruitment 2024 Various Post સંસ્કાર મંડળ ડીસા સંચાલિત વિવિધ વિભાગોમાં કલાર્ક, શિક્ષક, પ્રયોગશાળા મદદનીશ વિગેરેની જગ્યાએ ભરતી કરવા માટે ઓફલાઇન આવેદન પત્રો મંગાવીને નોકરી ઇચ્છુક લાયક ઉમેદવારોને આનંદના સમાચાર આપેલ છે.

Sanskar Mandal Disa Bharati 2024 Various Post આ લેખમાંં આપણે જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો, પસંદગીની પ્રક્રિયા અને જાહેરાતની વિગતવાર માહિતી જોઇશું. ઓફલાઇન અરજી કરતાં પહેલાં વિગતવાર જાહેરાત કાળજીપૂર્વક ધ્યાનથી વાંચવી.

Sanskar Mandal Disa Vacancy 2024 Various Post Overview :

સંસ્થાનું નામશ્રી સંસ્કાર મંડળ, ડીસા
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ13/12/2024
જગ્યાનું નામશિક્ષક કર્મચારીઓની અલગ અલગ જગ્યાઓ
જગ્યાની મુદતતદ્દન હંગામી ધોરણે
અરજી ફીનિ:શુલ્ક
અરજી કરવાની છેલ્લી તારીખ20/12/2024

Educational Qualification, Experience, Post etc.

શૈક્ષણિક લાયકાત માટે જાહેરાતમાં જોવા વિનંતી છે.

Sanskar Mandal Disa Recruitment 2024 Various Post Selection Process

  • ઉમેદવારોની અરજીઓ મળ્યા બાદ કેવી રીતે પસંદગી કરવામાં આવશે, તે જાહેરાતમાં જણાવેલ નથી.
  • અનુભવી ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવનાર છે.

Sanskar Mandal Disa Recruitment 2024 Various Post Salary :

પસંદગી થયા બાદ ઉમેદવારને આકર્ષક પગાર આપવામાં આવનાર હોવાનું જાહેરાતમાં જણાવેલ છે.

Sanskar Mandal Disa Recruitment 2024 Various Post How to apply

  • સૌપ્રથમ કાળજીપૂર્વક ધ્યાનથી જાહેરાત વાંચવી અને લાયકાત તથા પાત્રતા ધરાવો છો કે કેમ, તે ચકાસવું.
  • ઉમેદવારોએ પોતાની બાયોડેટા (પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ)
  • શૈક્ષણિક લાયકાતના સ્વ-પ્રમાણીત ઝેરોક્ષ દસ્તાવેજ
  • અનુભવના પ્રમાણપત્રની સ્વપ્રમાણીત ઝેરોક્ષ
  • અન્ય જરૂરી જણાયેલ દસ્તાવેજ
  • અરજી સાથે બીડી અરજી મોકલવાની રહેશે.
  • અરજી તા.20-12-2024 સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની છે.

અરજી મોકલવાનું સરનામુંં.:

પ્રમુખશ્રી / મંત્રીશ્રી, શ્રી સંસ્કાર મંડળ, ડીસા, C/o શ્રી દોશી ના.જે. આદર્શ હાઇસ્કૂલ અને શ્રી ઓ.માં. અગ્રવાલ આદર્શ ઉ.મા. શાળા, ડીસા, ઠે. તાલુકા પંચાયત સામે, નવી પોલીસ લાઇન પાસે, ન્યુ બસ સ્ટેશન રોડ, ડીસા. જિ. બનાસકાંઠા.

Sanskar Mandal Disa Recruitment 2024 Various Post Advertisement out :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *