Sanjivani Ayurved Hospital amdavad Bharati 2024 Yoga Expert સંજીવની સરકારી આયુર્વેદ હોસ્પિટલ પાલડી અમદાવાદ ખાતેના આયુષ વેલનેસ સેન્ટર ખાતે યોગ નિષ્ણાતની 1 જગ્યા હંગામી ધોરણે કરાર આધારિત 11 માસ માટે ભરતી કરવા માટે વૈદ્ય પંચકર્મ વર્ગ-1 દ્વારા તા. 20-12-2024 ના ગુજરાત સમાચાર વર્તમાનપત્રમાં ભરતી કરવા માટે જાહેરાત આપી લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોને આનંદના સમાચાર આપેલ છે.
Sanjivani Ayurved Hospital amdavad Recruitment 2024 Yoga Expert Post યોગ નિષ્ણાતની કરાર આધારીત ભરતીના આ લેખમાંં આપણે જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો, પસંદગીની પ્રક્રિયા અને જાહેરાતની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
Sanjivani Ayurved Hospital amdavad Vacancy 2024 Overview :
સંસ્થાનું નામ | સંજીવની સરકારી આર્યુવેદ હોસ્પિટલ પાલડી, અમદાવાદ |
જાહેરાત ક્રમાંક | સંમાનિ/અમદ/1317/2024 |
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ | 20/12/2024 |
જગ્યાનું નામ | યોગ નિષ્ણાત – 01 |
જગ્યાની મુદત | 11 માસના કરાર આધારીત તદ્દન હંગામી ધોરણે |
પસંદગીની પ્રક્રિયા | ઇન્ટરવ્યૂ (Interview) |
અરજી ફી | નિ:શુલ્ક |
Walk In Interview Date | 27-12-2024 Friday 14.00 PM to 16.00 PM |
Yog Expert Recruitment 2024 Job Details :
Educational Qualification Experience etc.
Post : યોગ નિષ્ણાત
Educational Qualification :
- સરકાર માન્ય સંસ્થા/યુુુુનિ. અથવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગ વિષય સાથેનું સર્ટિફીકેટ / ડિપ્લોમા / ડીગ્રી અથવા અન્ય સંલગ્ન કોર્ષ પૈકી કોઇપણ એક માન્ય લાયકાત ધરાવતા હોવા જોઇએ.
Salary | એક મહિનાના મહત્તમ 48 સેશન (દિવસના 2 સેશન) કલાકના સેશન માટે રૂ. 250/- મળનાર છે.
Age Limit : ઉમેદવારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઇએ.
Yog Teacher Recruitment Documentation | અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો :
- સંપૂર્ણ વિગતવાળો Resume.
- જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.
- જાતિ પ્રમાણપત્રની નકલ.
- 2 (બે) પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ.
- ધોરણ-10 અને 12 ની માર્કશીટની નકલ.
- શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.
- ડીગ્રી મેળવ્યા બાદના અનુભવના પ્રમાણપત્રની નકલ.
- રહેઠાણના પુુુુુુુરાવાની નકલ
- ઓળખના પુરાવાની નકલ (આધાર કાર્ડ)
- તમામ પ્રમાણપત્રોની અસલ તેેેમજ 2 ઝેેેેેરોક્ષ સ્વપ્રમાણિત નકલ સાથે રજૂ કરવાની રહેશે.
How To apply :
- યોગ નિષ્ણાતની જગ્યા માટે લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન કે ઓફલાઇન અરજી કરવાની નથી પરંતુ તેઓએ પોતાનો બાયોડેટા અને શૈક્ષણિક લાયકાત તથા અનુભવના પ્રમાણપત્ર અસલ તથા ઝેરોક્ષ નકલ સાથે વોક ઇન ઇન્ટરવ્યૂમાં ઉપસ્થિત રહેવાનું છે.
Yoga Expert Walk In Interview Details
સંજીવની સંસ્કાર આયુર્વેદ હોસ્પિટલ પાલડી અમદાવાદ ખાતેના વેલનેસ સેન્ટર માટેના વોક ઇન ઇન્ટરવ્યૂની વિગત નીચે મુજબ છે.
Walk In Interview Date | 27-12-2024 Friday |
Time | 14.00 PM to 16.00 PM |
Place | Sanjivani Government Ayurved Hospital, Paldi, amdavad |
Yog Teacher Selection Process
યોગ નિષ્ણાતની જગ્યા માટે લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, અનુભવ તથા રૂબરૂ ઇન્ટરવ્યૂના દેખાવના આધારે પસંદગી કરવામાં આવનાર છે.
Sanjivani Ayurved Hospital amdavad Bharati 2024 Advertisement out :

આ પણ વાંચો.