Sabar Dairy Recruitment 2025 | 35 Animal Husbandry Posts

Sabar Dairy Recruitment 2025 મેનેજીંગ ડીરેકટર સાબરકાંઠા ડિસ્ટ્રક્ટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિ., સાબર ડેરી, હિંમતનગરે દૈનિક વર્તમાનપત્ર સંદેશમાં ટૂંકી જાહેરાત પ્રસિદ્ધ કરીને તથા તેઓની વેબસાઇટ પર વિગતવાર જાહેરાત પ્રસિદ્ધ કરીને Trainee Officer / Officer, Trainee AH Helper and Trainee Officer ની કુલ 35 જગ્યાઓ માટે ઇ-મેઇલ મારફતે તા.10-02-2025 સુધીમાં લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોને તેઓના આવેદનપત્રો ઇ-મેઇલ દ્વારા મોકલી આપવા જણાવીને નોકરીવાંચ્છુઓને આનંદના સમાચાર આપેલ છે.

Sabar Dairy Bharati 2025 ભરતીના આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યાનો ઓવરવ્યૂ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, કેવી રીતે અરજી કરવી, પસંદગી પ્રક્રિયા અને જાહેરાતની વિગત જોઇશું. સાબર ડેરીમાં અરજી કરતાં પહેલાં વિગતવાર જાહેરાત અચૂક વાંચવી.

Sabar Dairy Recruitment 2025 Overview :

સંસ્થાનું નામ સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ., હિંમતનગર ‘‘સાબર ડેરી’’
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ સંદેશ, તા. 04-02-2025
જગ્યાનું નામ Trainee Officer / Officer
Trainee AH Helper
Trainee Officer
ખાલી જગ્યાની સંખ્યા 20 + 05 + 10
અરજી ફી નિઃશુલ્ક
વેબસાઇટ sabardairy.org

Sabar Dairy Job Vacancy Details :

Post Vacancy Post
Trainee Officer / Officer 20
Trainee AH Helper05
Trainee Officer10

Sabar Dairy Recruitment Eligibility Criteria 2025

Post Name Job Code CGPAEducational QualificationsExperience
Trainee Officer / Officer Rs101256.0BVSc & AH and MVSc & AH Degree from Recognized University
(Bachelor of Veterinary Science and Animal Husbandry)
(Master of Veterinary Science and Animal Husbandry.)
પશુચિકિત્સા વિજ્ઞાન અને પશુપાલન સ્ત્રીરોગવિજ્ઞાન અને પ્રસૂતિશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી, પશુ આનુવંશિકતા અને સંવર્ધન વિષયની ડિગ્રીને પ્રાધાન્યતા આપવામાં આવશે.
Trainee AH HelperRs101266.0DVSc & AH Degree from Recognized University
(Diploma in Veterinary Sciences and Animal Husbandry.)
Nil
Trainee OfficerRs101276.0B.Tech (DT) Degree from Recognized University
(Bachelor of Technology in Dairy Technology.)
Nil

Sabar Dairy Recruitment Age Criteria 2025

સાબર ડેેેરી ભરતીની ત્રણેય જગ્યાઓ માટે ઉંમર મર્યાદા જાહેરાત પ્રસિદ્ધ થયા તા.04-02-2025 ના રોજ 18 વર્ષથી ઓછી નહીં અને 32 વર્ષથી વધુ નહીં તેટલી રહેશે.

Sabar Dairy Job Salary 2025

ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અને અનુભવના આધારે સ્ટાઇપેન્ડ / તાલીમ સમયગાળો / પગાર / હોદ્દો નક્કી કરવાનો અધિકાર યુનિયને અનામત રાખેલ છે.

Sabar Dairy Recruitment 2025 Selection Process :

  • લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવ્યા બાદ લેખિત પરીક્ષા કે મૌખિક ઇન્ટરવ્યૂ કે બન્ને દ્વારા ઉમેદવારની પસંદગી કરવામાં આવનાર છે, તે અંગે જાહેરાતમાં દર્શાવેલ નથી.
  • યુનિયને કોઇપણ અરજીને મંજૂરી આપવા અથવા નકારવાનો અધિકાર અનામત રાખેલ છે.

How to Apply sabar Dairy Recruitment 2025

  • ઉમેદવારે વિગતવાર જાહેરાત તથા સાબર ડેરીની વેબસાઇટ પરની જાહેરાત વાંચી લાયકાત ધરાવો છો કે કેમ, તે ચકાસવું.
  • ઉમેદવારે કોમ્પ્યુટર પર ટાઇપ કરેલી અરજીમાં નામ, ઉંમર, શૈક્ષણિક લાયકાત, અનુભવ (લાગુ પડતો હોય તો), જગ્યાનો કોડ નંબર, મોબાઇલ નંબર, ઇ-મેઇલ એડ્રેસ વગેરેનો સમાવેશ કરવાનો રહેશે.
  • ઉમેદવારે અરજી મેનેજીંગ ડીરેકટરને ઉદ્દેશીને લખવાની છે.
  • ઉમેદવારે અરજી સાથે જન્મ તારીખનો આધાર/સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, અનુભવના પ્રમાણપત્રો, અન્ય કોઇ હોય તો તે પ્રમાણપત્રની સ્વપ્રમાણિત ઝેરોક્ષ બીડવાની રહેશે.
  • ઉમેદવારે અરજી તથા સાધનિક પ્રમાણપત્રો Scan કરી તેની PDF બનાવીને તા.10-02-2025 કે તે પહેેેેલાં સાબર ડેરીના E-mail ID : jobs@sabardairy.coop પર મોકલી આપવાની રહેશે.

Last Date of Sabar Dairy Recruitment 2025

લાયકાત ધરાવતા ઉમેદવારોને જણાવી દઇએ કે સાબર ડેરીમાં ઇ-મેઇલ દ્વારા અરજી મોકલવાની છેલ્લી તા.10-02-2025 છે.

Sabar Dairy Recruitment 2025 Important Links :

Sabar Dairy Official Website Click Here
Sabar Dairy Notification Out 2025Click Here
Sabar Dairy Apply Email ID jobs@sabardairy.coop

Sabar Dairy Recruitment 2025 Advertisement Out

Sabar Dairy Recruitment 2025

Read Also :

Khambhaliya NagarPalika Recruitment 2025 | સીટી મેનેજર (MIS/IT) ભરતી 2025Click Here
Chorvad Nagarpalika Recruitment 2025 for Municipal EngineerClick Here
Mahuva Nagarpalika Recruitment 2025 for Municipal EngineerClick Here
Shihor Nagarpalika Bharati 2025 for Municipal EngineerClick Here

Faq :

સાબર ડેરી ભરતી માટેની છેલ્લી તારીખ કઇ છે ?

સાબર ડેરી ભરતી માટેની છેલ્લી તા. 10-2-2025 છે, અરજી ઇ-મેઇલ મારફતે મોકલવાની છે.

સાબર ડેરી ભરતી માટે અરજી મોકલવાનું ઇ-મેઇલનું સરનામું શું છે ?

jobs@sabardairy.coop છે.

સાબર ડેરીનું સરનામું શું છે ?

Managing Director, Sabarkantha District Cooperative Milk Producers’ Union Ltd. Sabar Dairy, Himtnagar. Sub Post Boria, Dist. Sabarkantha, Gujarat 383 006.

સાબર ડેરી ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની છે કે ઓફલાઇન અરજી કરવાની છે ?

સાબર ડેરી ભરતી માટે ઓફલાઇન અરજી કરી, સાધનિક સ્વપ્રમાણિત દસ્તાવેજોની ઝેરોક્ષને સ્કેન કરી ઇ-મેઇલ દ્વારા અરજી મોકલવાની છે.

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

3 thoughts on “Sabar Dairy Recruitment 2025 | 35 Animal Husbandry Posts”

Leave a Comment