📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

ગુજરાત વિદ્યાપીઠમાં કુલસચિવ અને ફાઇનાન્સ ઓફીસરની ભરતી | પગાર રૂ. ૧૪૪ર૦૦ થી શરૂ | ઓનલાઇન અરજી તા.ર૦-૧ર-ર૦ર૪ સુધીમાં કરી શકાશે.

Registrar and Finance Officer In Gujarat Vidhyapith Recruitment 2024 :

જે ઉમેદવારોને ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે કુલસચિવ અને ફાઇનાન્સ ઓફીસરની રૂ. 1,44,200/- ના પગાર ધોરણવાળી જગ્યાએ ભરતી થવું હોય તેના માટે ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદના કાર્યકારી કુલસચિવે તા. 22-11-2024 ના ગુજરાત સમાચાર વર્તમાનપત્રમાં જાહેરાત આપી કુલ સચિવ અને ફાઇનાન્સ ઓફિસરની જગ્યાઓ માટે ઓનલાઇન આવેદન પત્રો મંગાવેલ છે. આ અંગેની માહિતી જોઇએ.

Registrar and Finance Officer In Gujarat Vidhyapith Recruitment Overview :

સંસ્થાનું નામગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
જાહેરાત ક્રમાંંક08/2024-25
જગ્યાનું નામકુલસચિવ
ફાઇનાન્સ ઓફીસર
પગાર ધોરણPay Level – 14
Pay Scale : 144200 – 218200
અરજી કરવાની છેલ્લી તારીખ20-12-2024 બપોરના 02.00 કલાક સુધી.
વેબસાઇટwww.gujaratvidyapith.org

Registrar and Finance Officer Age, Qualification and Experience :

ઉંમર 57 વર્ષ કરતાં નીચે હોવી જોઇએ.

અનુસ્નાતક ડીગ્રી 55 ટકા માર્કસ અને 15 વર્ષનો આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકેનો શૈક્ષણિક અનુભવ.

વધુ માહિતી વિગતવાર જાહેરાતમાં જોવા વિનંતી.

Registrar and Finance Officer Pay Scale :

Pay Level – 14 Pay Scale : 144200 – 218200

Registrar and Finance Officer Application Fee :

અનુસૂચિત જાતિ / જનજાતિ માટેરૂ. 800/-
જનરલ / બક્ષીપંચ / આર્થિક રીતે નબળા વર્ગ માટેરૂ. 1500/-
દિવ્યાંગ વર્ગ માટેશૂન્ય.

Registrar and Finance Officer Selection Process :

ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કુલસચિવ અને ફાઇનાન્સ ઓફીસરની જગ્યા માટે પાત્ર ઠરેલ ઉમેદવારોને સ્પીડ પોષ્ટ / રજીસ્ટર પોષ્ટ / ઇ-મેઇલ દ્વારા જાણ કરવામાં આવશે અને આવા ઉમેદવારોની યાદી વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે તેમજ ઉમેદવારોને રેકોર્ડ અને ઇન્ટરવ્યૂમાં કરેલ પ્રદર્શનના આધારે અથવા અન્ય કોઇ પધ્ધતિ દ્વારા પસંદગી કરવામાં આવનાર હોવાનું જાહેરાતમાં જણાવેલ છે.

Important Information :

ઓનલાઇન અરજી કરવાની શરૂ તારીખ21-11-2024
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ20-12-2024
ઓનલાઇન અરજીની બિડાણસહ પ્રિન્ટ લેવા માટેની તારીખ21-12-2024
અરજદારને પાત્રતા અંગેની ઇ-મેઇલ દ્વારા જાણ કરવાની તારીખ22-12-2024
પાત્ર ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરવાની સંભવિત તારીખ24-12-2024
ઇન્ટરવ્યૂની તારીખ30-12-2024

અરજદારે ઓનલાઇન કરેલ અરજી બિડાણ સાથે સ્વ-પ્રમાણિત પ્રમાણપત્રો સાથે રજીસ્ટર પોષ્ટ એ.ડી. / સ્પીડ પોષ્ટ / કુરીયર દ્વારા તા. 21-12-2024 પહેલાં ‘‘ રજીસ્ટ્રાર, ગુજરાત વિદ્યાપીઠ, ઇન્કમટેક્ષ નજીક, અમદાવાદ – 380009 અથવા સેન્ટ્રલ ઓફીસ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ – 380009 ને કચેરી કામકાજ સમય દરમ્યાન મોકલવા તથા હાલ કોઇપણ જગ્યાએ નોકરીમાં ચાલુ હોય તેવા ઉમેદવારોએ નો-ઓબ્જેકશન-સર્ટીફીકેટ રજૂ કરવાનું ગુજરાત વિદ્યાપીઠ દ્વારા જાહેરાતમાં જણાવાયું છે.

Important Links for apply :

ઓનલાઇન અરજી કરવા માટેClick Here
વિગતવાર જાહેરાત જોવા માટેClick Here

Registrar and Finance Officer In Gujarat Vidhyapith Recruitment Advertisement :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *