📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

Rajula NagarPalika Recruitment 2024

📰 Latest Job

Rajula NagarPalika Recruitment 2024 : ચીફ ઓફીસર રાજુલા નગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશન ર.૦ અંતર્ગત City Manager (SWM) ની 11 માસના કરાર આધારિત ભરતી કરવા વર્તમાનપત્રમાં Rajula NagarPalika Recruitment જાહેરાત આપી અરજીઓ મંગાવેલ છે. અરજી કરતાં પહેલાં જાહેરાત કાળજીપૂર્વક વાંચવી.

Rajula NagarPalika Recruitment : આ લેખમાંં સીટી મેનેજર (સ્વચ્છ ભારત મિશન) ની જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો, પસંદગીની પ્રક્રિયા અને જાહેરાતની વિગતવાર માહિતી જોઇશૃંં.

Rajula NagarPalika Post Overview

સંસ્થાનું નામરાજુલા નગરપાલિકા જિ. અમરેલી
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ01/03/2024
જગ્યાનું નામCity Manager (SWM) – 01
મિશનસ્વચ્છ ભારત મિશન અર્બન ર.૦ (Swachh Bharati Mission Urban 2.0)
જગ્યાની મુદત11 માસના કરાર આધારીત
અરજી પ્રક્રિયાઓફલાઇન
પસંદગીની પ્રક્રિયારૂબરૂ ઇન્ટરવ્યૂ
અરજી ફીનિ:શુલ્ક
છેલ્લી તારીખતા.11/03/2024

City Manager Post Education Qualification Experience Pay

ક્રમહોદ્દોલાયકાતઅનુભવપગાર ધોરણ
1City Manager (SWM)B.E./B.Tech-Environment/ B.Tech Civil/ M.E./M.Tech-Environment/ M.Tech Civil.1 વર્ષ
(ડીગ્રી મેળવ્યા બાદનો)
રૂ. 30000/-
(માસિક)

Rajula NagarPalika Jobs Required Documents

  • સંપૂર્ણ વિગતવાળો Resume. (તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, મોબાઇલ નંબર અને ઇ-મેઇલ આઇ.ડી. સહિત)
  • જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.
  • જાતિ પ્રમાણપત્રની નકલ.
  • ધોરણ-૧૦ અને ૧ર ની માર્કશીટની નકલ.
  • શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.
  • ડીગ્રી મેળવ્યા બાદના ૧ વર્ષના અનુભવના પ્રમાણપત્રની નકલ.
  • અરજી સાથે સ્વ-પ્રમાણીત ઝેરોક્ષ નકલ મોકલવાની રહેશે.
  • અરજીના કવર પર સીટી મેનેજર SWM ના હોદ્દા માટેની અરજી એવું લખવાનું રહેશે.
  • જયારે રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે ત્યારે અરજીની નકલ તથા અસલ તથા ઝેરોક્ષ નકલ (સ્વ પ્રમાણીત) સાથે ઉપસ્થિત રહેવું.

How to Apply Rajula Nagarpalika Jobs

ચીફ ઓફીસરશ્રી રાજુલા નગરપાલિકા, રાજુલા, જિ.અમરેલીને તા. 11/03/2024 સુધીમાં મળી જાય તે રીતે અરજી સાધનિક કાગળો સાથે રજીસ્ટર પોષ્ટ એ.ડી. કે સ્પીડ પોષ્ટ દ્વારા મોકલવાની રહેશે.

Rajula NagarPalika Recruitment Selection Process 2024

અરજીઓ મંગાવ્યા બાદ સીટી મેનેજર (સ્વચ્છ ભારત મિશન) ની જગ્યા પર ઉમેદવારની પસંદગી કેવી રીતે કરવામાં આવશે તે જાહેરાતમાં દર્શાવેલ નથી.

Important Date

અરજી મોકલવાની છેલ્લી તારીખ11/03/2024
WhatsApp Group Join
Telegram Group Join

Rajula NagarPalika Bharati Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *