📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

Rajpipala NagarPalika Recruitment 2024 | City Managaer Bharati | રાજપીપલા નગરપાલિકા રિક્રૂટમેન્ટ ર૦ર૪

📰 Latest Job💻 Apply Online

મુખ્ય અધિકારી રાજપીપલા નગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશન ર.૦ અંતર્ગત City Manager (MIS/IT) અને City Manager (SWM) ની ૧૧ માસના કરાર આધારિત આઉટસોર્સીંગથી ભરતી કરવા તા.૧૦-ર-ર૦ર૪ ના સંદેશ વર્તમાનપત્રમાં જાહેરાત આપેેલ છે. જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

Rajpipala NagarPalika Recruitment 2024 Overview :

ક્રમહોદ્દોલાયકાતઅનુભવપગાર ધોરણ
City Manager (MIS/IT)B.E./B.Tech-IT/M.E./M.Tech-IT/B.C.A./B.Sc. IT/ M.C.A. / M.Sc. IT1 વર્ષ
(ડીગ્રી મેળવ્યા બાદનો)
રૂ. 20000/-
(માસિક)
City Manager (SWM)B.E./B.Tech-Environment/ Civil/ M.E./M.Tech-Environment/ Civil.1 વર્ષ
(ડીગ્રી મેળવ્યા બાદનો)
રૂ. 30000/-
(માસિક)

Rajpipala NagarPalika Recruitment 2024 | અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો :

સંપૂર્ણ વિગતવાળો Resume.

જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.

જાતિ પ્રમાણપત્રની નકલ.

ધોરણ-૧૦ અને ૧ર ની માર્કશીટની નકલ.

શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.

ડીગ્રી મેળવ્યા બાદનો ૧ વર્ષના અનુભવના પ્રમાણપત્રની નકલ.

આધાર કાર્ડ અને પાન કાર્ડની નકલ.

રાષ્ટ્રીય કૃત બેન્કના બચત ખાતાની પાસબુકના પ્રથમ પાનાની નકલ.

Rajpipala NagarPalika Recruitment 2024 | Walk In Interview માટે ઉપસ્થિત રહેવાનું સ્થળ :

રાજપીપલા નગરપાલિકા કચેરી, રાજપીપલા

Rajpipala NagarPalika Recruitment 2024 | Walk In Interview ની તારીખ અને સમય :

તા. 14/02/2024, 11.00 AM

Rajpipala NagarPalika Recruitment 2024 | Selection Process |

નગરપાલિકા દ્વારા Walk In Interview માં પસંદગી કરવામાં આવશે.

Rajpipala NagarPalika Recruitment 2024 | Document Verification |

Walk In Interview માં જે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે તેણે ઝોનલ કચેરીને ડોક્યુમેન્ટ (Resument, એજ્યુકેશન, અનુભવના પ્રમાણપત્ર) મોકલવાના રહેશે અને ઝોનલ કચેરી દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બનની કચેરીને સદર ડોક્યુમેન્ટસની ચકાસણી થયા બાદ જ નગરપાલિકા દ્વારા નિમણૂંક આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *