PM Shri Central Vidhyalaya Sabarmati walk in Interview 2024 : PM Shri Central Vidhyalaya Sabarmati એ PGT, TGT, Khel TECHERS POST ની શૈક્ષણિક સત્ર 2024-25 માટે કરાર આધારિત અંશકાલિન શિક્ષકોની પેનલ તૈયાર કરવા માટે PM Shri Central Vidhyalaya Sabarmati દૈનિક વર્તમાનપત્રમાં જાહેરાત આપેેલ છે. કેન્દ્રીય વિદ્યાલય સાબરમતી ભરતી 2024 ના Walk in Interview માં જતાં પહેલા જાહેરાત વાંચવી. આ અંગેની વિગતો નીચે મુજબ છે.
PM Shri Central Vidhyalaya Sabarmati Overview
સંસ્થાનું નામ | પીએમશ્રી કેન્દ્રીય વિદ્યાલય, સાબરમતી, અમદાવાદ |
PGT સ્નાતકોતર શિક્ષક રેજી, | ગણિતશાસ્ત્ર, અંગ્રેજી, હિન્દી, ભૌત્તિકશાસ્ત્ર, રસાયન શાસ્ત્ર, કોમર્સ, અર્થશાસ્ત્ર, કોમ્પ્યુટર સાયન્સ, જીવ વિજ્ઞાન |
TGT પ્રશિક્ષિત સ્નાતક શિક્ષક | અંગ્રેજી, હિન્દી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત |
Primary Teacher (PRTs) | પ્રાથમિક શિક્ષક |
કોમ્પ્યુટર ઇન્સ્ટ્રકટર, ખેલ પ્રશિક્ષક, યોગ શિક્ષક, ર્ડાકટર, નર્સ, સ્પેશ્યલ એજ્યુકેટર, બાલવાટીકા શિક્ષક, ગુજરાતી ભાષા શિક્ષક | |
Walk In Interview | 29/02/2024 Time : 8.00 AM |
Period | Part time Contract Basis |
Fee | Nil |
Website | sabarmati.kvs.ac.in/ |
Central Vidhyalaya Sabarmati Venue for walk in Interview 2024
PM Shri KENDRIY VIDYALAYA Sabarmati, Ahmedabad
New Railway Colony, D – Cabin Road, Ahmedabad.,
KVS Sabarmati Recruitment Educational qualification, Experience etc.
વિષયવાર જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર વિગેરે બાબતો PM Shri Central Vidhyalaya Sabarmati websites પર જોવી.
Kendriy Vidhyalaya Sabarmati Bharati Required Document for walk in Interview
Bio-data (APPLICATION FORM FOR CONTRACTUAL TEACHERS 2024-25 વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે, તેની લીન્ક નીચે આપેલ છે.)
- Pasport size photograph
- School Living Certificate
- Educational Certificate
- Experience Certificate
- Adhar Card / Pan Card / Nationalize Bank Saving Account Pass book first pag Zerox
- Others
- Original & One Zerox Copy of all sets (Self Attested) and Passport size Photograph
KVS Sabarmati walk in Interview 2024 Selection Process
ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર વિગેરેની ચકાસણી કર્યા બાદ પાત્રતા ધરાવતા ઉમેદવારની Walk-in-Interview દ્વારા પસંદગી કરવામાં આવનાર છે.
KVS Sabarmati Bharati 2024 Important Link
PM Shri Central Vidhyalaya Shahibag 2024 Website | Click Here |
Application Form Download કરવા માટે APPLICATION FORM FOR CONTRACTUAL TEACHERS 2024-25 | Click Here |
Educational Qualification, Experience વિગેરે વિગતવાર જાણવા માટે General instructions for filling-up the Application form for Contractual Teachers: (2024-25) | Click Here |
Central Vidhyalaya Sabarmati Jobs 2024 Advertisement
