📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

PM Poshan Madhyahan Bhojan Mehsana Recruitment 2024

📰 Latest Job

PM Poshan Madhyahan Bhojan Mehsana Recruitment 2024 : કલેકટર મહેેસાણાએ પી.એમ. પોષણ યોજના માટે મહેસાણા જિલ્લાના તાલુકા કક્ષાની કચેરીઓ માટે પી. એમ. પોષણ સુપરવાઇઝરની 11 માસના કરાર આધારિત ભરતી કરવા વર્તમાનપત્રમાં PM Poshan Madhyahan Bhojan Mehsana Recruitment 2024 ની જાહેરાત આપી લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોને નિયત નમૂનાની અરજી કરવા જણાવેલ છે. અરજી કરતાં પહેલાં જાહેરાત અચૂક વાંચવી. આ અંગેની માહિતી નીચે મુજબ છે.

PM Poshan Madhyahan Bhojan Mehsana Recruitment : આ લેખમાં આપણી જગ્યાની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો, પસંદગીની પ્રક્રિયા અને જાહેરાતની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

PM Poshan Madhyahan Bhojan Mehsana 2024 Overview

સંસ્થાનું નામકલેકટર મહેસાણા
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ29/02/2024
જગ્યાનું નામતાલુકા પી. એમ. પોષણ સુપરવાઇઝર
જગ્યાની સંંખ્યા05 (પાંચ)
મિશનપી. એમ. મધ્યાહન ભોજન યોજના
જગ્યાની મુદત11 માસના કરાર આધારીત તદ્દન હંગામી ધોરણે
અરજી પ્રક્રિયાઓફલાઇન
પસંદગીની પ્રક્રિયારૂબરૂ ઇન્ટરવ્યૂ
અરજી ફીનિ:શુલ્ક
છેલ્લી તારીખજાહેરાત પ્રસિદ્ધ થવાની ૧૦ દિવસમાં અરજી કરવી.

Madhyahan Bhojan Mehsana Recruitment 2024 Education Qualification Experience Pay

હોદ્દો : તાલુકા પી. એમ. પોષણ સુપરવાઇઝર

લાયકાત : હોમ સાયન્સ / ફુડ એન્ડ ન્યુટ્રીશીયન / સાયન્સમાં સ્નાતકની પદવી.

વય : અરજીની તારીખે 18 વર્ષથી વધુ નહીંં અને 60 વર્ષથી વધુ નહીં.

અનુભવ : 2 થી 3 વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ. આ યોજનાના અનુભવીને પ્રથમ અગ્રીમતા

માસિક મહેનતાણું : રૂ. 15000/-

How to Get Prescribed form In the Office

જિલ્લા પુરવઠા અધિકારી, પી. એમ. પોષણ યોજના મહેસાણાની કચેરી, બહુમાળી ભવન, બ્લોક નં. ૭, બીજો માળ, મહેસાણા

Last Date of Apply

જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન-10 માં (તા. 10/03/2024) સાદી ટપાલથી, રજીસ્ટર પોષ્ટ એ.ડી. / સ્પીડ પોષ્ટથી અરજી સાધનિક કાગળો સાથે મોકલવાની રહેશે.

PM Poshan Madhyahan Bhojan Recruitment 2024 Selection Process

આ યોજનાના ર થી ૩ વર્ષના અનુભવીને અગ્રીમતા આપવામાં આવશે, કોમ્પ્યુટર જ્ઞાનની ચકાસણી ટેસ્ટ લઇને કરવામાં આવશે તેવું જાહેરાતમાં જણાવેલ છે.

PM Poshan Madhyahan Bhojan Mehsana 2024 Important date

છેલ્લી તારીખ10/03/2024
WhatsApp Group Join
Telegram Group Join

PM Poshan Yojana Mehsana Recruitment 2024 Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *