Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

Panjab National Bank PNB Specialist Officer SO Recruitment 2024 | Panjab National Bank vacancy 2024 | પંજાબ નેશનલ બેન્ક ભરતી 2024

General manager (HRD) Panjab National Bank એ Officer (Credit), Manager (Forex), Manager (Cyber security), Senior Manager (Cyber security)   ની જગ્યા ભરવા માટે જાહેરાત આપેલ છે. આ અંગેની વિગતો નીચે મુજબ છે. Online Apply કરતાં પહેલાં કાળજીપૂર્વક આખી જાહેરાત વાંચવી.

Panjab National Bank Recruitment 2024 Overview

સંસ્થાનું નામGeneral manager (HRD) Panjab National Bank
જગ્યાઓવિવિધ
કુલ જગ્યાઓની સંખ્યા1025
પગાર ધોરણજગ્યા મુજબ અલગ અલગ
અરજી કરવાની શરૂ તારીખ07-02-2024
અરજી કરવાની છેલ્લી તારીખ25-02-2024
ઓનલાઇન ટેસ્ટ માટેની સંભવિત તારીખ (જ્યાં જરૂર હોય ત્યાં)March / April 2024
ઓનલાઇન એપ્લાયpnbindia.in

 Panjab National Bank Recruitment 2024 Post Name & Other details

Name of the postVacancySCSTOBCEWSURpWbdScale of pay
OCHIVIID
Officer (Credit)1000152782701004001213101336000-1490/7-46430-1740/2- 49910-1990/7-63840
Manager (Forex)1502010401070000000048170-1740/1-49910- 1990/10-69810
Manager (Cyber security)0501000100030000000048170-1740/1-49910- 1990/10-69810
Senior Manager (Cyber security)0500010100030000000063840-1990/5-73790-2220/2- 78230

Panjab National Bank Recruitment 2024 Eligibility criteria

ઉમેદવાર ભારતનો નાગરીક હોવો જોઇએ. અથવા નેપાલ, ભુતાન કે તિબેટીયન તા.૧-૧-૧૯૬ર પહેલાનો નિરાશ્રિત હોવો જોઇએ.

Panjab National Bank Recruitment 2024 Age, Qualifications and Post Educational Qualification work Experience

Name of
the Post
Grade/
Scale
Age
(as on
01.01.2024)
Educational
Qualification
Certification
(valid as on closing
Post Educational
Qualification Work
Experience
Officer (Credit)JMG
Scale-I
Min – 21
years
Max – 28
years
Mandatory:
Chartered Accountant
(CA) from Institute of
Chartered Accountants
of India
Or
Cost Management
Accountant-CMA
(ICWA) from Institute of
Cost Accountants of
India
Or
Chartered Financial
Analyst (CFA) from CFA
Institute (USA)
Or
Full time MBA or Post
Graduate Diploma in
Management or
equivalent with
specialization in
Finance from any
Institute/ College/
University recognized/
approved by Govt.
bodies/ AICTE/ UGC
with minimum 60%
marks or equivalent
grade.
Mandatory: NILMandatory: NIL
Desirable:
Work Experience in
Bank(s)/ FI(s)
Manager (Forex)MMG
ScaleII
Min – 25
years
Max – 35
years
Mandatory:
Full time MBA or Post
Graduate Diploma in
Management or
equivalent with
specialization in
Finance/ International
Business from any
Institute/ College/
University recognized/
approved by Govt.
bodies/ AICTE/ UGC
with minimum 60%
marks o
Mandatory: NIL
Desirable: Certificate
Course in Forex
conducted by FEDAI/
IIBF/ NIBM or any other
reputed Inst
Manager (Cyber security)MMG
ScaleII
Min – 25
years
Max – 35
years
Mandatory:
Full time degree in
B.E./ B.Tech in
Computer Science/
Information
Technology/
Electronics and
Communications
Engineering Or Full
time M.C.A. from any
Institute/ College/
University recognized/
approved by Govt.
bodies/ AICTE/ UGC
with minimum 60%
marks or equivalent
grade.
Desirable:
Full time degree in
M.Tech in Computer
Science/ Information
Technology
/Electronics and
Communications
Engineering
from any Institute/
College/ University
recognized/ approved
by Govt. bodies/
AICTE/ UGC
Mandatory: At least
one of the following
certifications:
Cisco Certified
Network Associate
(CCNA)
Cisco Certified
Network Associate
(CCNA SECURITY)
Check Point
Certified Security
Expert (CCSE)
Palo Alto Networks
Certified Network
Security Engineer
(PCNSE)
Juniper Networks
Certified Security
Specialist (JNCSS)
Certified Information
Systems Security
Professional
(CISSP)
Certified Information
Security Manager
(CISM)
GIAC Security
Essentials (GSEC)
Offensive Security
Certified
Professional
(OSCP)
Cisco Certified
Design Professional
(CCDP)
Cisco Certified
Network
Professional
(CCNP) Routing
and Switching or
Security
(Certification should
be issued by
respective Original
Equipment
Manufacturer(OEM))
Mandatory:
Minimum 2 years
experience in IT of
which at least one year
experience in managing
IT & Cyber Security in
large data centre/ soc/
c-soc handling following
operations: –
Security Incidence
Event Management
(SIEM)/ Perimeter
Security including
security devices such as
Firewalls/ NIPS/ Anti
DDoS/ WAF/
Application Delivery Controller (ADC)/ IS
Audit experience
especially on
application testing/
penetration testing
using automated tools.
Senior Manager (Cyber security)MMG
ScaleIII
Min – 27
years
Max – 38
years
Mandatory:
Full time degree in
B.E./ B.Tech in
Computer Science/
Information
Technology/
Electronics and
Communications
Engineering Or Full
time M.C.A. from any
Institute/ College/
University recognized/
approved by Govt.
bodies/ AICTE/ UGC
with minimum 60%
marks or equivalent
grade.
Desirable:
Full time degree in
M.Tech in Computer
Science/ Information
Technology
/Electronics and Communications
Engineering
from any Institute/
College/ University
recognized/ approved
by Govt. bodies/
AICTE/ UGC
Mandatory: At least
one of the following
certifications:
Cisco Certified
Network Associate
(CCNA)
Cisco Certified
Network Associate
(CCNA SECURITY)
Check Point
Certified Security
Expert (CCSE)
Palo Alto Networks
Certified Network
Security Engineer
(PCNSE)
Juniper Networks
Certified Security
Specialist (JNCSS)
Certified
Information
Systems Security
Professional
(CISSP)
Certified
Information Security Manager
(CISM)
GIAC Security
Essentials (GSEC)
Offensive Security
Certified
Professional
(OSCP)
Cisco Certified
Design
Professional
(CCDP)
Cisco Certified
Network
Professional
(CCNP) Routing
and Switching or
Security
(Certification should
be issued by
respective Original
Equipment
Manufacturer(OEM))
Mandatory:
Minimum 4 years
experience in IT of
which at least 2 years
experience in managing
IT & Cyber Security in
large datacentre/ soc/ csoc handling following
operations: –
Security Incidence
Event Management
(SIEM)/ Perimeter
Security including
security devices such as
Firewalls/ NIPS/ Anti
DDoS/ WAF/Application
Delivery Controller
(ADC)/ Network
Detection and
Response/ Threat
Hunting/ IS Audit
experience especially
on application testing/
penetration testing
using automated tools.

Panjab National Bank Recruitment 2024 Selection Procedure

દરેક જગ્યા માટેની અરજીઓ મળ્યા બાદ ઓનલાઇન ટેસ્ટ પરીક્ષા યોજવી કે પર્સનલ ઇન્ટરવ્યૂથી પસંદગી કરવી તે બેન્ક દ્વારા નક્કી કરવામાં આવશે.

Scenario 1. Online Written Test followed by interview :

Online Written Test :

જો Bank દ્વારા ઓનલાઇન પરીક્ષા / ટેસ્ટ યોજાશે તો તેનું માળખું નીચે મુજબ રહેશે.

PartsName of the TestNo, of QuestionsMaximum Marks*Duration
PART IReasoning2525120 Minutes
English Language2525
Quantitative Aptitude5050
PART IIProfessional Knowledge50100

Personal Iterview :

બેન્ક દ્વારા નીચેની વિગતે વ્યક્તિગત ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

૧.      જે ઉમેદવારો ભાગ-I માં જે જગ્યા માટે શૈક્ષણિક લાયકાત અને તે પછીના કામના અનુભવના સંદર્ભમાં અન્ય પાત્રતાના માપદંડો પૂર્ણ કરતા હોય તો, .બેંક દ્વારા નક્કી કરવામાં આવેલ લઘુત્તમ લાયકાતના ગુણ મેળવે છે તેઓને ભાગ-II માં મેળવેલા ગુણ એટલે કે વ્યવસાયિક જ્ઞાન મુજબ તૈયાર કરેલ મેરિટના આધારે ઇન્ટરવ્યૂ માટે શોર્ટલિસ્ટ કરવા માટે ધ્યાનમાં લેવામાં આવશે.

ર.      પાત્રતા મુજબ શોર્ટલીસ્ટ કરવામાં આવેલ ઉમેદવારોને અંગત મુલાકાત માટે બોલાવવામાં આવશે.

૩.      વ્યક્તિગત ઇન્ટરવ્યુ 50 ગુણનો હશે. ઇન્ટરવ્યુમાં લઘુત્તમ લાયકાત ગુણ 45% એટલે કે SC/ST ઉમેદવારો માટે 22.50 અને અન્ય ઉમેદવારો માટે 50% એટલે કે 25 હોવા જોઈએ.

૪.      વ્યક્તિગત ઇન્ટરવ્યૂમાં લઘુત્તમ લાયકાત મેળવનારા ઉમેદવારોને ઑનલાઇન લેખિત કસોટી અને ઇન્ટરવ્યૂના ભાગ II (વ્યવસાયિક જ્ઞાન) માં મેળવેલા કુલ સ્કોર્સના આધારે નિમણૂકની ઓફર જારી કરવા માટે કામચલાઉ રીતે પસંદ કરવામાં આવશે. ઉમેદવારે ઓનલાઈન લેખિત પરીક્ષા તેમજ ઈન્ટરવ્યુ બંનેમાં લાયકાત મેળવવી જોઈએ અને અનુગામી કામચલાઉ નિમણૂક માટે શોર્ટલિસ્ટ થવા માટે મેરિટમાં હોવો જોઈએ.

Scenario 2. Shortlisting of applications followed by interview. :

                બેન્ક દ્વારા નીચેની વિગતે વ્યક્તિગત ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

  1. સંબંધિત જગ્યા માટે નક્કી કરવામાં આવેલ યોગ્યતાના માપદંડો પૂર્ણ કરવા માટેના દસ્તાવેજો રજૂ કરેલ હોય તેવા સફળ ઉમેદવારોને વ્યક્તિગત ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
  2. વ્યક્તિગત ઇન્ટરવ્યુ 50 ગુણનો હશે. ઇન્ટરવ્યુમાં લઘુત્તમ લાયકાત ગુણ 45% એટલે કે SC/ST ઉમેદવારો માટે 22.50 અને અન્ય ઉમેદવારો માટે 50% એટલે કે 25 હોવા જોઈએ.
  3. વ્યક્તિગત ઇન્ટરવ્યુમાં લઘુત્તમ લાયકાત મેળવનારા ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં મેળવેલા માર્કસના આધારે મેરીટના ધોરણે નિમણૂક માટે કામચલાઉ રીતે પસંદ કરવામાં આવશે.

Panjab National Bank Recruitment 2024 Examination Centres – Online Examination (Tentative List)

See in pdf – Click here

Panjab National Bank Recruitment 2024 List of Documents to be Produced before Personal Interview:

લાયકાત અને ઓળખ અંગેના દસ્તાવેજો ઇન્ટરવ્યૂ સમયે અથવા બેન્ક દ્વારા માંગવામાં આવે ત્યારે અચૂક સબમીટ કરવાના રહેશે. તેના સિવાય ઇન્ટરવ્યૂમાં ઉપસ્થિત રહેવા દેવામાં આવશે નહીં. નીચે મુજબના દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.

૧. ઇન્ટરવ્યૂ કોલ લેટરની પ્રિન્ટ આઉટ.

ર. ઓનલાઇન ફોર્મ ભરેલાની સીસ્ટમ દ્વારા જનરેટ થયેલ પ્રિન્ટ આઉટ.

૩. જન્મ તારીખનો પુરાવો.

૪. ફોટો ઓળખ અને સરનામાનો પુરાવો.

પ. શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો (વ્યક્તિગત સેમેસ્ટર / વર્ષવાર માર્કશીટ અને છેલ્લી ડીગ્રી / ડીપ્લોમા પ્રમાણપત્ર સહિતના પ્રમાણપત્રો. (તા.રપ-ર-ર૪ ના રોજ અથવા તે પહેલા પરીણામ જાહેર કર્યા અંગેનું અભ્યાસક્રમ પૂર્ણતા પ્રમાણપત્ર. જે તા.રપ-ર-ર૪ સુધી માન્ય હોવું જોઇએ.)

૬. આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે આવક અને સંપત્તિ પ્રમાણપત્ર. (ભારત સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ ફોર્મેટમાં)

૭. નિયત ફોર્મેટમાં સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ જાતિ પ્રમાણપત્ર.

૮.  નોન ક્રિમીલેયર ક્લોઝ ધરાવતું ઓ.બી.સી. જાતિ પ્રમાણપત્ર.

૯. અપંગતા / દિવ્યાંગતા અંગેનું સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર.

૧૦. માજી સૈનિક માટે પેન્શન પેમેન્ટ ઓર્ડર.

૧૧. સરકારી / અર્ધસરકારી કચેરીઓ / જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં સેવા આવતા ઉમેદવારો માટે તેઓની કચેરીનું નો ઓબ્જેકશન સર્ટીફીકેટ.

૧ર. કાર્ય અનુભવ માટે સંબંધિત દસ્તાવેજ, પગાર સ્લીપ, રાહત પત્ર વિગેરે.

૧૩. અન્ય કોઇ દસ્તાવેજો.

નોંધ : પાત્રતા દસ્તાવેજો વિના ઇન્ટરવ્યૂમાં ઉપસ્થિત રહેવા દેવામાં આવશે નહિં.

Panjab National Bank Recruitment 2024 | Call letters for online test Interview:

ઉમેદવારે www.onbindia.in પરથી ઓનલાઇન પરીક્ષા / ઇન્ટરવ્યૂ માટે કોલ લેટર ડાઉનલોડ કરવાનો રહેશે.

બેન્કની વેબસાઇટ પરથી માહિતી પત્રક અને કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે.

ઓનલાઇન પરીક્ષા અને ઇન્ટરવ્યૂ માટે ઉમેદવારે વારંવાર વેબસાઇટ જોવાની રહેશે.

Panjab National Bank Recruitment 2024 | Application fee (Non refundable)

CategoryFee amount (Per candidate)
SC/ST/PwBD category CandidatesRs.50 + GST @ 18% = Rs.59 (Only postage Charge)
Other category candidatesRs.1000 + GST @ 18% = Rs.1180

Panjab National Bank Recruitment 2024 | How to Apply

ઓનલાઇન અરજી કરતાં પહેલાં ઉમેદવારોએ ફોટોગ્રાફ, ડાબા હાથના અંગૂઠાની છાપ, હસ્તલિખિત ઘોષણા ઇમેજ, ઉંમરનો પુરાવો, જાતિ/ વિકલાંગતા પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાત, પ્રમાણપત્ર, કામના અનુભવનું પ્રમાણપત્ર સ્કેન કરીને અપલોડ કરવાનું રહેશે.

૧. તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો કલર ફોટોગ્રાફ. ( 4.5 cm to 3.5 cm,   200 * 300 Pixels, 20 to 50 kb)

ર. Signature : હસ્તાક્ષર : કાળી પેનથી સફેદ કાગળ પર સહી કરી સ્કેન કરી અપલોડ કરવાની રહેશે. ( 140 x 60 pixels,  10 kb to 20 kb)

૩. Left hand thumb impression: (3cm x 3cm) : ડાબા હાથના અંગૂઠાની છાપ : ડાબા હાથના અંગૂઠાની છાપ સફેદ કાગળ પર કાળા અથવા વાદળી શાહીથી છાપ લઇ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે. (jpg/jpeg, 200 DPI 240 x 240 pixels, 20kb to 50 kb)

૪.  Hand-written declaration image: (10cm x 5cm) : હસ્ત લેખિત ઘોષણા પત્ર : કાળી શાહીથી સફેદ કાગળ પર ઘોષણા લખી સ્કેન કરી અપલોડ કરવાનું રહેશે. (jpg/jpeg, 200 DPI 800 x 400 pixels, 50 kb to 100 kb)

પ. Proof of age: ઉંમરનો પુરાવો :

જન્મ પ્રમાણપત્ર કે સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ સ્કેન કરી અપલોડ કરવાનું રહેશે. (Pdf format, maximum 500 kb)

૬. Caste/ Disability Certificate (if applicable) : જાતિ / દિવ્યાંગતા પ્રમાણપત્ર :

જાતિ / દિવ્યાંગતા અંગેનું સક્ષમ સત્તાધિકારીએ આપેલ પ્રમાણપત્ર સ્કેન કરી અપલોડ કરવાનું રહેશે. (Pdf format, maximum 500 kb)

૭  Educational Qualification Documents: શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો :

વર્ષવાર / સેમેસ્ટર વાર / માર્કશીટ અને ડીગ્રી અંગેના પ્રમાણપત્રો સ્કેન કરી અપલોડ કરવાના રહેશે. (Pdf format, maximum 500 kb)

૮. Certification Documents (If applicable): અભ્યાસક્રમ પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર.

અભ્યાસક્રમ પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર સ્કેન કરી અપલોડ કરવાના રહેશે. (Pdf format, maximum 500 kb)

૯. Post Educational Qualification Work Experience Documents (If applicable):

    શૈક્ષણિક લાયકાત પછીના કાર્ય અનુભવના દસ્તાવેજો (લાગુ પડતા હોય તો) સ્કેન કરી અપલોડ કરવાના રહેશે. (Pdf format, maximum 500 kb)

Panjab National Bank Recruitment 2024 | Mode of payment |

        ઉમેદવારોએ ફીની ચુકવણી Debit Cards જેવા કે, Rupay, Visa, Master Card, Credit Cards, Internet Banking, IMPS, Cash Cards, Mobile Wallets Or UPI થી કરી શકશે.

Panjab National Bank Recruitment 2024  | Important Links |

For NotificationClick Here
Web SitesClick Here
Online ApplyClick Here

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment