Panchamahal District coop Bank Recruitment 2025 ચીફ એકઝીક્યુટીવ ઓફીસર ધી પંચમહાલ ડીસ્ટ્રીક્ટ કો ઓપરેટીવ બેન્ક ગોધરાએ તા. 4-1-2025 ના રોજ બેન્કની વેબસાઇટ પર જાહેરાત પ્રસિદ્ધ કરીને આઇ.ટી. ઓફીસર, લોન ઓફીસર, કોમ્પ્લાયન્સ ઓફીસર, બ્રાન્ચ ઓફીસર, જુનીયર ઓફીસર અને જુનીયર કલાર્કની જગ્યાઓ માટે ઓફલાઇન અરજીઓ તા. 4-1-25 થી તા. 18-1-25 સુધીમાં બેન્કને મળી જાય તે રીતે મોકલવા જણાવી ગોધરા બેન્ક ખાતે નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોને સુવર્ણ તક આપેલ છે.
Panchamahal District coop Bank Bharati 2025 આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યાનો ઓવરવ્યૂ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર મર્યાદા, અરજી ફી, કેવી રીતે અરજી કરવી, પસંદગી પ્રક્રિયા અને જાહેરાતની વિગત જોઇશું. મિત્રો, અરજી કરતાં પહેલાં જાહેરાત અચૂક ધ્યાનથી વાંચવી.
Panchamahal District coop Bank Recruitment 2025 Overview :
સંસ્થાનું નામ | ધી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો. ઓ. બેન્ક લિ., ગોધરા |
જગ્યાનું નામ | આઇ.ટી. ઓફીસર, લોન ઓફીસર, કોમ્પ્લાયન્સ ઓફીસર, બ્રાન્ચ ઓફીસર, જુનીયર ઓફીસર અને જુનીયર કલાર્ક |
જગ્યાની સંખ્યા | દરેકની એક જગ્યા છે. |
અરજી ફી | જુનીયર કલાર્ક સિવાયની જગ્યા માટે અરજી ફી રૂ.1000/- જુનીયર કલાર્ક માટે અરજી ફી રૂ. 500/- |
અરજી મોકલવાની છેલ્લી તારીખ | 18-1-2025 |
સત્તાવાર વેબસાઇટ | https://panchmahaldistrictbank.com/ |
PDC Bank Job Eligibility Criteria :
Post
| આઇ.ટી.ઓફીસર
|
Educational
Qualification | પ્રથમ પ્રયત્ને
આઇ.ટી. ગ્રેજ્યુએટ
/ પોસ્ટ ગ્રેજ્યુએટ BCA / MCA Computer Engineer |
Experience
| સહકારી બેન્ક
કે કોર્મશીયલ
બેન્ક / ખાનગી બેન્ક
/ માઇક્રો ફાઇનાન્સ
ઇન્સ્ટીટ્યુટ
/ નોન બેન્કીંગ
ફાઇનાન્સ ઇન્સ્ટીટ્યુટમાં
આઇ.ટી. ફીલ્ડનો
પ વર્ષનો અનુભવ.
|
Age
Limit | 30 થી 45 વર્ષ.
|
Application
Fee | રૂ. 1000/-નો
ડીમાન્ડ ડ્રાફ્ટ
|
Post | લોન ઓફીસર
|
Educational Qualification | પ્રથમ
પ્રયત્ને બી.કોમ
/ એમ.કોમ / એમ.બી.એ.
ફાઇનાન્સ તથા
કોમ્પ્યુટર નોલેજ
અને સ્કીલ ફરજીયાત.
|
Experience | રૂરલ
એગ્રીફાઇનાન્સ
/ રીટેઇલ / એમએસએમઇ
લોન તથા અન્ય કામગીરીનો
પ વર્ષનો અનુભવ.
|
Age Limit | 30 થી 5૦ વર્ષ. |
Application Fee | રૂ. 1000/-નો ડીમાન્ડ
ડ્રાફ્ટ |
Post
| કોમ્પ્લાયન્સ
ઓફીસર |
Educational
Qualification | પ્રથમ પ્રયત્ને
બી.કોમ / એમ.કોમ /
એમ.બી.એ. ફાઇનાન્સ
તથા કોમ્પ્યુટર
નોલેજ અને સ્કીલ
ફરજીયાત. |
Experience
| સહકારી બેન્ક
/ કોર્મશીયલ બેન્ક
/ પ્રાઇવેટ બેન્ક
/ એન.બી.એફ.સી. બેન્કનો
અધિકારી કક્ષાની
કામગીરીનો પ વર્ષનો
અનુભવ. |
Age
Limit | 30 થી 5૦ વર્ષ. |
Application
Fee | રૂ. 1000/-નો
ડીમાન્ડ ડ્રાફ્ટ |
Post
| બ્રાન્ચ
ઓફીસર |
Educational
Qualification | પ્રથમ પ્રયત્ને
બી.કોમ / એમ.કોમ /
એમ.બી.એ. ફાઇનાન્સ
તથા કોમ્પ્યુટર
નોલેજ અને સ્કીલ
ફરજીયાત. |
Experience
| સહકારી બેન્ક
/ કોર્મશીયલ બેન્ક
/ પ્રાઇવેટ બેન્ક
/ એન.બી.એફ.સી. બેન્કનો
અધિકારી કક્ષાની
કામગીરીનો પ વર્ષનો
અનુભવ. |
Age
Limit | 28 થી 45 વર્ષ. |
Application
Fee | રૂ. 1000/-નો
ડીમાન્ડ ડ્રાફ્ટ |
Post | જુનીયર ઓફીસર
|
Educational
Qualification | પ્રથમ પ્રયત્ને
ઓછામાં પપ ટકા
માર્કસ સાથેના
કોમર્સ / સાયન્સ
ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ
/ બી.બી.એ. / બી.સી.એ.
/ એમ.બી.એ. ફાઇનાન્સ, સી.એ. , સી.એ.
(ઇન્ટર) અને સી.એમ.એ.,
સી.એમ.એ. (ઇન્ટર)
તથા કોમ્પ્યુટર
નોલેજ અને સ્કીલ
ફરજીયાત. |
Experience | સહકારી બેન્ક
કે કોર્મશીયલ
બેન્ક /ખાનગી બેન્ક
/ માઇક્રો ફાઇનાન્સ
ઇન્સ્ટીટ્યુટ
/ નોનબેન્કીંગ
ફાઇનાન્સ ઇન્સ્ટીટ્યુટનો
ઓફીસર કક્ષાનો
૩ થી પ વર્ષનો અનુભવ.
|
Age Limit | 25 થી
40 વર્ષ. |
Application Fee | રૂ. 1000/-નો ડીમાન્ડ
ડ્રાફ્ટ |
Post
| જુનીયર કલાર્ક
|
Educational
Qualification | પ્રથમ પ્રયત્ને
ઓછામાં પપ ટકા
માર્કસ સાથેના
કોમર્સ / સાયન્સ
ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ
/ બી.બી.એ. / બી.સી.એ.
/ એમ.બી.એ. ફાઇનાન્સ, સી.એ. , સી.એ.
(ઇન્ટર) અને સી.એમ.એ.,
સી.એમ.એ. (ઇન્ટર)
તથા કોમ્પ્યુટર
નોલેજ અને સ્કીલ
ફરજીયાત. |
Experience
| બેન્કીંગ
અનુભવને પ્રથમ
અગ્રતા. ઓછો અનુભવ
અથવા નવિન (ફ્રેશર)
અરજી કરી શકે છે.
|
Age
Limit | 21 થી 35 વર્ષ. |
Application
Fee | રૂ. 500/-નો
ડીમાન્ડ ડ્રાફ્ટ |
Panchamahal District co op Bank Recruitment Salary :
ઉમેદવારોએ કેટલો પગાર અપેક્ષિત છે તે અરજી ફોર્મમાં જણાવવાનું છે. બેન્ક દ્વારા પસંદગી થયા બાદ તેને કેટલી સેલેરી (પગાર) આપવામાં આવશે તે જાહેરાતમાં જણાવેલ નથી.
How to Apply Bank Job In Panchamahal District coop Bank Recruitment 2025
- સૌપ્રથમ ઉમેદવારે વિગતવાર જાહેરાત ધ્યાનથી વાંચીને જગ્યા માટે લાયકાત ધરાવો છો કે કેમ, તે ચકાસવું.
- ઉમેદવારે બેન્કે નિયત કરેલ અરજીફોર્મમાં જ વિગતો ભરવાની છે, તેથી બેન્કની વેબસાઇટ (કે જેની લીન્ક નીચે આપેલ છે,) પરથી નિયત નમૂનાનું Application Form ડાઉનલોડ કરીને, તેમાં જ વિગતો ભરીને, તેમાં જણાવ્યા મુજબના દસ્તાવેજો સામેલ રાખવાના છે. તેમજ બેન્કની શાખાઓમાં પણ નિયત નમૂનો ઉપલબ્ધ છે ત્યાંથી પણ ઉમેદવાર અરજીપત્રક મેળવી શકે છે.
- ઉમેદવાર એક જગ્યા કરતાં વધુ જગ્યા માટે અરજી કરી શકે છે.
- નિયત નમૂનાની અરજી સાથે ઉમેદવારે અરજી ફીનો “ધી પંચમહાલ ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેન્ક લિ.,” ના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ જોડવાનો છે.
- ઉમેદવારે નિયત નમૂનાની અરજી બિડાણ સાથે ધી પંચમહાલ ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેન્ક લિ., મુખ્ય કચેરી, ગાંધી ચોક, ગોધરા ખાતે રજીસ્ટર્ડ પોષ્ટ એ.ડી., કુરીયર કે રૂબરૂમાં તા. 4-1-25 થી તા. 18-1-25 સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની છે.
- અરજીઓ જાહેર રજાના દિવસો સિવાય, સોમવાર થી શનિવાર (બીજા અને ચોથા શનિવાર સિવાય) સવારે 11.00 થી બપોરના 4.00 વાગ્યા સુધી બેન્ક દ્વારા સ્વીકારનાર છે.
Bank Job In Godhara Recruitment Selection Process :
ઉમેદવારોની અરજીઓની ચકાસણી બાદ પાત્રતા ધરાવતા ઉમેદવારોની રૂબરૂ ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી કરવામાં આવનાર છે.
Panchamahal District coop Bank Recruitment Important Links :
સત્તાવાર વેબસાઇટ | Click Here |
વિગતવાર જાહેરાત માટે | Click Here |
અરજીફોર્મ ડાઉનલોડ કરવા માટે | Click Here |
અરજી કરવાની છેલ્લી તારીખ | 18-1-2025 |
Panchamahal District coop Bank Recruitment Notification Out :

Read Also :
Social Protection Office Porbandar Recruitment 2025 | ચિલ્ડ્રન ફોર હોમ પોરબંદરમાં ચાઇલ્ડ વેલફેર ઓફીસર, યોગ શિક્ષક અને રસોયા ભરતી 2025 | Click Here |
Legal Officer for the Collectorate Tapi Bharati 2025 | તાપી કલેકટર કચેરીમાં કાયદા અધિકારીની ભરતી 2025 | Click Here |
Surendranagardp Legal Advisor Bharati 2025 | સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં કાયદા સલાહકારની ભરતી – ૨૦૨૫ | Click Here |
SMIAS Gandhinagar Recruitment 2025 for Yoga Expert | સ્ટેટ મોડેલ આર્યુવેદ કોલેજ કોલવડા ગાંધીનગરમાં યોગ નિષ્ણાત ભરતી 2025 | Click Here |
GSLCS Recruitment 2025 | ગુજરાત રાજ્ય લાયન કન્ઝર્વેશન સોસાયટી જુનાગઢ વન વિભાગમાં વેટરનરી ડોકટર અને પ્રોજેક્ટ એસોસીએટ ભરતી 2025 | Click Here |
Gandhinagar MDM Bharati 2025 | PM Poshan Yojana Rajkot Bharati | જિલ્લા પ્રોજેક્ટ ઓફીસર અને તાલુુુકા સુપરવાઇઝર ભરતી 2025 | Click Here |
WCD Legal Consultant Recruitment 2025 | મહિલા અને બાળ વિકાસ વિભાગ સચિવાલયમાં લીગલ કન્સલ્ટન્ટની ભરતી 2025 | Click Here |
IGP Rajkot Division Bharati 2025 for Legal Officer | દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર કચેરીમાં કાયદા અધિકારીની ભરતી 2025 | Click Here |
SBI PO Recruitment 2025 Apply Online | સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં 600 પ્રોબેશનરી ઓફીસરની ભરતી | Click Here |
GSPHC Recruitment 2025 | પોલીસ હાઉસીંગ નિગમમાં ડેપ્યુટી આર્કિટેક્ટ ભરતી 2025 | Click Here |
BNS Bank Recruitment 2025 | ભાવનગર નાગરીક સહકારી બેન્ક ભરતી 2025 | Manager (Commpliance) and EDP Manager Required | Click Here |
Kribhco Recruitment 2025 | જુનીયર ટેકનિશિયન (મિકેનીકલ) ગ્રેડ-૧ ટ્રેઇની | Click Here |
DGHS General Hospital Siddhapur Bharati 2025 | લેબોરેટરી ટેકનિશિયન ભરતી 2025 | Clik Here |
Surksha Setu Society Bhavnagar Recruitment Project Consultant Post 2025 | Click Here |
ITI Mahuva Recruitment 2025 for Pravashi Supervisor Instructor | Click Here |
BMC Recruitment 2025 Social Media Hendler | Click Here |
IIT Gandhinagar Recruitment 2025 for Librarian and Superintending Engineer | Click Here |
CBSE Recruitment 2025 for 212 Vacancies | Click Here |
NMMS Scholarship 2024-25 : National Means Cum Merit Scholarship Scheme 2024-25 | Click Here |