📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

NVS Hathijan Recruitment 2024

📰 Latest Job

NVS Hathijan Recruitment 2024 : Jawahar Navoday Vidhyalay Hathijan અમદાવાદ સમિતિ એ PGT (Computer Science) ની શૈક્ષણિક સત્ર 2023-24 માટે કરાર આધારિત નિમણૂંક કરવા માટે દૈનિક વર્તમાનપત્રમાં જાહેરાત આપેેલ છે. આ જગ્યાઓ વોક ઇન ઇન્ટરવ્યૂથી ભરવામાં આવનાર છે. રૂબરૂ ઇન્ટરવ્યૂમાં જતાં પહેલા અચૂક જાહેરાત વાંચવી. આ અંગેની વિગતો નીચે મુજબ છે.

NVS Hathijan Recruitment : આ લેખમાં આપણે કોમ્પ્યુટર સાયન્સ શિક્ષકની ભરતી માટે જગ્યાઓનો ઓવરવ્યૂ, વોક-ઇન-ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, વય, વોક-ઇન-ઇન્ટરવ્યૂ સમયે સાથે લઇ જવાના દસ્તાવેજો અને ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવશે, તેની વિગતો જોઇશું.

NVS Hathijan Recruitment Overview 2024

સંસ્થાનું નામજવાહર નવોદય વિદ્યાલય, હાથીજણ, જિ. અમદાવાદ (ગુજરાત)
Post Name
PGT (Computer Science)
Post01
PeriodContractual
Interview date23/02/2024 Time 10.30 AM
FeeNil

NVS Hathijan Bharati Venue for Walk in Interview

JAWAHAR NAVODAY VIDHYALAYA, HATHIJAN. DIST. AHMEDABAD

NEAR LAL GABI ASHRAM, HAJIJAN GAM, TA. VATVA, DIST. AHMEDABAD.

NVS Hathijan Jobs Educational qualification

  1. IT / MCA / From recognized university Or M.E. Or M.Tech (Computer Science / IT From a recognized university
  2. B. Ed. Degree

NVS Hathijan Jobs Experience

Experience: Teaching Experience of a recognized Institution

NVS Hathijan Recruitment 2024 Required Documents

  • Bio-data (APPLICATION FORM FOR CONTRACTUAL TEACHERS 2024-25 વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે, તેની લીન્ક નીચે આપેલ છે.)
  • Bio-data
  • Pasport size photograph
  • School Living Certificate
  • Educational Certificate
  • Experience Certificate
  • Adhar Card / Pan Card / Nationalize Bank Saving Account Pass book first pag Zerox
  • Others
  • Origianal Certificates & One Zerox Copy of all sets (Self Attested) and Passport size Photograph

NVS Hathijan Appointing Selection Process

રૂબરૂ મુલાકાત માટે આવેલ ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, અનુભવ, વય વિગેરેની ચકાસણી કરી, પાત્રતા ધરાવતા લાયકાત ધરાવતા ઉમેદવારોની Walk-in-Interview પસંદગી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *