
NMMS Scholarship : National Means Cum Merit Scholarship Scheme 2023-24 માટે અધ્યક્ષ રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૮ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના 2023-24 માટે શિક્ષા મંત્રાલય ભારત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ યોજનાના લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે આગામી સમયમાં યોજાનાર હોઇ, બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવા જણાવેલ હતું.
NMMS Scholarship Overview
| સ્કોલરશીપ આપનાર સંસ્થાનું નામ | શિક્ષા મંત્રાલય, નવીદિલ્હી, ભારત સરકાર |
| યોજનાનું નામ | National Means Cum Merit Scholarship Scheme |
| પરીક્ષા લેનાર સંસ્થા | અધ્યક્ષ, રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, સેકટર-ર૧, ગાંધીનગર |
| જાહેરનામા નંબર અને તાીખ | રાપબો/NMMS/૨૦૨૪/૧૧૬૮-૧૨૨૮, તા. 14/02/2024 |
| ઓનલાઇન અરજી કરવાનો સમયગાળો | 20/02/2024 થી 28/02/2024 સુધી. |
| પરીક્ષા તારીખ | 07/04/2024 |
| વેબસાઇટ | sebexam.org |
NMMS Hall Ticket | Admit Card 2024
સચિવશ્રી, રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.ર-૪-ર૦ર૪ ના સંદેશ દૈનિક વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ કરી, આગામી તા.૭-૪-ર૦ર૪ ના રોજ યોજનાર નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના ર૦ર૩-ર૪ માટેની હોલ ટિકિટ તા.ર-૪-ર૦ર૪ ના રોજ બપોરના ૧પ.૦૦ કલાકથી તા.૭-૪-ર૦ર૪ ના રોજ પરીક્ષા શરૂ થવાના સમય સુધી ડાઉનલોડ કરવા જણાવેલ છે.
How to download Hall Ticket [Admit Card] 2023-24
રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પર જઇ વિદ્યાર્થીનો અરજીનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ અથવા કન્ફર્મેશન નંબર અને આધાર ડાયસ નંબર નાંખીને ડાઉનલોડ કરવાની રહેશે.
https://sebexam.org > Print Hall Ticket પર ક્લિક કરવું > ત્યારબાદ Confirmation Number અને Date of Birth ટાઇપ કર્યા બાદ > Submit પર ક્લિક કરવું અને પોતાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી અને પ્રિન્ટ મેળવવી.
Important Links for Hall Ticket 2023-24 NMMS Scholarship
| પરીક્ષાની તારીખ | 07/04/2024 |
| પરીક્ષાનો સમય | સવારે 10:30 થી 13:30 સુધી |
| રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ | Click Here |
| Hall Ticket [Admit Card] Download કરવા માટે | Click Here |
| હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટેની તારીખ અને સમય | 02/04/2024 બપોરના 15:00 કલાકથી તા.07/04/2024 પરીક્ષા શરૂ થવાના સમય સુધી. |