NID અમદાવાદે તકનિકી સહાયક, વિરષ્ઠ સહાયક અને ડિઝાઇન આસિસ્ટન્ટની જગ્યાઓ યોગ્ય ઉમેદવારથી ભરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવેલ છે. ઓનલાઇન અરજી કરતાં જાહેરાત કાળજીપૂર્વક વાંંચવી. આ અંગેની વિગતો નીચે મુજબ છે.
સંંસ્થાનું નામ | રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા, અમદાવાદ |
જગ્યાનું નામ | તકનિકી સહાયક |
સંખ્યા | 02 |
જગ્યાનું નામ | વરિષ્ઠ સહાયક |
સંખ્યા | 02 |
જગ્યાનું નામ | ડિઝાઇન આસિટન્ટ |
સંખ્યા | 01 |
અરજી કરવાની પદ્ધતિ | Online |
NID Bharti 2024 | Qualification, Age, Pay, Work, How to Apply & Others |
nid.edu/careers પર જુુઓ.
NID Bharti 2024 | Important Link
Online Apply Last date | 11-03-2024 |
For Advertisement | Click Here |
Online Apply (5.00 P.M.) | Click Here |
NID Bharti 2024 | Advertisement
