📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

NHIDCL Recruitment 2024 Various Post

📰 Latest Job💻 Apply Online

NHIDCL Recruitment 2024 Various Post ભારત સરકારના માર્ગ અને પરીવહન મંત્રાલય હેઠળના રાષ્ટ્રીય રાજમાર્ગ અને ઇન્ફ્રાસ્ટ્રકચર વિકાસ નિગમ લિ., એ ભારત સરકારના નિયંત્રણ હેઠળની કંપની છે, જે દેેેેશના તથા આંતર રાષ્ટ્રીય સરહદો પરના રસ્તાઓનું સંચાલન, જાળવણી અને મરામતનું કામ કરે છે. કંપનીના ડેપ્યુટી જનરલ મેનેજર (એચઆર) એ તા. 21-12-2024 ના રોજ વર્તમાનપત્રમાં તથા વેબસાઇટ પર જાહેરાત પ્રસિદ્ધ કરી એશોસિયેટ અને સલાહકારની જગ્યાઓ કરાર આધારીત ભરતી કરવા અરજીઓ મંગાવીને યુવાન, મહેનતુ, અસરકારક અને અનુભવી ઉમેદવારોને એક ઉત્તમ તક આપેલ છે.

NHIDCL Bharati 2024 Various Post: આ શૈક્ષણિક લેખમાં આપણે એશોસિયેટ અને સલાહકારની જગ્યાનો ઓવરવ્યૂ, શૈક્ષણિક લાયકાત, પગાર, પસંદગીની પધ્ધતિ, જાહેરાત વિગેરેની વિગતો જોઇશું.

NHIDCL Bharati 2024 Various Post Overview

સંસ્થાનું નામરાષ્ટ્રીય રાજમાર્ગ અને ઇન્ફ્રાસ્ટ્રકચર વિકાસ નિગમ લિ.,
જાહેરાત ક્રમાંકNHIDCL/2(25)/Rectt. CA/2024/HR
Date of Advertisement 21-12-2024
જગ્યાનું નામ અને પદની સંખ્યાએશોસિયેટ – 14 Post
સલાહકાર – 04 Post
જગ્યાની મુદતકરાર આધારીત ભરતી
વેબસાઇટwww.nhidcl.com

NHIDCL Vacancy 2024 Various Post

Post NamePost
Associate14
Consultant04

NHIDCL Notification 2024 Out

રાષ્ટ્રીય રાજમાર્ગ અને ઇન્ફ્રાસ્ટ્રકચર વિકાસ નિગમ લિ. એ Associate and Consultant ની જગ્યા કરાર આધારીત ભરવા માટે તા. 21-12-2024 ના રોજ NHIDCL Recruitment Notification બહાર પાડેલ છે, જે ડાઉનલોડ કરવા માટે અહિં ક્લિક કરો.

NHIDCL Recruitment 2024: Important Dates

જાહેરનામું પ્રસિદ્ધ થયા તારીખ21-12-2024
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખવર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી ત્રણ અઠવાડીયામાં અરજી કરવાની છે.

NHIDCL Recruitment 2024 Various Post Apply Online Link…

Associate and Consultant ની જગ્યા ની જગ્યા માટે ઓનલાઇન એપ્લાય કરવાની લીન્ક નીચે મુજબ છે.

Official WebsiteClick Here
Online Apply LinkClick Here
Detailed AdvertisementClick Here

NHIDCL Recruitment Eligibility Criteria…

Post : Consultant :

Essential Educational Qualifications : Qualified Chartered Accountant of India Cost and Management Accountant

Desirable Educational Qualifications: CISA / DISA and Certificate course on Ind As working in an organisation having its financial systems on ERP (SAP) for at least three years.

Essential Experience : Minimum 9 Years Post qualification experience of working in any organization of repute.

Working in a company preparing its financial statements on Ind As for at least One Year.

Post : Associate :

Essential Educational Qualifications : Qualified Chartered Accountant of India Cost and Management Accountant

Desirable Educational Qualifications: CISA / DISA and Certificate course on Ind As working in an organisation having its financial systems on ERP (SAP) for at least One year.

Essential Experience : Minimum 3 Years Post qualification experience of working in any organization of repute.

Working in a company preparing its financial statements on Ind As for at least One Year.

NHIDCL Recruitment Various Post Age Limit…

  • Post : Consultant : Not Exceeding 50 Yrs.
  • Post : Associate : Not Exceeding 45 Yrs.

NHIDCL Recruitment 2024 Various Post Salary…

NHIDCL માં એશોસિયેટની જગ્યા માટે વેતન માસિક રૂ. 1,00,000/- આપનાર છે તેમજ કન્સલ્ટન્ટની જગ્યા માટે 1,50,000 વેતન માસિક અપાનાર છે. તેમજ બીજા કોઇ ભથ્થાઓ મળવાપાત્ર નથી. માસિક વેતન દર માસે ઔદ્યોગિક સ્ટાન્ડર્ડ અને અનુભવ પર નેગોસીએબલ છે.

NHIDCL Recruitment Various Post Selection Process

NHIDCL માં ઓનલાઇન મળેલ અરજીઓની ચકાસણી સમિતિ દ્વારા ચકાસણી કરી પાત્રતા ધરાવતા ૩ ઉમેદવારોની યાદી મૂલ્યાંકન સમિતિને રજૂ કરશે. મૂલ્યાંકન સમિતિ આવા ઉમેદવારોને ઇન્ટરવ્યૂૂૂૂમાં જાણ કરીને બોલાવશે અને ઉમેદવારોની 1 (એક) વર્ષ માટે નિમણૂંક આપવા ભલામણ કરશે.

NHDCL 2024 Advertisement Out

One response to “NHIDCL Recruitment 2024 Various Post”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *