Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

Ngp Polytechnic Recruitment 2024 | સરદાર વલ્લભભાઇ પટેલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સંસ્થામાં ભરતી ૨૦૨૪

Ngp Polytechnic Recruitment 2024 સરદાર વલ્લભભાઇ પટેલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એનજીપી પોલીટેકનિક ઇસરોલી દ્વારા લેકચરરના વિવિધ પદો પર ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે નોકરી વાંચ્છુ છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારી માટે એક સારી તક આવી છે. આ ભરતીમાં અનેક જગ્યાઓ માટે નોકરીની ખાલી જગ્યાઓ છે. ભરતીની વિગતવાર માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, અનુભવ, ખાલી જગ્યાઓની સંખ્યા, અગત્યની તારીખો, પગાર-વેતન, અરજી ફી, પસંદગીની પ્રક્રિયા તેમજ અરજી કેવી રીતે કરવી તે વિશેની માહિતી આ લેખમાં આપવામાં આવેલ છે. તો વિનંતી છે કે આ લેખ સંપૂર્ણપણે વાંચવો.

Ngp Polytechnic Vacancy 2024 Overview :

સંસ્થાનું નામસરદાર વલ્લભભાઇ પટેલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એનજીપી પોલીટેકનિક ઇસરોલી
જગ્યાનું નામલેકચરર ની જુદી જુદી જગ્યાઓ
જગ્યાની સંખ્યા11
અરજી કરવાની પધ્ધતિઓફલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ24-12-2024
સત્તાવાર વેબસાઇટwww.ngpatelpoly.ac.in


Ngp Polytechnic Bharati 2024 :
Lecturer ની આ ભરતીમાં ઓફલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 24-12-2024 આપવામાં આવેલ છે. જેથી જે ઉમેદવારો નોકરી મેળવવા માંગે છે તેઓને અમારી સલાહ છે કે વહેલા તે પહેલા ધોરણે અરજી કરી દેવી. અરજી કરવા માટે પોલીટેકનિકની વેબસાઇટ કે જેની લીન્ક નીચે આપેલ છે તે પરથી અરજીફોર્મ ડાઉનલોડ કરવાનું રહે છે.

Ngp Polytechnic Job 2024 Post :

Lecturer ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંસ્થા દ્વારા નીચેની જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. તેમજ જગ્યાને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર વાંચો. ફેકલ્ટીવાઇઝ જગ્યાઓ નીચે મુજબ છે.

BranchLecturer
Computer Engineering03
Information Technology03
Electrical Engineeing02
Chemical Engineering01
Mechanical Engineering01
Chemistry01
Site Supervisor (Diploma/BE (Civil) 2 Yrs Exp.01

Educational Qualification :

Lecturer ની ભરતી માટે લાયકાતના ધોરણો AICTE and GTU Norms પ્રમાણેના હોવાનું જાહેરાતમાં જણાવેલ છે. તેથી શૈક્ષણિક લાયકાતને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

Age Limit :

ઉમેદવાર મિત્રો ભરતી માં વય મર્યાદા ઓછા માં ઓછી 18 વર્ષ સુધીની હોવી જોઈએ. પદો પ્રમાણે અલગ અલગ વય મર્યાદા હોવાના લીધે અરજી કરતા પહેલા જાહેરાત વાંચો.


Pay Scale / Salary :

ઉમેદવાર મિત્રો ભરતી માં જગ્યા પ્રમાણે પગાર મળશે. મિત્રો પગારને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

Application Fee

Lecturer ની સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેશે નહિ.

Selection Process :

Lecturer ની આ ભરતી માં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યુ અને અનુભવ ના આધારે કરવામાં આવશે. ઇન્ટવ્યૂ ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

How to Online Apply :

  • જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • હવે Ng patel Polytechnic ની ઓફીશીયલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
  • નિયત નમૂનાનું અરજીપત્રક ડાઉનલોડ કરી કાળજીપૂર્વક વિગતો ભરવાની રહેશે.
  • અરજી સાથે જરૂરી તમામ દસ્તાવેજો સ્વપ્રમાણીત કરી, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સહિત મોકલવાનું રહેશે.
  • અરજી President, N.G.Patel Polytechnic, Bardoli-navsari Road, At. Isroli, Post Afwa, Tal. Bardoli, Dist. Surat ના સરનામે મોકલવાની રહેશે.

For Apply Link :

જાહેરાત તથા અરજીફોર્મ ડાઉનલોડ કરવા માટેClick Here
સત્તાવાર વેબસાઈટની મુલાકાત માટેClick Here
Sarkarilok.in પર જવા માટેClick Here

Ngp Polytechnic Recruitment 2024 Advertisement Out :

Ngp Polytechnic Recruitment 2024

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

7 thoughts on “Ngp Polytechnic Recruitment 2024 | સરદાર વલ્લભભાઇ પટેલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સંસ્થામાં ભરતી ૨૦૨૪”

Leave a Comment