New India Assurance Bharati 2024 ધી ન્યુ ઇન્ડિયા એસ્યોયોરન્સ કંપનીમાં 500 સહાયકોની ભરતી ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જે માટે કંપનીએ ઓપન માર્કેટમાંથી 500 સહાયકોની ભરતી કરવા માટે અરજીઓ મંગાવેલ છે. જો તમે નોકરી વાંચ્છુ છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારી માટે એક સારી તક આવી છે. આ ભરતી માટે ઓનલાઇન અરજી તા.17-12-2024 ના રોજ શરૂ થઇ ગયેલ છે. આ ભરતીમાં અનેક જગ્યાઓ માટે નોકરીની ખાલી જગ્યાઓ છે. ભરતીની વિગતવાર માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, અનુભવ, ખાલી જગ્યાઓની સંખ્યા, અગત્યની તારીખો, પગાર-વેતન, અરજી ફી, પસંદગીની પ્રક્રિયા તેમજ અરજી કેવી રીતે કરવી તે વિશેની માહિતી આ લેખમાં આપવામાં આવેલ છે. તો વિનંતી છે કે આ લેખ સંપૂર્ણપણે વાંચવો.
NIacl Vacancy 2024 Overview :
સંસ્થાનું નામ | ધી ન્યુ ઇન્ડિયા એસ્યોરન્સ કંપની લિ., |
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ | 14-12-2024 |
જગ્યાનું નામ | સહાયક |
અરજી કરવાની પધ્ધતિ | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 01-01-2025 |
સત્તાવાર વેબસાઇટ | https://www.newindia.co.in/ |
NIACL Assistant Category and Statewise Vacancy Details

NIACL Assistant Job 2024 Details :
Important Dates :
ધી ન્યુ ઇન્ડિયા એસ્યોરન્સ કંપની લિ., દ્વારા 500 સહાયકોની ભરતી કરવામાંં આવનાર છે. આ જગ્યાઓ માટે તા. 01-01-2025 સુધીમાં અરજી કરવાની રહે છે. કેેેેેેેેેેટેગરીવાઇઝ જગ્યાઓ જોવા માટે વિગતવાર જાહેરાતમાં જોવા વિનંતી છે. જાહેરાતની લીન્ક નીચે આપેલ છે. જે ઉમેદવારો નોકરી મેળવવા માંગે છે તેઓને અમારી સલાહ છે કે વહેલા તે પહેલાના ધોરણે અરજી કરી દેવી.
Educational Qualification :
- માન્ય યુનિવર્સીટીમાંથી સ્નાતક અથવા તેને સમકક્ષ ડીગ્રી
- એસએસસી/એચએસસી/ઇન્ટરમીડીએટ/ગ્રેજ્યુએશન અંગ્રેજી વિષયોમાંથી એક વિષયમાં પાસ કરેલ હોવું જોઇએ.
- તા.૧-૧ર-ર૦ર૪ ના રોજ લાયકાત પરીક્ષા પાસ કરેલાનું પ્રમાણપત્ર હોવું જોઇએ.
- જે રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાંથી અરજી કરી રહ્યા હોય તેની પ્રાદેશિક ભાષાનું જ્ઞાન અનિવાર્ય.
- શૈક્ષણિક લાયકાત લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
Age Limit :
ઉમેદવાર મિત્રો આસીસ્ટન્ટ ભરતીમાં વય મર્યાદા ઓછામાં ઓછી 21 વર્ષ અને તા.૧-૧ર-ર૪ ના રોજ મહત્તમ 30 વર્ષ સુધીની હોવી જોઈએ. ઉમેદવાર તા.2-12-1994 પહેલા જન્મેલ ન હોવો જોઇએ અને તા.1-12-2003 બાદ જન્મેલ ન હોવો જોઇએ. (જેમાં બન્ને તારીખો સામેલ છે.) અરજી કરતા પહેલા જાહેરાત વાંચો.

Pay Scale / Salary :
મેટ્રોસીટીમાં પ્રારંભિક તબક્કે આશરે રૂ. 40,000/- માસિક તેમજ આ અંગે વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
Application Fee
NIACL આસિસ્ટન્ટ એપ્લાય ઓનલાઈન 2024 પ્રક્રિયામાં અરજી કરતી વખતે ઉમેદવારો પાસેથી અરજી ફી લેવામાં આવે છે. ફી ઓનલાઈન પેમેન્ટ મોડ દ્વારા ચૂકવવાની રહેશે. વધુ માહિતી માટે જાહેરાતમાં જોવા વિનંતી.
NIACL Assistant Recruitment 2024 Selection Process :
ઉમેદવારની પસંદગીને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
How to Online Apply :
- ધી ન્યુ ઇન્ડિયા એસ્યોરન્સ કંપનીમાં આસીસ્ટન્ટની ભરતી માટેની જગ્યાઓ પર અરજી કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- હવે ઓફિશ્યિલ વેબસાઈટ https://www.newindia.co.in > Recruitment Section ની મુલાકાત લેવાની રહેશે. જેની લીન્ક નીચે આપેલ છે.
- જેમાં તમારે Application Proces Step By Step Procedure અનુસરવાની રહેશે.
- જેથી અરજી સફળતાપૂર્વક સબમીટ થઇ જશે.
New India Assurance Recruitment 2024 Apply Link :
જાહેરાતની માહિતી Advertisement | Click Here |
Online Apply | Click Here |
Official Website | Click Here |
Online Apply Start Date | 17-01-2024 |
Apply Last Date | 01-01-2025 |
NIACL Bharati 2024 Advertisement Out

NIACL Assistant Syllabus 2024 પ્રારંભિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા બંને માટે લગભગ સમાન છે, ફક્ત સામાન્ય જાગૃતિ અને કમ્પ્યુટર જ્ઞાન જેવા વિષયોનો અભ્યાસક્રમ અલગ છે. પ્રિલિમ પરીક્ષામાં પ્રશ્નો 3 વિષયમાંથી પૂછવામાં આવશે એટલે કે અંગ્રેજી ભાષા, તર્ક અને સંખ્યાત્મક ક્ષમતા અને મુખ્ય પરીક્ષામાં બે વધુ વિષયો ઉમેરવામાં આવશે જે કમ્પ્યુટર જ્ઞાન અને સામાન્ય જાગૃતિ છે.
NIACL Assistant Admit Card 2024
ઉમેદવારોની અરજી કરવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ઉમેેેેેેેદવારોને એડમિટ કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે. ઉમેદવારોને પ્રવેશપત્ર દ્વારા સ્થળ, તારીખ, સમય અને રોલ નંબર વિશે જાણકારી આપવામાં આવશે. મૂળ ઓળખપત્ર સાથેનું એડમિટ કાર્ડ પરીક્ષા હોલમાં પરીક્ષા માટે લઇ જવા માટેનું જરૂરી દસ્તાવેજ છે, પ્રવેશપત્ર વિના ઉમેદવારને પરીક્ષા હોલમાં બેસવાની મનાઇ કરી શકાય છે.
NIACL Assistant Answer Key 2024
NIACL આસીસ્ટન્ટની આન્સર કરી ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિ., ની સત્તાવાર વેબસાઇટ www.newindia.co.in/portal/ પર દર્શાવવમાં આવશે. જે ઉમેદવારો ડાઉનલોડ કરી શકે છે અને તેમના માર્કસની આગાહી કરીશકે છે. ઉમેદવાર પોતાના માર્કસ વિશે રફ ખ્યાલ માટે તેમના મમાર્કસની તુલના પાછલા વર્ષના કટ ઓફ માર્કસ સાથે પણ કરી શકે છે. એકવાર આન્સર કી સત્તાવાર વેબસાઇટ પર આવી જશે, અમે તેને અહીં અપડેટ કરીશું.
NIACL Assistant Cut off Marks 2024
કોઇપણ પરીક્ષા માટે લાયક બનવા માટે કટ ઓફ એ ન્યૂનતમ ગુણ છે. કય પરીક્ષા માટે લાયક બનવા માટે કટ-ઓફ એ ન્યૂનતમ ગુણ છે. NIACL અલગ પરીક્ષાઓ માટે એક અલગ કટ-ઓફ બહાર પાડશે. પ્રિલિમ અને મેન્સ કટ-ઓફ પરીક્ષાના લગભગ એક મહિના પછી બહાર પાડવામાં આવશે. એકવાર ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ તેની સત્તાવાર વેબસાઇટ www.newindia.co.in/portal/ પર કટ-ઓફ અપલોડ કરશે, અમે આ વિભાગને અપડેટ કરીશું.
નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.
1 thought on “New India Assurance Bharati 2024 | ન્યુ ઇન્ડિયા એસ્યોયોરન્સ કંપનીમાં 500 સહાયકોની ભરતી ર૦ર૪”