ચીફ ઓફીસર નવસારી-વિજલપોર નગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશન ર.૦ અંતર્ગત City Manager (SWM) ની ૧૧ માસના કરાર હંગામી જગ્યા ભરવા માટે તા.૧૦-ર-ર૦ર૪ ના સંદેશ વર્તમાનપત્રમાં જાહેરાત આપેેલ છે. જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
Navsari-Vijalpor NagarPalika Recruitment 2024 Overview :
ક્રમ | હોદ્દો | લાયકાત | અનુભવ | પગાર ધોરણ |
1 | City Manager (SWM) | B.E./B.Tech-Environment/B.Tech-Civil/ M.E./M.Tech-Environment/ M.E./ M.Tech-Civil. | 2 વર્ષ (ડીગ્રી મેળવ્યા બાદનો) | રૂ. 30000/- (માસિક) |
Navsari-Vijalpor NagarPalika Bharati 2024 | Age Limit
તા.07/02/2024 ના રોજ 21 વર્ષથી ઓછી નહીં તથા ૩પ વર્ષથી વધુ હોવી જોઇએ નહીં.
આરક્ષણનો લાભ મેળવતા ઉમેદવારોને ૪પ વર્ષથી વધુ નહીં તે મુજબ છૂટછાટ મળશે.
Necesary Document for Navsari-Vijalpor NagarPalika Recruitment
- સંપૂર્ણ વિગતવાળો Resume. (પાસપોર્ટ સાઇઝના રંગીન ફોટા સાથે)
- જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.
- જાતિ પ્રમાણપત્રની નકલ.
- ધોરણ-૧૦ અને ૧ર ની માર્કશીટની નકલ.
- શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.
- ડીગ્રી મેળવ્યા બાદનો 2 વર્ષના અનુભવના પ્રમાણપત્રની નકલ.
- આધાર કાર્ડ અને પાન કાર્ડની નકલ.
- રાષ્ટ્રીય કૃત બેન્કના બચત ખાતાની પાસબુકના પ્રથમ પાનાની નકલ.
Walk In Interview Venue for Navsari-Vijalpor NagarPalika Jobs 2024
રૂબરૂ મુલાકાત માટે વહીવટી શાખા, નવસારી-વિજલપોર નગરપાલિકા કચેરી ખાતે ઉપસ્થિત રહેવું.
Navsari-Vijalpor NagarPalika Walk In Interview date and time :
તા. 15/02/2024, 11.00 AM
Navsari-Vijalpor NagarPalika Appointing Selection Process |
નગરપાલિકા દ્વારા Walk In Interview માં રૂબરૂ મુલાકાતના અંતે પસંદગી કરવામાં આવશે.
Document Verification for Navsari-Vijalpor NagarPalika Recruitment
Walk In Interview માં જે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે તેણે કચેરીને ડોક્યુમેન્ટ (Resument, એજ્યુકેશન, અનુભવના પ્રમાણપત્ર) રજૂ કરવાના રહેશે.
Navsari-Vijalpor NagarPalika Recruitment Appointment Condition 2024
નિમણૂંક મળ્યા બાદ નગરપાલિકાના કવાર્ટરમા રહેવાનું તથા અધિકૃત અધિકારીની પરવાનગી વગર મથક છોડવાનું રહેશે.