Navsari Municipal Corporation Recruitment 2025 નાયબ મ્યુનિસિપલ કમિશનર નવસારી મહાનગરપાલિકાએ તા. 01-02-2025 ના રોજ દૈનિક વર્તમાનપત્ર ગુજરાત સમાચારમાં Sanitary Sub Inspector, Planning Assistant, Surveyor, Civil Draftsman, GIS Expert, CAD Operator, Civil Engineer, Automobile Engineer, I.T. Expert, Hardware Engineer, Computer Operator, Retired Armyman and Public Relations Officer ની 11 માસના કરાર આધારિત હંગામી જગ્યા ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોને તા. 07-02-2025 સુધીમાં તેઓના આવેદનપત્રો મોકલી આપવા જણાવીને ઉમેદવારોને આનંદના સમાચાર આપેલ છે.
Navsari Maha NagarPalika Recruitment 2025 આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યાનો ઓવરવ્યૂ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, વય મર્યાદા, પગાર, કેવી રીતે અરજી કરવી, કોને અરજી મોકલવી, પસંદગીની પ્રક્રિયા, જાહેરાત વગેરે જોઇશું.
Navsari Maha NagarPalika Bharati 2025 Overview :
સંસ્થાનું નામ | નવસારી મહાનગરપાલિકા, નવસારી |
જાહેરાત ક્રમાંક | માહિતી/નવસારી/483/2025, dt 1-02-2025 |
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ | dt 01-02-2025 |
જગ્યાનો પ્રકાર | 11 માસના કરાર આધારિત, તદ્દન હંગામી ધોરણે |
જગ્યાનું નામ | સેનેટરી સબ ઇન્સ્પેકટર, પ્લાનીંગ આસીસ્ટન્ટ, સર્વેયર, સિવિલ ડ્રાફટમેન, જીઆઇએસ એક્ષપર્ટ, કેડ ઓપરેટર, સિવિલ એન્જીનીયર, ઓટોમોબાઇલ એન્જીનીયર, આઇ.ટી. એક્સપર્ટ, હાર્ડવેર એન્જીનીયર, કોમ્પ્યુટર ઓપરેટર, નિવૃત્ત આર્મીમેન અને પબ્લીક રીલેશન ઓફીસર |
જગ્યાની સંખ્યા | જુદી જુદી |
અરજી ફી | નિઃશુલ્ક |
અરજી મોકલવાની છેલ્લી તારીખ | 07-02-2025 |
Navsari Maha Nagarpalika Recruitment Vacancy 2025
જગ્યાનું નામ | ખાલી જગ્યાની સંંખ્યા |
સેનેટરી સબ ઇન્સ્પેકટર | 10 |
પ્લાનીંગ આસિસ્ટન્ટ | 04 |
સર્વેયર | 04 |
સિવિલ ડ્રાફ્ટમેન | 01 |
GIS એક્સપર્ટ | 01 |
કેડ ઓપરેટર | 01 |
સિવિલ ઇજનેર | 06 |
ઓટોમોબાઇલ એન્જીનીયર | 01 |
IT એક્સપર્ટ | 01 |
હાર્ડવેર એન્જીનીયર | 01 |
કોમ્પ્યુટર ઓપરેટર | 20 |
નિવૃત્ત આર્મીમેન | 10 |
પબ્લીક રીલેશન ઓફીસર | 01 |
Navsari Maha Nagarpalika Recruitment Eligibility criteria 2025
વાપી મહાનગરપાલિકાની ભરતી માટે શૈક્ષણિક લાયકાત, અનુભવ અને પગારની વિગત નીચે મુજબ છે.
Navsari Maha Nagarpalika Recruitment Educational Qualification 2025
જગ્યાનું નામ | શૈક્ષણિક લાયકાત |
સેનેટરી સબ ઇન્સ્પેકટર | માન્ય સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્ષ. |
પ્લાનીંગ આસિસ્ટન્ટ | બી.ઇ. સિવિલ / બી.ટેક સિવિલ / બી આર્કિટેકચર |
સર્વેયર | સિવિલ ડિપ્લોમા / બી. ઇ. સિવિલ |
સિવિલ ડ્રાફ્ટમેન | સિવિલ ડ્રાફ્ટસમેનનો 2 વર્ષનો આઇ.ટી.આઇ. કોર્ષ. |
GIS એક્સપર્ટ | ડિપ્લોમા / સ્નાતક / પી.જી. ડિપ્લોમા ઇન જીઓગ્રાફી / જીઓ ઇન્ફર્મેેેેેેેટીક્સ/જીઆઇએસ / રીપોર્ટ સેન્સિગ એન્ડ જીઆઇએસ. |
કેડ ઓપરેટર | સિવિલ ડ્રાફ્ટસમેનનો 2 વર્ષનો આઇ.ટી.આઇ. કોર્ષ. |
સિવિલ ઇજનેર | બી.ઇ. સિવિલ |
ઓટોમોબાઇલ એન્જીનીયર | ડિપ્લોમા ઓટોમોબાઇલ / આઇ.ટી. ઓટોમોબાઇલ ડિગ્રી |
IT એક્સપર્ટ | B.E./B.Tech-IT/M.E./M.Tech-IT/ B.C.A./B.Sc. IT/ M.C.A. / M.Sc. IT |
હાર્ડવેર એન્જીનીયર | ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર બી.ઇ. કોમ્પ્યુટર, હાર્ડવેર, નેટવર્કીંગનો કોર્ષ. |
કોમ્પ્યુટર ઓપરેટર | સ્નાતક તથા CCC કોમ્પ્યુટર કોર્ષ. |
નિવૃત્ત આર્મીમેન | એક્સ સર્વિસમેન. |
પબ્લીક રીલેશન ઓફીસર | માસ કોમ્યુનિકેશનની સ્નાતકની ડીગ્રી. |
Navsari Maha Nagarpalika Recruitment Experience 2025
જગ્યાનું નામ | અનુભવ |
સેનેટરી સબ ઇન્સ્પેકટર | Nil |
પ્લાનીંગ આસિસ્ટન્ટ | ટાઉન પ્લાનીંગ કામગીરીને લગતો 2 વર્ષનો અનુભવ. |
સર્વેયર | 2 વર્ષનો અનુભવ. |
સિવિલ ડ્રાફ્ટમેન | 1 વર્ષનો અનુભવ. |
GIS એક્સપર્ટ | 2 વર્ષનો અનુભવ. |
કેડ ઓપરેટર | 2 વર્ષનો અનુભવ. |
સિવિલ ઇજનેર | 2 વર્ષનો અનુભવ. |
ઓટોમોબાઇલ એન્જીનીયર | 3 વર્ષનો અનુભવ. |
IT એક્સપર્ટ | 2 વર્ષનો અનુભવ. |
હાર્ડવેર એન્જીનીયર | 3 વર્ષનો અનુભવ. |
કોમ્પ્યુટર ઓપરેટર | 2 વર્ષનો અનુભવ. |
નિવૃત્ત આર્મીમેન | – |
પબ્લીક રીલેશન ઓફીસર | 2 વર્ષનો અનુભવ. |
Navsari Maha Nagarpalika Recruitment Salary 2025
જગ્યાનું નામ | માસિક ફિક્સ પગાર. |
સેનેટરી સબ ઇન્સ્પેકટર | Rs. 20000/- |
પ્લાનીંગ આસિસ્ટન્ટ | Rs. 35000/- |
સર્વેયર | Rs. 25000/- |
સિવિલ ડ્રાફ્ટમેન | Rs. 20000/- |
GIS એક્સપર્ટ | Rs. 30000/- |
કેડ ઓપરેટર | Rs. 20000/- |
સિવિલ ઇજનેર | Rs. 27000/- |
ઓટોમોબાઇલ એન્જીનીયર | Rs. 27000/- |
IT એક્સપર્ટ | Rs. 27000/- |
હાર્ડવેર એન્જીનીયર | Rs. 25000/- |
કોમ્પ્યુટર ઓપરેટર | Rs. 16500/- |
નિવૃત્ત આર્મીમેન | Rs. 25000/- |
પબ્લીક રીલેશન ઓફીસર | Rs. 25000/- |
How to Apply Navsari NagarPalika Bharati 2025
- ઉમેદવારે વિગતવાર જાહેરાત વાંચીને લાયકાત ધરાવે છે કે કેમ, તે ચકાસવું.
- અરજી ઓફલાઇન કરવાની છે. તેથી કોમ્પ્યુટર પર ટાઇપ કરવું અને તેમાં ઉમેદવારોનો મોબાઇલ નંબર, ઇ-મેઇલ આઇ.ડી. તથા તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અચૂક લગાડવાનો છે.
- ઉમેદવારે અરજી સાથે શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની સ્વપ્રમાણીત નકલ અચૂક બીડવાની છે.
- ઉમેદવારે તા.7-2-2025 કે તે પહેલાં નવસારી મહા નગરપાલિકાને મોકલી આપવાની છે, જેનું સરનામું નીચે આપેલ છે.
Navsari NagarPalika Bharati Interview Documentation
- સંપૂર્ણ વિગતવાળો Resume. (તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, મોબાઇલ નંબર અને ઇ-મેઇલ આઇ.ડી. સહિત)
- જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.
- જાતિ પ્રમાણપત્રની નકલ.
- ધોરણ 10 અને 12 ની માર્કશીટની નકલ.
- આઇ.ટી.આઇ. ટ્રેડ સર્ટિફિકેટની નકલ.
- શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.
- ડીગ્રી મેળવ્યા બાદના અનુભવના પ્રમાણપત્રની નકલ.
- રૂબરૂ મુલાકાત માટે અરજીની નકલ બાયોડેટા તથા અસલ તથા ઝેરોક્ષ નકલ (સ્વ પ્રમાણીત) સાથે ઉપસ્થિત રહેવું.
Last Date of Navsari Maha Nagarpalika Recruitment 2025
લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારોએ તા.07-02-2025 સુધીમાં કે તે પહેલાં પોતાની વિગતવાર અરજી (કે જેમાં મોબાઇલ નંબર, ઇ-મેઇલ આઇ.ડી. તથા તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ) તથા પ્રમાણપત્રોની સ્વપ્રમાણીત ઝેરોક્ષ નકલ મ્યુનિસિપલ કમિશનરશ્રી, નવસારી મહાનગરપાલિકા, નવસારી, મહાનગર સેવા સદન, દુધિયા તળાવ, નવસારી 396 445ને ફક્ત રજીસ્ટર્ડ એ.ડી. પોષ્ટથી અથવા રૂબરૂ અથવા mcnmc2025@gmail.com પર મોકલી આપવાની રહેશે.
Navsari NagarPalika Recruitment Selection Process 2025
મળેલ અરજીઓની ચકાસણી કર્યા બાદ પાત્રતા ધરાવતા ઉમેદવારોને ઇ-મેઇલ અથવા એસ.એમ.એસ. દ્વારા ઇન્ટરવ્યૂની જાણ કરવામાં આવશે. ઇન્ટરવ્યૂમાં આવેલ ઉમેદવારોના Interview લઇને ઉમેદવારોની પસંદગી કરાશે.
enagarpalika Click Here
Swachh Bharati Mission Urban 2.0 Click Here
Navsari Municipality Recruitment 2025 Important Date
Navsari Municipality Recruitment Advertisement Out 2025

Read Also :
Vapi Maha Nagarpalika Recruitment 2025 for 32 Post | Click Here |
Vapi Maha Nagarpalika Recruitment 2025 for Various Post | Click Here |
Chorvad Nagarpalika Recruitment 2025 for Municipal Engineer | Click Here |
RCM Rajkot Recruitment 2025 પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓ, રાજકોટ ઝોન રાજકોટ | Click Here |
FAQ :
નવસારી મહાનગરપાલિકાને અરજી ઓનલાઇન કરવાની છે કે ઓફલાઇન ?
ઓફલાઇન અરજી મોકલવાની છે.
નવસારી મહાનગરપાલિકામાં અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે ?
તા. 07-02-2025 અરજી મહાનગરપાલિકાને પહોંચાડવાની છેલ્લી તારીખ છે.
મહાનગરપાલિકાએ અરજી માટે કોઇ નિયત પ્રફોર્મા રાખેલ છે ?
સાદા કાગળ પર કોમ્પ્યુટર પર ટાઇપ કરેલી અરજી મહાનગરપાલિકાને સાધનિક કાગળો સાથે મોકલવાની છેે.
પસંદગી માટે કોને આખરી સત્તા છે ?
પસંદગી અંગેની તમામ આખરી સત્તા પસંદગી સમિતિ નવસારી મહાનગરપાલિકાને અબાધિત રહેશે.
ફિક્સ પગાર સિવાય અન્ય કોઇ ભથ્થા મળવાપાત્ર છે ?
અન્ય કોઇ ભથ્થા મળવાપાત્ર નથી.
ઇન્ટરવ્યૂ અંગેની જાણ ઉમેદવારને કઇ રીતે થશે ?
ઉમેદવારને SMS અને Email દ્વારા ઇન્ટરવ્યૂની જાણ મહાનગરપાલિકા કરશે તે સિવાય અન્ય કોઇ રીતે જાણ કરાનાર નથી.