📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

National Council for cement and building materials Appointment 2024

📰 Latest Job

National Council for cement and building materials Appointment 2024 : મહાનિર્દેેેેશક રાષ્ટ્રીય સિમેન્ટ અને ભવન સામગ્રી પરિષદએ તા.20-02-2024 ના રોજ દૈનિક વર્તમાન દિવ્ય ભાસ્કરમાં National Council for cement and building materials Appointment 2024 થી ઇલેકટ્રીકલ, સિવિલ, ઇલેક્ટ્રોટ્રોનિક્સ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન (એન્જીનીયરીંગ), વિરષ્ઠ લેબ ટેકનિશીયન, લેબ વિશ્લેષક (રાસાયણિક, ભૌત્તિક), ડિઝાઇનર (મિેનીકલ), હિન્દી અનુવાદક, ખરીદ સહાયક, સ્ટોર સહાયક, કાર્યાલય સહાયક અને રિસેપ્ટનીસ્ટની જગ્યાઓ કરાર આધારીત ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે. અરજી કરતાં પહેલાં કાળજીપૂર્વક NCB Bharati 2024 જાહેરાત વાંચવી. આ અંગેની વિગતો નીચે મુજબ છે.

NCCBM Appointment 2024 Overview

સંસ્થાનું નામરાષ્ટ્રીય સિમેન્ટ અને ભવન સામગ્રી પરિષદ ભરતી 2024
(ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ)
જાહેરાત ક્રમાંકc/02/2024(01)
સમયગાળોકરાર આધારીત
જગ્યાનું નામProject Engineer (Electrical Engineering), Project Engineer (Civil Engineering), Senior Lab
Technician, Lab Analyst (Chemical), Lab Analyst (Physical), Designer (Mechanical), हिंदी अनुवादक, Purchase Assistant, Stores Assistant, Office Assistant, Receptionist, Project Engineer (Electronics & Instrumentation Engineering)
સ્થળએન.સી.બી. અમદાવાદ અને એન.સી.બી. વલ્લભગઢ
વેબસાઇટncbindia.com

NCCBM Appointment 2024 Educational Qualification

વેબસાઇટ પર આપેલ નિયત Application Form for Appointment on Contract Basis ડાઉનલોડ કરી ભરવાનું રહેશે.

See in the Detailed Advertisement in website

NCCBM Recruitment Selection Process 2024

See in the Detailed Advertisement in website

NCCBM Bharati 2024 Important Link

WebsiteClick Here
Application Form Download કરવા માટેClick Here
Detailed Advertisement જોવા માટેClick Here

NCCBM Advertisement 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *