📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

Malaria Technical Supervisor Santrampur Bharati 2024

📰 Latest Job

Malaria Technical Supervisor Santrampur Bharati 2024 : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત મહીસાગરે Malaria Technical Supervisor ની તાલુકા હેલ્થ ઓફીસ, સંતરામપુર ખાતે કરાર આધારે ભરવા માટે તા.15/02/2024 ના સંદેશ વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ કરી વોક ઇન ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા જણાવેલ છે. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જિલ્લા પંચાયત મહીસાગર લુણાવાડા અંતર્ગત વર્ષ ર૦ર૩-ર૪ માં મંજુર થયેલ ખાલી જગ્યા માટે કરાર આધારીત માસીક ફીકસ મહેનતાણાની ઉમેદવારની ભરતી મેરીટ લીસ્ટના બેઇઝ પર કરવાની થાય છે અને ભવિષ્યમમાં ખાલી પડનાર જગ્યાઓ માટે બે ગણું વેઇટીંગ લીસ્ટ તૈયાર કરવાનું થાય છે. જે જગ્યા માટે વોક-ઇન-ઇન્ટરવ્યૂમાં હાજર રહેતા પહેલા કાળજી પૂૂૂૂર્વક જાહેરાત વાંચવી. આ અંગેની વિગત નીચેે મુજબ છેે.

MT Supervisor Santrampur Bharati 2024 | Overview

સંસ્થાનું નામમુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, મહિસાગર, જિ. લુણાવાડા
જગ્યાનું નામમેલેરિયા ટેકનિકલ સુપરવાઇઝર
જગ્યાની સંખ્યા01
માસિક ફિક્સ મહેનતાણું16000/-
સમયગાળો૧૧ (અગીયાર) માસ માટે કરાર આધારીત.
Work Placeતાલુકા હેલ્થ ઓફીસ, સંંતરામપુર
અરજી કરવાની પદ્ધતિOfline

MT Supervisor Santrampur Bharati Educational Qualification

  • બાયોલોજી વિષયમાં સ્નાતક, જો આ લાયકાત ધરાવતા ઉમેદવાર ન મળેે તો વિજ્ઞાન પ્રવાહ સાથે સ્નાતક.
  • ઉમેદવાર પાસે માન્ય ટુ વ્હીલર લાઇન્સન્સ હોવું જરૂરી.
  • આરોગ્ય સંબંધિત પ્રોગ્રામનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • મહીસાગર જિલ્લાના ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • ઉમેદવારની ઉંમર ૪૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ અને વ્યાપક મુસાફરી કરવા માટે તૈયાર હોવા જોઇએ.
  • ઇન્ટરવ્યૂની તારીખે ઉમેદવારની ઉંમર ગણતરીમાં લેવામાં આવશે.

MT Supervisor Bharati Walk-in-interview Date

Walk-In-Interview Date 27/02/2024 ને મંગળવાર

MT Supervisor Jobs Registration and Verification time

Registration Time : સવારના 10.00 to બપોરના 12.00 સુધી

Document Verification Time : બપોરના 1.00 વાગ્યા પછી રહેશે.

Walk-In-Interview Address / Venue : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી, C/110 પહેલો માળ, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત ભવન, મહીસાગર, લુણાવાડા, જિ. મહીસાગર પીન-389 230

Malaria Supervisor Appointing required Document

  • જન્મ તારીખનો દાખલો / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ
  • ધોરણ-૧૦ / ૧ર અને સ્નાતક (બાયોલોજી વિષય સાથે) / સ્નાતક (વિજ્ઞાન પ્રવાહ) ની માર્કશીટ
  • રહેણાંકનો પુરાવો (જાહેરાતની તારીખથી છ માસ સુધીનું જુનું મામલતદાર કચેરી દ્વારા અપાયેલ ડોમિસાઇલ સર્ટીફીકેટ)
  • પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ
  • તમામની સ્વપ્રમાણીત ઝેરોક્ષ નકલ તથા ઓરીજનલ સાથે વોક-ઇન-ઇન્ટરવ્યૂમાં ઉપસ્થિત રહેવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *