Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

Madhyahan Bhojan Yojana Rajkot Recruitment 2025 | PM Poshan Yojana Rajkot Bharati | જિલ્લા પ્રોજેક્ટ ઓફીસર અને તાલુુુકા સુપરવાઇઝર ભરતી 2025

Madhyahan Bhojan Yojana Rajkot Recruitment 2025 કલેકટર રાજકોટે પી.એમ. પોષણ યોજના માટે રાજકોટ જિલ્લા માટે જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને એમ.ડી.એમ. સુપરવાઇઝરની 11 માસના કરાર આધારિત ભરતી કરવા વર્તમાનપત્રમાં જાહેરાત આપી લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોને નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન 10 માં અરજી કરવા જણાવીને મધ્યાહન ભોજન યોજનામાં નોકરી મેળવવા રસ ધરાવતા નોકરીવાંચ્છુ ઉમેદવારોને આનંદના સમાચાર આપેલ છે. અરજી કરતાં પહેલાં જાહેરાત અચૂક વાંચવી.

Mid Day Meal Rajkot Bharati માટે ઉમેદવારે અરજી કરતા પહેલાં જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા, District Project Co-Ordinator તરીકે કામગીરી અને ફરજો તથા Taluka MDM Supervisor તરીકે કામગીરી અને ફરજોની વિગતોની સુચનાઓ અને માર્ગદર્શિકા અચૂક વાંચી લેવી જોઇએ. જેની લીન્ક નીચે આપેલ છે.

PM Poshan (Madhyahan Bhojan) Yojana Rajkot Recruitment આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યાની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, અરજી કેવી રીતે મેળવવી, પસંદગીની પ્રક્રિયા અને જાહેરાતની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

Table of Contents

MDM Recruitment Rajkot 2025 Overview

સંસ્થાનું નામકલેકટર રાજકોટ
જાહેરાત ક્રમાંકપીએમપી/મકમ/જાહેરાત/વશી/02/2025, તા. 6-1-2025
મિશનપી. એમ. પોષણ (મધ્યાહન ભોજન) યોજના
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ08/01/2025
જગ્યાનું નામજિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર
જગ્યાની સંંખ્યા02 (બે)
જગ્યાનું નામતાલુુુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝર
જગ્યાની સંખ્યા11
જગ્યાની મુદત11 માસના કરાર આધારીત તદ્દન હંગામી ધોરણે
અરજી પ્રક્રિયાઓફલાઇન
પસંદગીની પ્રક્રિયારૂબરૂ ઇન્ટરવ્યૂ
અરજી ફીનિ:શુલ્ક
છેલ્લી તારીખજાહેરાત પ્રસિદ્ધ થયાથી 10 દિવસમાં અરજી કરવી.
સત્તાવાર વેબસાઇટhttps://rajkot.gujarat.gov.in

MDM Vacancy In Rajkot 2025

જગ્યાનું નામખાલીજગ્યાની સંખ્યા
જિલ્લા પ્રોજેક્ટ કો-ઓડીર્નેટર02
તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝર11

Mid Day Meal Recruitment Rajkot 2025 Eligilibity Criteria

જગ્યાનું : જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર

Education Qualification : શૈૈૈૈૈૈક્ષણિક લાયકાત :

  • માન્ય યુનિવર્સીટીની 50 ટકા ગુણ સાથેની સ્નાતકની ડીગ્રી.
  • માન્ય સંસ્થામાંથી CCC પરીક્ષા પાસનું પ્રમાણપત્ર
  • MCA ની ડીગ્રી ધરાવનારને અગ્રીમતા.

Experience : અનુભવ :

  • ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે 2 વર્ષનો અનુભવ ફરજીયાત.
  • DTP (ડેસ્ક ટોપ ઓપરેટર) નો અનુભવ આદર્શ ગણવામાં આવશે.
  • આસીસ્ટન્ટ અનુભવીને અગ્રીમતા
  • પીએમ પોષણ યોજનાના અનુભવીને અગ્રીમતા

Age Limit : વય મર્યાદા : અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 58 વર્ષથી વધુ નહીં.

Salary : માસિક રૂ. 15000/- ફિક્સ મહેનતાણું.

જગ્યાનું નામ : તાલુકા એમ.ડી. એમ. સુપરવાઇઝર

Education Qualification : શૈૈૈૈૈૈક્ષણિક લાયકાત : હોમ સાયન્સ / ફુડ એન્ડ ન્યુટ્રીશીયન / સાયન્સમાં સ્નાતકની પદવી તથા કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.

Age Limit વયમર્યાદા : અરજીની તારીખે 18 વર્ષથી વધુ નહીંં અને 60 વર્ષથી વધુ નહીં.

Experience અનુભવ : 2 થી 3 વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ. આ યોજનાના અનુભવીને પ્રથમ અગ્રીમતા

Salary : માસિક મહેનતાણું : રૂ.25000/-

How to apply MDM Supervisor Recruitment / અરજીફોર્મ ક્યાંથી મેળવવું.

જિલ્લા પુરવઠા અધિકારી, પી. એમ. પોષણ યોજનાની કચેરી, કલેકટર કચેરી, રાજકોટ ખાતેથી રૂબરૂમાં તેમજ https://rajkot.gujarat.gov.in અને https://rajkot.nic.in/notice_category/recruitment/ પરથી ડાઉનલોડ કરીને નિયત અરજીફોર્મ, વિગતવાર જાહેરાત મેળવી શકશો.

Last Date of Apply

જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન-10 માં ઉમેદવારે તેઓની નિયત નમૂનાની અરજી બિડાણ સાથે સાદી ટપાલથી, રજીસ્ટર પોષ્ટ એ.ડી. / સ્પીડ પોષ્ટથી જિલ્લા પુુુુુરવઠા કચેરી, પી.એમ.પોષણ યોજના, બીજો માળ, કલેકટર કચેરી, રાજકોટને કચેરી સમય સવારે 10.30 થી સાંજના 6.10 સુધીમાં મોકલવાની રહેશે.

PM Poshan Madhyahan Bhojan Bharati 2024 Selection Process

  • ઉમેદવારોની અરજીઓની ચકાસણી કર્યા બાદ મેરીટમાં અગ્રતા ધરાવનાર ઉમેદવારોના ઇન્ટરવ્યૂ / પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી રાજકોટ દ્વારા લેખિત / ઇ-મેઇલ દ્વારા જાણ કરી યોજવામાં આવશે.
  • ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, અનુભવ, કોમ્પ્યુટર પ્રેક્ટિકલ ટેસ્ટ અને ઇન્ટરવ્યૂમાં કરેલ દેખાવના આધારે પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે.

પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પસંદગી પામેલા ઉમેદવારોની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ. પોષણ યોજનાની કચેરીના નોટીસ બોર્ડ પર પ્રસિદ્ધ કરવામાં આવશે.

PM Poshan Madhyahan Bhojan Rajkot 2025 Important date

છેલ્લી તારીખજાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન-૧૦ માં.
નિયત અરજીફોર્મ, લાયકાત અને શરતો જોવા માટેClick Here
Click Here
Gujarat Mid day Meal SchemeClick Here
Pradhan Mantri Poshan Shakti Nirman (PM Poshan) WebsiteClick Here
Madhyahan Bhojan Yojana Rajkot Recruitment 2025 On You tubeClick Here
WhatsApp Group Join
Telegram Group Join

તારણ / નિર્દેશ :

પી.એમ. પોષણ (મધ્યાહન ભોજન) યોજનામાં નોકરીની તૈયારી કરવા માંગતા ઉમેદવારો માટે આ ઉત્તમ તક છે.

PM Poshan Yojana Rajkot Recruitment 2025 Advertisement out

Madhyahan Bhojan Yojana Rajkot Recruitment 2025

Read Also :

WCD Legal Consultant Recruitment 2025 | મહિલા અને બાળ વિકાસ વિભાગ સચિવાલયમાં લીગલ કન્સલ્ટન્ટની ભરતી 2025Click Here
IGP Rajkot Division Bharati 2025 for Legal Officer | દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર કચેરીમાં કાયદા અધિકારીની ભરતી 2025Click Here
SBI PO Recruitment 2025 Apply Online | સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં 600 પ્રોબેશનરી ઓફીસરની ભરતીClick Here
GSPHC Recruitment 2025 | પોલીસ હાઉસીંગ નિગમમાં ડેપ્યુટી આર્કિટેક્ટ ભરતી 2025Click Here
BNS Bank Recruitment 2025 | ભાવનગર નાગરીક સહકારી બેન્ક ભરતી 2025 | Manager (Commpliance) and EDP Manager RequiredClick Here
Kribhco Recruitment 2025 | જુનીયર ટેકનિશિયન (મિકેનીકલ) ગ્રેડ-૧ ટ્રેઇનીClick Here
DGHS General Hospital Siddhapur Bharati 2025 | લેબોરેટરી ટેકનિશિયન ભરતી 2025Clik Here
Surksha Setu Society Bhavnagar Recruitment Project Consultant Post 2025Click Here
ITI Mahuva Recruitment 2025 for Pravashi Supervisor Instructor Click Here
BMC Recruitment 2025 Social Media Hendler Click Here
IIT Gandhinagar Recruitment 2025 for Librarian and Superintending EngineerClick Here
CBSE Recruitment 2025 for 212 VacanciesClick Here
NMMS Scholarship 2024-25 : National Means Cum Merit Scholarship Scheme 2024-25Click Here

FAQ :

જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડીનેટરની જગ્યા માટે CCC પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ ?

હા.

જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર તરીકે કયા અનુભવને આદર્શ માનેલ છે ?

DTP ડેસ્કટોપ પબ્લીશીંગ એટલે કે પેજમેકરના ઓપરેટર તરીકેના અનુભવને આદર્શ માનેલ છે.

જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર તરીકે પસંદગી માટે કઇ બાબતોને અગ્રીમતા આપવામાં આવેલ છે ?

૧. માન્ય યુનિવર્સીટીની MCA ની ડીગ્રી ધરાવનાર ઉમેદવારને અગ્રીમતા.
ર. આસીસ્ટન્ટ તરીકેના વહીવટી અનુભવ ધરાવનારને અગ્રીમતા.
૩. પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન) યોજનાના અનુભવ ધરાવનારને પ્રથમ અગ્રીમતા આપવામાં આવેલ છે.

તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝર માટે CCC પરીક્ષા પાસ હોવી જરૂરી છે ?

શૈક્ષણિક લાયકાતમાં CCC પરીક્ષા પાસ કરવા જણાવેલ નથી પરંતુ કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી હોવાનું જણાવેલ છે અને તે માટે પ્રેક્ટીકલ ટેસ્ટ પણ લેનાર છે.

તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝર તરીકે પસંદગી માટે કઇ બાબતોને અગ્રીમતા આપવામાં આવેલ છે ?

પી.એમ. પોષણ (મધ્યાહન ભોજન) યોજનાના અનુભવ ધરાવનારને પ્રથમ અગ્રીમતા અપાનાર છે.

જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝરની જગ્યા માટે કોઇ કોમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવનાર છે ?

હા, ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી માટે પ્રેક્ટીકલ ટેસ્ટ લેવામાં આવનાર છે.

મધ્યાહન ભોજન યોજનાના ઇન્ટરવ્યૂ ક્યારે છે ?

જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા અરજીઓની ચકાસણી બાદ મેરીટમાં આવનાર ઉમેદવારોના ઇન્ટરવ્યૂ તથા અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે લેખિત કે ઇ-મેઇલ દ્વારા જાણ કરવામાં આવનાર છે.

પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઇન્ટરવ્યૂમાં સફળ / અસફળ જાહેર થયેલ ઉમેદવારને જાણ કેવી રીતે થાય છે ?

પસંદ થયેલા ઉમેદવારનું લીસ્ટ જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીના નોટીસ બોર્ડ પર મુકવામાં આવનાર છે અને સફળ ઉમેદવારને તે અંગેના હુકમ આપવામાં આવે છે.

જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડીનેટર તરીકે શું ફરજ / કામગીરી બજાવવાની હોય છે ?

૧. મધ્યાહન ભોજન યોજનાના સુચારુ સંચાલન માટેના રીપોર્ટ તૈયાર કરવા.
ર. તાલુકા કક્ષાએથી માહિતી મેળવી, એકત્રીરીકરણ કરી તેને રાજ્યકક્ષાએ રજુ કરવું.
૩. ત્રિમાસિક પ્રોગ્રેસ રીપોર્ટ તૈયાર કરવા અને રાજ્યકક્ષાએ રજુ કરવા.
૪. માસિક પત્રક (લાભાર્થી, ખર્ચ, દુધ, સુખડી, મહેકમને લગતા કેન્દ્ર કક્ષાના માનદવેતન ધારકો અંગેની માહિતી) તૈયાર કરવી.
પ. જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ. પોષણ યોજના રાજકોટ દ્વારા પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન) યોજના અંગેની સોંપવામાં આવે તે તમામ કામગીરી.

તાલુકા મીડ ડે મીલ સુપરવાઇઝર તરીકે શું કામગીરી અને ફરજો બજાવવાની છે ?

૧. નાયબ મામલતદાર / કેળવણી નિરીક્ષક (પી.એમ. પોષણ (મધ્યાહન ભોજન) યોજનાની તમામ કામગીરી.
ર. (પી.એમ. પોષણ (મધ્યાહન ભોજન) યોજના, દુધ સંજીવની યોજના, સુખડી, આદિજાતિ બાળાઓના વાલીઓને વિનામૂલ્યે અનાજ આપવાની યોજનાનું સુચારૂં સંચાલન અને નિયંત્રણ કરવું.
૩. મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોની તપાસણી કરવી.
૪. મધ્યાહન ભોજન યોજનાના રીપોર્ટ તૈયાર કરીને જિલ્લા કક્ષાએ રજુ કરવા.
પ. માસિક પત્રક (લાભાર્થી, ખર્ચ, દુધ, સુખડી, મહેકમને લગતા કેન્દ્ર કક્ષાના માનદવેતન ધારકો અંગેની માહિતી) તૈયાર કરવી.
૬. જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ. પોષણ યોજના રાજકોટ દ્વારા પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન) યોજના અંગેની સોંપવામાં આવે તે તમામ કામગીરી.

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

3 thoughts on “Madhyahan Bhojan Yojana Rajkot Recruitment 2025 | PM Poshan Yojana Rajkot Bharati | જિલ્લા પ્રોજેક્ટ ઓફીસર અને તાલુુુકા સુપરવાઇઝર ભરતી 2025”

Leave a Comment