Madhyahan Bhojan Yojana Mehsana Recruitment 2024 કલેકટર મહેેસાણાએ પી.એમ. પોષણ યોજના માટે મહેસાણા જિલ્લા માટે જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટરની 11 માસના કરાર આધારિત ભરતી કરવા વર્તમાનપત્રમાં Pજાહેરાત આપી લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોને નિયત નમૂનાની અરજી કરવા જણાવેલ છે. અરજી કરતાં પહેલાં જાહેરાત અચૂક વાંચવી. આ અંગેની માહિતી નીચે મુજબ છે.
PM Poshan (Madhyahan Bhojan) Yojana Mehsana Recruitment આ લેખમાં આપણી જગ્યાની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો, પસંદગીની પ્રક્રિયા અને જાહેરાતની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
PM Poshan Madhyahan Bhojan Mehsana 2024 Overview
સંસ્થાનું નામ | કલેકટર મહેસાણા |
જાહેરાત ક્રમાંક | પીએમપી/મકમ/૧૩૧૫/૨૦૨૪ |
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ | 08/12/2024 |
જગ્યાનું નામ | જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર |
જગ્યાની સંંખ્યા | 01 (એક) |
મિશન | પી. એમ. પોષણ (મધ્યાહન ભોજન) યોજના |
જગ્યાની મુદત | 11 માસના કરાર આધારીત તદ્દન હંગામી ધોરણે |
અરજી પ્રક્રિયા | ઓફલાઇન |
પસંદગીની પ્રક્રિયા | રૂબરૂ ઇન્ટરવ્યૂ |
અરજી ફી | નિ:શુલ્ક |
છેલ્લી તારીખ | જાહેરાત પ્રસિદ્ધ થયાની ૧૦ દિવસમાં અરજી કરવી. |
n Mehsana Recruitment 2024 Education Qualification Experience Pay
જગ્યાનું : જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર
લાયકાત :
- માન્યુ યુનિવર્સીટીની પ૦ ટકા ગુણ સાથેની સ્નાતકની ડીગ્રી.
- માન્ય સંસ્થામાંથી CCC પરીક્ષા પાસનું પ્રમાણપત્ર
- MCA ની ડીગ્રી ધરાવનારને અગ્રીમતા.
વય : અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષથી વધુ નહીંં અને 58 વર્ષથી વધુ નહીં.
અનુભવ :
- ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ૧ વર્ષનો અનુભવ.
- DTP (ડેસ્ક ટોપ ઓપરેટર) નો અનુભવ આદર્શ ગણવામાં આવશે.
- આસીસ્ટન્ટ અનુભવીને અગ્રીમતા
- પીએમ પોષણ યોજનાના અનુભવીને અગ્રીમતા
How to Get Prescribed form
જિલ્લા પુરવઠા અધિકારી, પી. એમ. પોષણ યોજના મહેસાણાની કચેરી, બહુમાળી ભવન, બ્લોક નં. ૭, બીજો માળ, મહેસાણા
Last Date of Apply
જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન-10 માં સાદી ટપાલથી, રજીસ્ટર પોષ્ટ એ.ડી. / સ્પીડ પોષ્ટથી અરજી સાધનિક કાગળો સાથે મોકલવાની રહેશે.
PM Poshan Madhyahan Bhojan Bharati 2024 Selection Process
આ યોજનાના ર થી ૩ વર્ષના અનુભવીને અગ્રીમતા આપવામાં આવશે, કોમ્પ્યુટર જ્ઞાનની ચકાસણી ટેસ્ટ લઇને કરવામાં આવશે તેવું જાહેરાતમાં જણાવેલ છે.
District Project Co-Ordinator Salary :
જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર તરીકે પસંદગી પામ્યા બાદ રૂ. 15000/- માસિક મહેનતાણું મળનાર છે.
PM Poshan Madhyahan Bhojan Mehsana 2024 Important date
PM Poshan Yojana Mehsana Recruitment 2024 Advertisement Out
