Legal Officer for the Collectorate Tapi Bharati 2025 તાપી કલેકટર કચેરીમાં કાયદા અધિકારીની ભરતી 2025 : કલેકટર તાપી વ્યારાએ કાયદા અધિકારીની જગ્યા કરાર આધારીત ભરવા માટે તા.11-1-2025 ના રોજ દૈનિક વર્તમાનપત્ર ગુજરાત સમાચારમાં જાહેરાત પ્રસિદ્ધ કરીને તા. 31-1-25 સુધીમાં અરજી કરવા જણાવીને રસ અને લાયકાત ધરાવતા તાપી જિલ્લામાં કાયદા અધિકારી તરીકે નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોને આનંદના સમાચાર આપેલ છે.
Legal Adviser for the Collector Office Tapi Recruitment : Legal Officer / કાયદા અધિકારીની જગ્યાના આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યાનો ઓવરવ્યુુ,શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, વેતન, પસંદગી પ્રક્રિયા, જાહેરાત વગેરે જોઇશું. કાયદા અધિકારીની જગ્યાએ અરજી કરતાં પહેલાં જાહેરાત ધ્યાનથી અચૂક વાંચવી.
Legal Adviser for Collector Office Tapi Requirement 2025 Overview
સંસ્થાનું નામ | કલેકટર, તાપી. |
જાહેરાત ક્રમાંક અને તારીખ | માહિતી-સૂરત-1151-2025, તા. 11-1-2025 |
જગ્યાનું નામ | કાયદા અધિકારી |
સંભવિત જગ્યા | 1 (એક) જગ્યા |
ઉંમર | જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખના રોજ 50 વર્ષ કરતાં વધુ હોવી જોઇશે નહીં. |
પગાર | રૂ. 60000/- (ફિક્સ) પ્રતિમાસ. |
સમયગાળો | 11 માસના કરાર આધારીત |
શૈક્ષણિક લાયકાત | નિયત લાયકાત |
નિયત ફોર્મ | અરજીપત્રકનો નમૂનો, લાયકાત તથા અનુભવ અંગે મહેસૂલ વિભાગના તા.૬-૩-૧ર ના ઠરાવથી તથા વખતોવખત થયેલ સુધારા મુજબનું પરિશિષ્ટ-૧, ર તથા ૩ જે કલેકટર કચેરી, મહેકમ શાખા માંથી ચાલુ કામકાજના દિવસોએ તા.૩૧-૧-ર૫ સુધીમાં મેળવી શકાશે. |
છેલ્લી તારીખ | તા. 31-01-2025 |
Legal Officer Job in Tapi Eligibility Criteria :
Education Qualification :
- કાયદાની(સ્પેશ્યલ) ડીગ્રી અથવા કેન્દ્ર / રાજ્ય સરકાર માન્ય યુનિવર્સીટીનો ધોરણ 12 બાદ પાંચ વર્ષ અભ્યાસક્રમમાં કાયદાની ડીગ્રી અથવા યુજીસી માન્ય કાયદાની ડીગ્રી.
- કોમ્પ્યુટરના પાયાના જ્ઞાન.
- ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન.
Experience :
- હાઇકોર્ટ અથવા તેના તાબા હેઠળની કોર્ટના પ્રેક્ટીસીંગ એડવોકેટ અથવા એટર્ની અથવા સરકારી વકીલ તરીકે પાંચ વર્ષનો અનુભવ.
- સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા અથવા સરકાર કે તેની હસ્તકના બોર્ડ / નિગમ અથવા કંપની કાયદા હેઠળની કંપનીમાં કાયદાકીય બાબતોનો પાંચ વર્ષનો અનુભવ.
- ગુજરાતીમાં બોલી, વાંચી અને લખી શકવાનું જ્ઞાન તથા ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અને અંગ્રેજીમાંંથી ગુજરાતીમાં સરળતાથી ભાષાંતર કરવાનું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.
Age Limit: ઉમેદવારની ઉંમર 50 વર્ષથી વધુ હોવી જોઇએ નહીં.
Salary : માસિક રૂ. 60,000/- ફિક્સ.
How to Apply Legal Officer Job in Tapi :
- ઉમેદવારે સૌપ્રથમ કાળજીપૂર્વક ધ્યાનથી જાહેરાત વાંચીને જગ્યા માટે લાયકાત ધરાવે છે કે કેમ, તે ચકાસવું.
- કાયદા અધિકારી માટે નિયત નમૂનામાં અરજી કરવાની છે, તેથી અરજીપત્રક તથા અન્ય આનુષાંગિક માહિતી જિલ્લા કલેકટર કચેરી, મહેકમ શાખા, તાપીમાં કચેરી કામકાજના સમય દરમ્યાન મળશે. અથવા
- તાપી કલેકટરની સત્તાવાર વેબસાઇટ https://tapi.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરીને મેળવવાનું છે.
How to Send Application Law Officer Recruitment 2025
નિયત નમૂનાનું અરજીપત્રક મેળવીને, તેમાં વિગતો ભરીને ટાઇપ કરેેેેલ અરજીપત્રક અને સાધનિક કાગળો સાથે કલેકટર કચેરીની રજીસ્ટ્રી શાખામાં કામકાજના દિવસોએ કચેરી સમય દરમ્યાન રૂબરૂ અથવા ટપાલ જેવી કે રજીસ્ટર્ડ એ.ડી. / સ્પીડ પોષ્ટ / કુરીયર દ્વારા તા. 31-1-2025 કે તે પહેલાં મોકલવાની છે.
Venue : કલેકટરશ્રી, કલેકટરશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન, બ્લોક નં. 1/2, પાનવાડી, તા. વ્યારા, જિ. તાપી.
Law Officer Apply Last Date : 31-1-2025
Legal Officer Required In Tapi Collectorate Important Links :
સત્તાવાર વેબસાઇટ | Click Here |
નિયત નમૂનાનું અરજીફોર્મ ડાઉનલોડ કરવા માટે | Click Here |
Legal Officer Collector Office Recruitment Selection Process 2025
કાયદા અધિકારીની જગ્યા માટે ઉમેદવારોને રૂબરૂ મુલાકાતમાં બોલાવીને પસંદગી કરવામાં આવનાર હોવાનું જાહેરાતમાં દર્શાવેલ છે.
Legal Adviser Recruitment 2025 News Paper Advertisement

Read Also :
Surendranagardp Legal Advisor Bharati 2025 | સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં કાયદા સલાહકારની ભરતી – ૨૦૨૫ | Click Here |
SMIAS Gandhinagar Recruitment 2025 for Yoga Expert | સ્ટેટ મોડેલ આર્યુવેદ કોલેજ કોલવડા ગાંધીનગરમાં યોગ નિષ્ણાત ભરતી 2025 | Click Here |
GSLCS Recruitment 2025 | ગુજરાત રાજ્ય લાયન કન્ઝર્વેશન સોસાયટી જુનાગઢ વન વિભાગમાં વેટરનરી ડોકટર અને પ્રોજેક્ટ એસોસીએટ ભરતી 2025 | Click Here |
Gandhinagar MDM Bharati 2025 | PM Poshan Yojana Rajkot Bharati | જિલ્લા પ્રોજેક્ટ ઓફીસર અને તાલુુુકા સુપરવાઇઝર ભરતી 2025 | Click Here |
WCD Legal Consultant Recruitment 2025 | મહિલા અને બાળ વિકાસ વિભાગ સચિવાલયમાં લીગલ કન્સલ્ટન્ટની ભરતી 2025 | Click Here |
IGP Rajkot Division Bharati 2025 for Legal Officer | દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર કચેરીમાં કાયદા અધિકારીની ભરતી 2025 | Click Here |
SBI PO Recruitment 2025 Apply Online | સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં 600 પ્રોબેશનરી ઓફીસરની ભરતી | Click Here |
GSPHC Recruitment 2025 | પોલીસ હાઉસીંગ નિગમમાં ડેપ્યુટી આર્કિટેક્ટ ભરતી 2025 | Click Here |
BNS Bank Recruitment 2025 | ભાવનગર નાગરીક સહકારી બેન્ક ભરતી 2025 | Manager (Commpliance) and EDP Manager Required | Click Here |
Kribhco Recruitment 2025 | જુનીયર ટેકનિશિયન (મિકેનીકલ) ગ્રેડ-૧ ટ્રેઇની | Click Here |
DGHS General Hospital Siddhapur Bharati 2025 | લેબોરેટરી ટેકનિશિયન ભરતી 2025 | Clik Here |
Surksha Setu Society Bhavnagar Recruitment Project Consultant Post 2025 | Click Here |
ITI Mahuva Recruitment 2025 for Pravashi Supervisor Instructor | Click Here |
BMC Recruitment 2025 Social Media Hendler | Click Here |
IIT Gandhinagar Recruitment 2025 for Librarian and Superintending Engineer | Click Here |
CBSE Recruitment 2025 for 212 Vacancies | Click Here |
NMMS Scholarship 2024-25 : National Means Cum Merit Scholarship Scheme 2024-25 | Click Here |
Frequntly Ask Questions :
કાયદા અધિકારીની જગ્યા માટે કેવી રીતે અરજી કરવાની છે ?
તાપી કલેકટર કચેરીની મહેકમ શાખામાંથી રૂબરૂમાં અરજીપત્રક તથા આનુષાંગિક વિગતો મળશે તેમજ તાપી કલેકટરની વેબસાઇટ પરથી નિયત નમૂનાનું અરજીપત્રક તથા આનુષાંગિક વિગતો ડાઉનલોડ કરવાની છે.
કાયદા અધિકારીની જગ્યા માટે ઓછામાં ઓછી લાયકાત ઉપરાંત કઇ બાબતોને પસંદગી માટે અગ્રિમતા આપવામાં આવનાર છે ?
કાયદાની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત અને વધુ અનુભવ ધારકને પસંદગીમાં અગ્રિમતા અપાનાર છે.
કાયદા અધિકારીની જગ્યા માટે રૂ. ૬૦,૦૦૦/- માસિક ફિક્સ વેતન ઉપરાંત કોઇ ભથ્થા મળનાર છે ?
ફિક્સ વેતન ઉપરાંત કોઇ ભથ્થા મળનાર નથી પરંતુ સરકારી કામે પ્રવાસ પર જવાનું થાય તો સરકારશ્રીના પી.બી.ર માં પે બેન્ડ રૂ. ૧પ૬૦૦-૩૯૧૦૦ ના ગ્રેડ પે રૂ. પ૪૦૦૦/- ના વર્ગ-૧ ના જૂના પગાર ધોરણ મુજબ ગણીને ન્યૂનતમ પગાર મુજબ મુસાફરી ભથ્થુ અને દૈનિક ભથ્થુ મળવાપાત્ર રહેશે.
કાયદા અધિકારીની જગ્યા પર નિમણૂંક મળ્યા બાદ કેટલા દિવસમાં હાજર થવાનું છે ?
નિમણૂંક પત્ર મળ્યા તારીખથી દિન ૭ માં હાજર થવાનું છે.
કાયદા અધિકારીએ રહેઠાણ ક્યાં રાખવાનું છે ?
કાયદા સલાહકારે કાર્યમથકે રહેઠાણ રાખવાનું ફરજીયાત છે.
કાયદા અધિકારીને કોઇ રજાઓ મળવાપાત્ર છે કે કેમ ?
કાયદા અધિકારીને કરારીય સમયગાળા દરમ્યાન ૧૨ (બાર) પરચુરણ રજા મળવાપાત્ર છે. તે સિવાય અન્ય કોઇ રજા મળવાપાત્ર નથી.
ફિક્સ પગારમાંથી કોઇ વેરાની કપાત કરવામાં આવશે ?
હા, વ્યવસાય વેરાની કપાત કરવામાં આવનાર છે.
કરારના સમય દરમ્યાન અવસાન થાય તો પરિવાર / વારસદારોને કોઇ પેન્શન, બોનસ, એલ.ટી.સી. લીવ એન્કેશમેન્ટ, પેશગી, નાણાંકીય લાભ, એક્ષગ્રેસીયા લાભ કે રહેમરાહે નોકરી જેવા લાભ મળશે ?
કરારના સમય દરમ્યાન અવસાનના કિસ્સામાં બજાવેલ ફરજના સમયગાળાની એકત્રીત લેણી રકમ સ્વ.ના પરિવારને મળવાપાત્ર થશે. અન્ય કોઇ લાભ મળવાપાત્ર થશે નહીં.
કરારના સમયગાળા દરમ્યાન ૧૧ પરચુરણ રજા ઉપરાંત કોઇ રજાઓ ભોગવવામાં આવે તો શું કાર્યવાહી થાય ?
મળવાપાત્ર રજા ઉપરાંત રજા ભોગવવામાં આવે તો તે રજાના દિવસના પગારની કપાત નિયમાનુસાર કરવામાં આવનાર છે.
5 thoughts on “Legal Officer for the Collectorate Tapi Bharati 2025 | તાપી કલેકટર કચેરીમાં કાયદા અધિકારીની ભરતી 2025”