📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

Legal Advisor Bharati 2024 | Sardar Vallabhbhai Patel University Legal Adviser Bharati 2024 | કાયદા સલાહકાર ભરતી 2024

📰 Latest Job

 Legal Advisor Bharati 2024 કુલસચિવશ્રી, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરે અનુુુુભવી Legal Advisor ની ફીકસ વેતનથી Legal Advisor / કાયદા અધિકારીની જગ્યાઓ ૧૧ માસ માટે કરાર આધારીત ભરવા માટે અરજીઓ મંગાવેલ છે.

        Legal Advisor / કાયદા અધિકારીની જગ્યાની અરજીનો કરવામાં આવેલ નમૂનો યુનિવર્સીટીની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી, વિગતો ભરી જરૂરી દસ્તાવેજો સહિત અરજી કરવાની રહે છે. આ અંગેની જરૂરી વિગતો જોઇએ. અરજી કરતાં પહેલાં જાહેરાત અચૂક વાંચવી.

Legal Advisor / કાયદા અધિકારીની જગ્યા માટેની વિગતવાર માહિતી :

જગ્યાનું નામ.કાયદા અધિકારી
જગ્યાની સંખ્યા૧ (એક)
જગ્યાની મુુુદત11 Month Contactual Basis
ઉંમરઅરજીની તારીખે વધુમાં વધુ 40 વર્ષ કરતાં વધુ હોવી જોઇશે નહીં.
શૈક્ષણિક લાયકાતઓછામાં ઓછા 55% માર્ક્સ સાથે કાયદામાં માસ્ટર ડિગ્રી (અથવા જ્યાં પણ ગ્રેડિંગ સિસ્ટમ અનુસરવામાં આવે છે ત્યાં પોઇન્ટ સ્કેલમાં સમકક્ષ ગ્રેડ )
અથવા
L.L.B. ઓછામાં ઓછા 55% માર્ક્સ સાથે લાયકાત (અથવા જ્યાં પણ ગ્રેડિંગ સિસ્ટમ અનુસરવામાં આવે છે ત્યાં પોઈન્ટ સ્કેલમાં સમકક્ષ ગ્રેડ)
અનુભવBar અથવા યુનિવર્સિટી અથવા પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થામાં કાયદા અધિકારી તરીકે ત્રણ વર્ષનો અનુભવ.
અથવા
Bar અથવા યુનિવર્સિટી અથવા પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થામાં કાયદા અધિકારી તરીકે પાંચ વર્ષનો સ્થાયી અનુભવ.
વેતનરૂ.60,000/- Per Month (Fixed)
ફી / FeeSC/ST માટેે રૂ. 250/- અને Others માટે રૂ. 500/- Demand Draft (Non Refundable)
In favour of “REGISTRAR, SADAR PATEL UNIVERSITY, VALLABH VIDYANAGAR”

Legal Advisor / કાયદા અધિકારીની જગ્યા પર ઓફલાઇન અરજી કરવાની પ્રક્રિયા અને છેલ્લી તારીખ :

ઉપર કોષ્ટકમાં દર્શાવ્યા મુજબની લાયકાત અને અનુભવ પરિપૂર્ણ કરતાં ઉમેદવારોએ વેબસાઇટ પર મૂકેલ નિયત નમૂનાની અરજી સ્વપ્રમાણિત પ્રમાણપત્રો અને ડીમાન્ડ ડ્રાફટ સાથે તા.26-2-2024 સાંજના 5.00 વાગ્યા સુધીમાં ‘‘કુલસચિવશ્રી, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર ’’ ના સરનામે બંધ કવર પર ‘‘ કાયદા અધિકારીની જગ્યા માટે અરજી ’’ તેમ દર્શાવીને જમા કરાવવાના રહેશે.

વિગતવાર જાહેરાત અને નિયત નમૂનાની અરજી જોવા માટે:www.spuvvn.edu/
અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ:26-2-2024 સાંજના 5.00 વાગ્યા સુધીમાં ટપાલથી પહોંચાડવાની રહે છે.
અરજી મોકલવાનું સરનામું:કુલસચિવશ્રી, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર
બંધ કવર પર જગ્યાનું નામ:બંધ કવર પર ‘‘ કાયદા અધિકારીની જગ્યા માટે અરજી ’’
બંધ કવર પરનું સરનામું.:બંધ કવર પર અરજદારનું નામ-સરનામું લખવાનું રહેશે.

Legal Advisor | Important website & Date

જાહેરાત જોવા માટેClick Here
નિયત નમૂનાનું અરજીપત્રક Download કરવા માટેClick Here
સત્તાવાર વેબસાઇટClick Here
અરજીપત્રક જમા કરાવવાની Last Date26-02-2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *