Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

Lathi NagarPalika Recruitment 2024

Lathi NagarPalika Recruitment 2024 : ચીફ ઓફીસર લાઠી નગરપાલિકાએ Swachh Bharat Mission 2.0 અંતર્ગત City Manager (SWM) ની ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવા વર્તમાનપત્રમાં Lathi NagarPalika Recruitment 2024 જાહેરાત આપી City Manager ની જગ્યા માટે walk in Interview રાખેલ છે. જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

Lathi NagarPalika Recruitment 2024 Overview :

ક્રમહોદ્દોલાયકાતઅનુભવપગાર ધોરણ
1City Manager (SWM)B.E./B.Tech-Environment/ B.E. / B. Tech Civil / M.E. / M-Tech Environment/ M.E./M.Tech Civil.1 વર્ષ
(ડીગ્રી મેળવ્યા બાદનો)
રૂ. 30000/-
(માસિક)

Lathi NagarPalika Recruitment Required Document :

  • સંપૂર્ણ વિગતવાળો Resume.
  • જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.
  • જાતિ પ્રમાણપત્રની નકલ.
  • ધોરણ-૧૦ અને ૧ર ની માર્કશીટની નકલ.
  • શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.
  • ડીગ્રી મેળવ્યા બાદનો ૧ વર્ષના અનુભવના પ્રમાણપત્રની નકલ.
  • આધાર કાર્ડ અને પાન કાર્ડની નકલ.
  • રાષ્ટ્રીય કૃત બેન્કના બચત ખાતાની પાસબુકના પ્રથમ પાનાની નકલ.
  • અસલ તથા ઝેરોક્ષ નકલ (સ્વ પ્રમાણીત) સાથે ઉપસ્થિત રહેવું.

Lathi NagarPalika Recruitment 2024 Vacancy

સીટી મેનેજર (સ્વચ્છ ભારત મિશન) ની 1 (એક) જગ્યા ૧૧ માસના કરાર આધારીત ભરવાની છે.

Lathi NagarPalika Walk In Interview Venue

ચીફ ઓફીસર, લાઠી નગર સેવા સદન, મું. લાઠી, જિ. અમરેલી

Lathi NagarPalika Jobs Walk In Interview Date and Time :

તા. 07/03/2024, સમય સવારે 11.00 કલાકે

Lathi NagarPalika Bharati 2024 Selection Process

નગરપાલિકા દ્વારા Walk In Interview માં પસંદગી કરવામાં આવશે.

Lathi NagarPalika Recruitment Advertisement 2024

Lathi Nagarpalika

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment