KVS Rajkot Walk in Interview 2024 : Central Vidhyalaya Rajkot એ PGT, TGT, Khel TECHERS POST માટે શૈક્ષણિક સત્ર ૨૦૨૪-૨૫ માટે કરાર આધારિત શિક્ષકોની પેનલ તૈયાર કરવા માટે વર્તમાનપત્રમાં Central Vidhyalaya Rajkot Bharati 2024 જાહેરાત આપેલ છે. કેન્દ્રીય વિદ્યાલય રાજકોટ ભરતી 2024 ના Walk-in-Interview માં જતાં પહેલા જાહેરાત વાંચવી. આ અંગેની વિગતો નીચે મુજબ છે.
KVS Dwarka Walk in Interview Overview
સંસ્થાનું નામ | કેન્દ્રીય વિદ્યાલય, રાજકોટ |
PGTs સ્નાતકોતર શિક્ષક | હિન્દી, અંગ્રેજી, ગણિત, ભૌતિક, રસાયન, જીવ વિજ્ઞાન, કમ્પ્યુટર વિજ્ઞાન, કમ્પ્યુટર પ્રશિક્ષક, અર્થશાસ્ત્ર અને વાણિજય |
TGT | હિન્દી, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, ગણિતન, સંંસ્કૃત, વિજ્ઞાન, ગુજરાતી |
Primary Teacher પ્રાથમિક શિક્ષક | પ્રાથમિક શિક્ષક, બાલવાટિકા શિક્ષક, પરામર્શ દાતા (Counsellor), વિશેષ શિક્ષક (Special Educator), (નર્સ, ખેલકૂદ /યોગ પ્રશિક્ષક, આર્ટ અને ક્રાફ્ટ / નૃત્ય / સંગીત પ્રશિક્ષક, કમ્પ્યુટર અનુદેશક. |
સમયગાળો | કરાર આધારીત (Purely Contractual Basis) |
Walk In Interview Registration | 04/03/2024 Time : 9.00 AM |
Fee | Nil |
Website | rajkot.kvs.ac.in/ |
Venue for KVS Rajkot Walk in Interview 2024
પીએમશ્રી કેન્દ્રીય વિદ્યાલય રાજકોટ, ઠે. કાલાવાડ રોડ, આત્મીય કોલેજ સામે, રાજકોટ – 360005
Educational qualification and Experience etc for KVS Rajkot Walk in Interview 2024
See in the Central Vidhyalaya Rajkot websites.
Link નીચે આપેલ છે.
KVS Rajkot Walk in Interview Required Documents
- Bio-data (APPLICATION FORM FOR CONTRACTUAL TEACHERS 2024-25 વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે, તેની લીન્ક નીચે આપેલ છે.)
- Passport size photograph (Self attested photo copies)
- School Living Certificate
- Educational Certificate
- Experience Certificate
- Adhar Card / Pan Card / Nationalize Bank Saving Account Pass book first pag Zerox
- I-Card
- Others
- Original & One Zerox Copy of all sets (Self Attested) and Passport size Photograph
Central Vidhyalaya Rajkot Bharati 2024 Selection Process
Walk-in-Interview
Kendriy Vidhyalaya Rajkot Bharati 2024 Important Link
Central Vidhyalaya Rajkot Website | Click Here |
Application Form Download કરવા માટે APPLICATION FORM FOR CONTRACTUAL TEACHERS 2024-25 | Click Here |
Walk In Interview માં જવા માટેની અગત્યની સૂચનાઓ | Click Here |
Educational Qualification, Experience વિગેરે વિગતવાર જાણવા માટે General instructions for filling-up the Application form for Contractual Teachers: (2024-25) | Click Here |
Central Vidhyalaya Rajkot Bharati 2024 News paper Advertisement
