KVS Bhavnagar Para Walk in Interview 2024 : Central Vidhyalaya Bhavnagar Para એ PGT, TGT, Khel TECHERS POST માટે શૈક્ષણિક સત્ર ૨૦૨૪-૨૫ માટે કરાર આધારિત શિક્ષકોની પેનલ તૈયાર કરવા માટે દિવ્ય ભાસ્કર દૈનિક વર્તમાનપત્રમાં તા.21/02/2024 ના રોજ Central Vidhyalaya Bhavnagar Para Bharati 2024 જાહેરાત આપેલ છે. Walk-in-Interview માં જતાં પહેલા જાહેરાત વાંચવી. આ અંગેની વિગતો નીચે મુજબ છે.
KVS Bhavnagar Para Walk in Interview 2024 Overview
સંસ્થાનું નામ | કેન્દ્રીય વિદ્યાલય, ભાવનગર |
PGTs સ્નાતકોતર શિક્ષક | ભૌત્તિક વિજ્ઞાન, રસાયન વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, કોમ્પ્યુટર વિજ્ઞાન, અંગ્રેજી અને હિન્દી. Physics, Chemistry, Biology, Mathematics, Computer Science, English & Hindi |
TGT સ્નાતક શિક્ષક | અંગ્રેજી, સંસ્કૃત, ગણિત, અને સામાજિક વિજ્ઞાન, |
Primary Teacher પ્રાથમિક શિક્ષક | પ્રાથમિક શિક્ષક, સંગીત શિક્ષક (Primary Teacher, Music Teacher) |
કોમ્પ્યુટર ઇન્સ્ટ્રકટર | કોમ્પ્યુટર ઇન્સ્ટ્રકટર (Computer Instructor) |
વિશેષ શિક્ષક | વિશેષ શિક્ષક (Special Educator) |
ખેલ શિક્ષક | ખેલ શિક્ષક (Sport Coach) |
નર્સ | નર્સ (માત્ર મહિલા) |
બાલવાટિકા શિક્ષક | બાલવાટિકા શિક્ષક |
ખેલ પ્રશિક્ષક | ખેલ પ્રશિક્ષક |
Walk In Interview | 27/02/2024 Time : 9.00 AM |
Fee | Nil |
Website | bhavnagarpara.kvs.ac.in/ |
KVS Bhavnagar Para Venue for Walk in Interview
KENDRIY VIDYALAYA BHAVNAGARPARA
Railway Colony, Bhavnagarpara – 364 003
KVS Bhavnagar Para Bharati 2024 Eductional qualification
See in the Central Vidhyalaya Bhavnagarpara websites.
KVS Bhavnagar Para Walk in Interview Necessary Documents
- Bio-data (APPLICATION FORM FOR CONTRACTUAL TEACHERS 2024-25 વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે, તેની લીન્ક નીચે આપેલ છે.)
- Passport size photograph (Self attested photo copies)
- School Living Certificate
- Educational Certificate
- Experience Certificate
- Adhar Card / Pan Card / Nationalize Bank Saving Account Pass book first pag Zerox
- I-Card
- Others
- Original & One Zerox Copy of all sets (Self Attested) and Passport size Photograph
Central Vidhyalaya Bhavnagarpara Bharati 2024 Selection Process
મળેલ અરજીઓની શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર વગેરેની ચકાસણી કરી, લાયકાત ધરાવતા ઉમેદવારોને શોર્ટ લીસ્ટ કરી, તેઓને મોબાઇલ કે ઇ-મેઇલ દ્વારા Walk-in-Interview માં બોલાવી પસંદગી હાથ ધરવામાં આવશે.
Central Vidhyalaya Bhavnagarpara Bharati 2024 Important Link
Central Vidhyalaya Bhavnagar para Website | Click Here |
Application Form Download કરવા માટે APPLICATION FORM FOR CONTRACTUAL TEACHERS 2024-25 | Click Here |
Educational Qualification, Experience વિગેરે વિગતવાર જાણવા માટે General instructions for filling-up the Application form for Contractual Teachers: (2024-25) | Click Here |
Central Vidhyalaya Bhavnagar para Recruitment 2024 Advertisement
