KVS Ahmedabad Chhavani Walk in Interview 2024 : Central Vidhyalaya Ahmedabad Chhavani એ PGT, TGT, Khel TECHERS POST માટે શૈક્ષણિક સત્ર 2024-25 માટે કરાર આધારિત શિક્ષકોની પેનલ તૈયાર કરવા માટે વર્તમાનપત્રમાં Central Vidhyalaya Ahmedabad Chhavani Bharati 2024 ની જાહેરાત આપેલ છે. કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદ છાવણી ભરતી 2024 ના Walk-in-Interview માં જતાં પહેલા જાહેરાત વાંચવી. આ અંગેની વિગતો નીચે મુજબ છે.
KVS Ahmedabad Chhavani 2024 : આ લેખમાં જગ્યાઓની વિગતવાર માહિતી, રૂબરૂ મુલાકાત માટેનું સ્થળ, સમય અને તારીખ, રૂબરૂૂ મુલાકાત સમયે સાથે રાખવાના દસ્તાવેજો, પસંદગીની પ્રક્રિયા, નિયત નમૂનાનું અરજી પત્રક ડાઉનલોડ કરવું, જગ્યા માટેની વિગતવાર શૈક્ષણિક લાયકાત, અનુભવની વિગત તથા વર્તમાનપત્રમાં આપેલ જાહેરાતની વિગત નીચે મુજબ જાણીએ.
KVS Ahmedabad Chhavani Recruitment Overview
સંસ્થાનું નામ | કેન્દ્રીય વિદ્યાલય, અમદાવાદ છાવણી |
PGTs સ્નાતકોતર શિક્ષક | હિન્દી, અંગ્રેજી, ભૌતિક, રસાયન શાસ્ત્ર, જીવ વિજ્ઞાન, ગણિત, ભૂગોળ, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, વાણિજ્ય, કમ્પ્યુટર વિજ્ઞાન, રાજનીતિ વિજ્ઞાન |
TGT પ્રશિક્ષિત સ્નાતકોતર શિક્ષક | અંગ્રેજી, હિન્દી, વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન, સંંસ્કૃત |
પ્રશિક્ષક | કમ્પ્યુટર ઇન્સ્ટ્રકટર, પરામર્શ દાતા (Counsellor) |
રૂબરૂ મુલાકાતની તારીખ, સમય અને સ્થળ | ઉપરની ત્રણેય જગ્યાઓ માટે તા. 06/03/2024 બુધવાર સવારે 09.00 કલાકથી |
Primary Teacher પ્રાથમિક શિક્ષક | બાલવાટિકા શિક્ષક, |
નર્સ, ર્ડાકટર, ગુજરાતી અને વિશેષ શિક્ષક (Special Educator) | |
પ્રશિક્ષક | રમતગમત, યોગ, હસ્તકલા, નૃત્ય સંગીત પ્રશિક્ષક |
રૂબરૂ મુલાકાતની તારીખ, સમય અને સ્થળ | ઉપરની ત્રણેય જગ્યાઓ માટે તા. 07/03/2024 ગુરૂવાર સવારે 09.00 કલાકથી |
સમયગાળો | કરાર આધારીત (Purely Contractual Basis) |
Walk In Interview Registration Time | Time : 8.00 AM |
Fee | Nil |
Website | ahmedabadcantt.kvs.ac.in/ |
Venue for Walk in Interview
પીએમશ્રી કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદ છાવણી, અમદાવાદ, ઠે. હનુમાન કેેેેમ્પ નજીક, ડફનાળા, એરપોર્ટ રોડ, અમદાવાદ (ગુજરાત) – 380004
KVS Ahmedabad Chhavani recruitment 2024 Eductional qualification, Experience etc.
See in the Central Vidhyalaya Ahmedabad chhavani websites.
Link નીચે આપેલ છે.
KVS Ahmedabad Chhavani Walk in Interview Documents
Bio-data (APPLICATION FORM FOR CONTRACTUAL TEACHERS 2024-25 વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે, તેની લીન્ક નીચે આપેલ છે.)
Passport size photograph (Self attested photo copies)
School Living Certificate
Educational Certificate
Experience Certificate
Adhar Card / Pan Card / Nationalize Bank Saving Account Pass book first pag Zerox
I-Card
Others
Original & One Zerox Copy of all sets (Self Attested) and Passport size Photograph
Selection Process for PGT TGT Primary Tecachers
Walk-in-Interview
KVS Walk in Interview 2024 Important Link
Central Vidhyalaya Ahmedabad Chhavani Website | Click Here |
Application Form Download કરવા માટે APPLICATION FORM FOR CONTRACTUAL TEACHERS 2024-25 | Click Here |
Educational Qualification, Experience વિગેરે વિગતવાર જાણવા માટે General instructions for filling-up the Application form for Contractual Teachers: (2024-25) | Click Here |
KVS Ahmedabad Chhavani News paper Advertisement
