Khambhaliya NagarPalika Recruitment 2025 | સીટી મેનેજર (MIS/IT) ભરતી 2025

Khambhaliya NagarPalika Recruitment 2025 ચીફ ઓફીસર, ખંભાલીયા નગરપાલિકા, ખંભાલીયાએ તા. 4 Feb 2025 ના દૈનિક વર્તમાનપત્ર સંદેશમાં સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 અંતર્ગત City Manager (MIS/IT) ની 11 માસના કરાર આધારિત ભરતી કરવા જાહેર નિવિદા આપી લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોને તા. 20-02-2025 ના રોજ Walk In Interview માં હાજર રહેવા જણાવીને નોકરીવાંચ્છુઓને આનંદના સમાચાર આપેલ છે. વોક ઇન ઇન્ટરવ્યૂમાં હાજર રહેતા પહેલાં કાળજીપૂર્વક જાહેરાત વાંચવી. આ અંગેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

Khambhaliya NagarPalika Bharati 2025 ભરતીના આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યાનો ઓવરવ્યૂ, ખાલી જગ્યાની વિગતો, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, વોક ઇન ઇન્ટરવ્યૂ તારીખ, સમય અને સ્થળની વિગતો તથા જાહેરાતની વિગત જોઇશું.

Khambhaliya NagarPalika Recruitment 2025 Overview :

સંસ્થાનું નામ ખંભાળીયા નગરપાલિકા, ખંભાળીયા
જાહેરાત ક્રમાંક માહિતી-જામ-વ.જા.ખ.-701-2025
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ 04-02-2025
જગ્યાનું નામ સીટી મેનેજર (MIS/IT)
જગ્યાની મુદત 11 માસના કરાર આધારિત તદ્દત હંગામી ધોરણે
વોક ઇન ઇન્ટરવ્યૂ તારીખ 20-02-2025
અરજી ફી નિઃશુલ્ક
વેબસાઇટ

Khambhaliya NagarPalika Recruitment Vacancy 2025

જગ્યાનું નામ સંખ્યા
સીટી મેનેજર (આઇ.ટી.) 01

Khambhaliya NagarPalika Recruitment Eligilibity Criteria 2025

જગ્યાનું નામ સીટી મેનેજર (MIS/IT)
Educationa Qualifications B.E./B.Tech-IT, M.E./M.Tech-IT / B.C.A. / B.Sc. IT, M.C.A. / M.Sc. IT / B.E. / B.Tech Computer Science & Engineering.
Experience ડિગ્રી મેળવ્યા બાદ 1વર્ષનો અનુભવ
Age Limit તા.20-2-25 ના રોજ 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ નહીં.
અનામત વર્ગના ઉમેદવારને નિયમાનુસાર ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળશે.
Monthly Fix PayRs. 30,000/- Fix

Required Documents for Khambhaliya NagarPalika Recruitment

  • સંપૂર્ણ વિગતવાળો Resume.
  • જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.
  • જાતિ પ્રમાણપત્રની નકલ.
  • ધોરણ-૧૦ અને ૧ર ની માર્કશીટની નકલ.
  • શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.
  • ડીગ્રી મેળવ્યા બાદનો 1 વર્ષના અનુભવના પ્રમાણપત્રની નકલ.
  • આધાર કાર્ડ અને પાન કાર્ડની નકલ.
  • રાષ્ટ્રીય કૃત બેન્કના બચત ખાતાની પાસબુકના પ્રથમ પાનાની નકલ.
  • સર્ટીફીકેટની ઝેરોક્ષ નકલ (સ્વ પ્રમાણીત) સામેલ રાખવી.

Khambhaliya NagarPalika Walk In Interview Details :

સીટી મેનેજર (એમઆઇએસ/આઇટી) ની જગ્યા માટે વોક ઇન ઇન્ટરવ્યૂના એક (૧) કલાક અગાઉ ઉપસ્થિત રહી રજીસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ વેરીફીકેશન અચૂક કરાવવાનું છે. ઇન્ટરવ્યૂમાં સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ, શૈક્ષણિક લાયકાત, અનુભવ અને જાતિ પ્રમાણપત્રના અસલ દસ્તાવેજો તથા તેની સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલ સાથે ઉપસ્થિત રહેવાનું છે.

વોક ઇન ઇન્ટરવ્યૂ તારીખ 20-02-2025
સમય સવારે 11.00 કલાકે
રજીસ્ટ્રેેેશન સમયસવારે 10.00 કલાકે
સ્થળ ખંભાલીયા નગરપાલિકા કચેરી, સ્ટેશન રોડ, ખંભાલીયા 061 305.

Khambhaliya NagarPalika City Manager (MIS/IT) Selection Process

નગરપાલિકા દ્વારા પાત્રતા ધરાવતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, અનુભવ અને મૌખિક ઇન્ટરવ્યૂમાં કરેલ દેખાવના આધારે પસંદગી કરશે.

ઉમેદવારની પસંદગી અંગેનો હક્ક ખંભાલીયા નગરપાલિકાને અબાધિત રહેશે.

Swachh Bharat Mission-Urban : Click Here

Swachh Bharat Mission – Urban 2.0 Guideline : Click Here

Khambhaliya NagarPalika Recruitment Advertisement 2025

Khambhaliya NagarPalika Recruitment 2025

Read Also :

Chorvad Nagarpalika Recruitment 2025 for Municipal EngineerClick Here
Mahuva Nagarpalika Recruitment 2025 for Municipal EngineerClick Here
Shihor Nagarpalika Bharati 2025 for Municipal EngineerClick Here

FAQ :

સીટી મેેેેેનેજર (એમઆઇએસ/આઇટી) માટે પસંદગી સમિતિમાં કોણ કોણ છે ?

પસંદગી સમિતિનું ગઠન સરકારશ્રીએ નીચેની વિગતે કરેલ છે.
સંબંધિત પ્રાદેેેેશિક કમિશનર,નગરપાલિકાઓ – અધ્યક્ષ
પ્રાદેશિક કમિશનર કચેરીના અધિક કલેકટર – સભ્ય
કમિશનર, મ્યુનિસિપાલીટીઓની વહીવટી કચેરીના પ્રતિનિધિ – સભ્ય
પ્રાદેશિક કમિશનર કચેરીના તાંત્રિક પ્રતિનિધિ – સભ્ય
સંબંધિત નગરપાલિકાના ચીફ ઓફીસર – સભ્ય

11 માસના કરાર આધારીત મુદત પૂર્ણ થયા બાદ ફરીથી તેજ ઉમેદવારને ચાલુ રાખવામાં આવશે ?

કરારીય સમય પૂર્ણ થયા બાદ નોકરીનો સમય આપોઆપ સમાપ્ત થશે.

11 માસના કરાર પહેલાં નોકરી સમાપ્ત થઇ શકે ખરી ?

સરકારશ્રી દ્વારા કાયમી નિમણૂંક થયેથી કરાર તાત્કાલિક અસરથી રદ કરવામાં આવનાર છે.

સીટી મેનેજર (MIS/IT) ની જગ્યા માટે કઇ તારીખે વોક ઇન ઇન્ટરવ્યૂ છે ?

તા.ર૦-ર-રપ ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે ખંભાળીયા નગરપાલિકા કચેરી, સ્ટેશન રોડ, ખંભાળીયા ખાતે ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે. ઇન્ટરવ્યૂના એક કલાક પહેલાં રજીસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરાવી લેવાનું છે.

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

2 thoughts on “Khambhaliya NagarPalika Recruitment 2025 | સીટી મેનેજર (MIS/IT) ભરતી 2025”

Leave a Comment