📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

KDCC Sahakari Bank Recruitment 2024 | ખેેેડા ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ સહકારી બેન્ક નડીયાદમાં 20 જગ્યા પર ભરતી

KDCC Sahakari Bank Recruitment 2024 જે ઉમેદવારોને નડીયાદ ખાતે ચીફ એકઝીક્યુટીવ / મેનેજર અને એકાઉન્ટન્ટ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનની જગ્યા પર નોકરી મેળવવા ઇચ્છતા હોય તેવા લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવાર માટે એક સુવર્ણ તક ખેડા સહકારી બેન્ક દ્વારા આપવામાં આવેલ છે. સહકારી બેન્કને ક્લસ્ટર બેઝ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન – CBBO ની NCDC એ માન્યતા મળેલ છે તે સંદર્ભે બેન્ક દ્વારા રજીસ્ટર્ડ થયેલ 10 FPO માટે લાયકાત ધરાવતા ઉત્સાહી અરજદારો પાસેથી અરજીઓ મંગાવેલ છે.

KDCC Sahakari Bank Bharati 2024 એ ગુજરાત સમાચાર વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ કરી કુલ 20 જગ્યાઓ પર ઓફલાઇન આવેદનપત્ર મંગાવેલ છે. આ જાહેરાત માટે જગ્યાનું નામ, ખાલી જગ્યાની વિગતો, શૈક્ષણિક લાયકાત, અનુભવની માહિતી માટે આ લેખને છેલ્લે સુધી વાંચવો.

KDCC Sahakari Bank Nadiyad Overview :

સંસ્થાનું નામધી ખેડા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો. ઓપ.બેન્ક લિ., નડિયાદ
સરદાર પટેલ સહકાર ભવન, મીશન રોડ, નડીયાદ-387002
જગ્યાનું નામCEO/Manager FPO
Accountant FPO
જગ્યાની સંખ્યા10 + 10
જગ્યાનો પ્રકાર11 માસના કરાર આધારીત
ફરજ બજાવવાનું સ્થળખેડા જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં
અરજી કરવાનો મોડOfline
વેબસાઇટwww.kdccbank.in/

KDCC Sahakari Bank Vacancy 2024

CEO/Manager FPO : 10 Posts
Accountant FPO : 10 Posts

KDCC Sahakari Bank Job Details

Post : Chief Executive Officer (CEO) / Manager FPO : vacancy Post : 10

  • શૈક્ષણિક લાયકાત : UGC માન્ય માન્ય સંસ્થામાંથી B.Sc Agri / Agri Marketing / Agri. Business Management ની સ્નાતકની ડીગ્રી or Equivalent Professionals with 10+2 andpreferably Diploma in agriculture / Agri Marketing / Agri business Management સ્નાતક.
  • અનુભવ : 5 વર્ષનો બેન્કીંગ અથવા નાણાંકીય સંસ્થાઓનો અનુભવ.
  • ઉમેદવારના અનુભવના આધારે ઉંમરમાં છૂટછાટ મળશે.
  • વય મર્યાદા / ઉંમર : 18 વર્ષથી ઓછી નહીં અને તા.31-12-2024 ની તારીખે 35 વર્ષથી વધુ ન હોવી જોઇએ.

Post : Accountant FPO : vacancy Post : 10

  • શૈક્ષણિક લાયકાત : સરકાર માન્ય માન્ય યુનિવર્સીટી/ સંસ્થામાંથી B.Com /M.Com / 10+2 with Maths as compulsory Subject with Commerce or Accountancy.
  • અનુભવ : 5 વર્ષનો બેન્કીંગ અથવા નાણાંકીય સંસ્થાઓનો અનુભવ.
  • ઉમેદવારના અનુભવના આધારે ઉંમરમાં છૂટછાટ મળશે.
  • વય મર્યાદા / ઉંમર : 18 વર્ષથી ઓછી નહીં અને તા.31-12-2024 ની તારીખે 35 વર્ષથી વધુ ન હોવી જોઇએ.

KDCC Sahakari Bank Recruitment 2024 Pay Scale :

વર્તમાનપત્રમાં આપેલ જાહેરાત ADVERTISEMENT FOR RECRUITMENT માં પગાર ધોરણ અંગેનો કોઇ ઉલ્લેખ કરવામાં આવેલ નથી.

KDCC Sahakari Bank Recruitment 2024 Online Apply

  • વિવિધ જગ્યાએ અરજી કરવા માંગતા અરજદારોએ ધી ખેડા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો. ઓ. બેન્ક લિ.,નડીયાદને બાયોડેટા અને પ્રમાણપત્રો સાથે ઓફલાઇન અરજી કરવાની રહે છે.
Apply Ofline06-01-2025
Bio-data Send toધી ખેડા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓપ. બેન્ક લિ., નડિયાદ
સરદાર પટેલ સહકાર ભવન, મીશન રોડ, નડીયાદ-387002
KDCC Sahakari Bank Recruitment 2024 official websiteClick Here

KDCC Sahakari Bank Recruitment 2024 Selection Process :

વર્તમાનપત્રમાં આપેલ જાહેરાત ADVERTISEMENT FOR RECRUITMENT માં કઇ રીતે ભરતી કરવામાં આવશે, તે દર્શાવેલ નથી.

KDCC Sahakari Bank Recruitment 2024 Important Date  :

ઓફલાઇન અરજી કરવાની શરૂઆતની તારીખ21/12/2024
ઓફલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ06/01/2025
અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટેClick Here
E-mail Idloan.ho@kdccbank.in

KDCC Sahakari Bank Recruitment 2024 notification Out

Junagadh Jilla Sahakari Bank Recruitment 2024 જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક ભરતી ર૦ર૪ Junagad Jilla Co Operative Bank Ltd. Bharati

FAQ

નોકરીનું સ્થળ કયું રહેશે ?

ખેડા જિલ્લાના અલગ અલગ 10 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનનું સ્થળ રહેશે.

જગ્યાઓ માટે અનુભવ કેટલા વર્ષનો રહેશે ?

અનુભવી અરજી કરી શકે છે.

બેન્ક સરકારી છે કે સહકારી ક્ષેત્રની છે ?

બેન્ક સહકારી કો-ઓપરેટીવ બેન્ક છે.

One response to “KDCC Sahakari Bank Recruitment 2024 | ખેેેડા ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ સહકારી બેન્ક નડીયાદમાં 20 જગ્યા પર ભરતી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *