Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

Kamdhenu University Recruitment 2024

Kamdhenu University Recruitment 2024 : કુલ સચિવ, કામધેનુ યુનિવર્સીટી, ગાંધીનગરે તા. 15-3-2024 ના રોજ દૈનિક વર્તમાનપત્ર ગુજરાત સમાચારમાં યુનિવર્સીટીની વિવિધ વહીવટી અને તાંત્રિક સંવર્ગની બિન શૈક્ષણિક જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા અરજદારો પાસેથી અરજીઓ મંગાવેલ છે. આ જગ્યાઓ પર અરજી કરતાં પહેલાં કાળજીપૂર્વક જાહેરાત વાંચવી.

Kamdhenu University Recruitment 2024 : આ લેખમાં આપણે વિવિધ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, પરીક્ષા ફી, પસંદગીની પ્રક્રિયા, ઓનલાઇન અરજી, સ્પર્ધાત્મક પરીક્ષાનો સીલેબસ વિગેરે અંગેની માહિતી મેળવીશું.

Kamdhenu University Recruitment 2024 Overview

સંસ્થાનું નામકામધેનું યુનિવર્સીટી, ગાંધીનગર
જાહેરાત ક્રમાંક૦૩/૨૦૨૪
જગ્યાનું નામયુનિવર્સીટી ખાતેની વિવિધ વહીવટી અને તાંત્રિક સંવર્ગની બિન શૈક્ષણિક જગ્યાઓ
વેબસાઇટkamdhenuuni.edu.in

Kamdhenu University Vacancy 2024 :

જગ્યાનું નામસંખ્યા
કુલ સચિવ01
મદદનીશ કુલસચિવ03
પશુચિકિત્સા અધિકારી વર્ગ-ર16
સિનિયર રિસર્ચ આસીસ્ટન્ટ (વેટરનરી) વર્ગ-૩08
સિનિયર રિસર્ચ આસીસ્ટન્ટ (ડેરી) વર્ગ-૩03
સિનિયર રિસર્ચ આસીસ્ટન્ટ (ફીશરીઝ) વર્ગ-૩01
લાયબ્રેરી આસીસ્ટન્ટ04
લેેેેેેેેબોરેટરી ટેકનિશ્યન12
એકસ રે ટેકનિશ્યન02
પશુધન નિરીક્ષક03
જુનિયર કલાર્ક11

Detailed Information of Kamdhenu University Recruitment

જગ્યાનું નામ : કુલ સચિવ

શૈક્ષણિક લાયકાત :

A master degree with at least 55% of the marks or its equivalent grade of B in the UGC 7.0 Point Sale.

A Ph D in Veterinary & Allied science or equivalent qualifications.

At least 15 years of experience as a Assistant Professor in the AR of Rs. 7000 and more.

પગાર ધોરણ : પે મેટ્રીક્ષ, લેવલ ૧ર, રૂ. ૭૮૮૦૦-ર૦૯ર૦૦

વયમર્યાદા : પપ વર્ષથી વધુ નહિં.

જગ્યાનું નામ : મદદનીશ કુલ સચિવ

શૈક્ષણિક લાયકાત :

At least Bachelor degree holder in any discipline with not less than 55% Marks.

Master degree with at least 55% of the marks or its equivalent grade of B in the UGC & Point scale along with a good academic record as laid down b UGC. Desirable (1) Two years post graduate degree/diploma in MBA is desirable.

Passed the Examination of CCC+ of DOEACC or of the equivalent level examination determined by the state government from time to time. If not, should pass the examination within the probation period.

પગાર ધોરણ : પે મેટ્રીક્ષ લેવલ ૧૦, રૂ. પ૬૧૦૦-૧૭૭પ૦૦

વય મર્યાદા : ૧૮ થી ૩પ વર્ષ.

જગ્યાનું નામ : પશુ ચિકિત્સા અધિકારી (વર્ગ-ર)

શૈક્ષણિક લાયકાત : The candidate should have passed the second class B.V.Sc. and A.H. Degree.

The candidate should be the Member of State Veterinary Council or veterinary Council of India.

Passed the Examination of CCC of DOEACC or of the equivalent level examination determined by the state government from time to time. If not, should pas the examination within the probation period.

પગાર ધોરણ : પે મેટ્રીક્ષ લેવલ ૧૦, રૂ. ૪૪૯૦૦-૧૪૨૪૦૦

વય મર્યાદા : ૧૮ થી ૩પ વર્ષ.

જગ્યાનું નામ : સિનિયર રિસર્ચ આસીસ્ટન્ટ (વેટરનરી) (વર્ગ-૩)

શૈક્ષણિક લાયકાત : The Candidate should have passed the second class B.V.Sc. and A.H. Degree.

The candidate should be the Member of state veterinary council or veterinary council of india.

Passed the examination of CCC of DOEACC or of the equivalent level examination determined by the state government from time to time. If not, should pass the examination within the probation period.

પગાર ધોરણ : કરાર આધારે પ્રથમ પાંચ વર્ષ માસિક ફિકસ પગાર રૂ. ૪૯૬૦૦/-

પાંચ વર્ષ પૂર્ણ થયેથી સાતમા પગાર પંચ મુજબ નિયમિત પગાર ધોરણ પે મેટ્રીક્ષ લેવલ-૭, રૂ. ૩૯૯૦૦-૧ર૬૬૦૦

વયમર્યાદા : ૧૮ થી ૩પ વર્ષ.

જગ્યાનું નામ : સિનિયર રિસર્ચ આસીસ્ટન્ટ (ડેરી) (વર્ગ-૩)

શૈક્ષણિક લાયકાત : A First class bachelor’s degree in B.Sc. (D.T.) or I.D.D. (D.T.) or B.Tech (D.T.) Or Second class master degree in any discipline of Dairy Faculty.

Passed the examination of CCC of DOEACC or of the equivalent level examination determined by the state government from time to time. If not, should pass the examination within the probation period.

પગાર ધોરણ : કરાર આધારે પ્રથમ પાંચ વર્ષ માસિક ફિકસ પગાર રૂ. ૪૯૬૦૦/-

પાંચ વર્ષ પૂર્ણ થયેથી સાતમા પગાર પંચ મુજબ નિયમિત પગાર ધોરણ પે મેટ્રીક્ષ લેવલ-૭, રૂ. ૩૯૯૦૦-૧ર૬૬૦૦

વયમર્યાદા : ૧૮ થી ૩પ વર્ષ.

જગ્યાનું નામ : સિનિયર રિસર્ચ આસીસ્ટન્ટ (ફિશરીઝ) (વર્ગ-૩)

શૈક્ષણિક લાયકાત : At least First class bachelor’s degree in the concerned faculty. Or Second class master degree in any subject of the concerned Faculty.

Passed the examination of CCC of DOEACC or of the equivalent level examination determined by the state government from time to time. If not, should pass the examination within the probation period.

પગાર ધોરણ : કરાર આધારે પ્રથમ પાંચ વર્ષ માસિક ફિકસ પગાર રૂ. ૪૯૬૦૦/-

પાંચ વર્ષ પૂર્ણ થયેથી સાતમા પગાર પંચ મુજબ નિયમિત પગાર ધોરણ પે મેટ્રીક્ષ લેવલ-૭, રૂ. ૩૯૯૦૦-૧ર૬૬૦૦

વયમર્યાદા : ૧૮ થી ૩પ વર્ષ.

જગ્યાનું નામ : લાયબ્રેરી આસીસ્ટન્ટ

શૈક્ષણિક લાયકાત : Candidate should possess First class bachelor degree in Library science.

Passed the examination of CCC of DOEACC or of the equivalent level examination determined by the state government from time to time. If not, should pass the examination within the probation period.

પગાર ધોરણ : કરાર આધારે પ્રથમ પાંચ વર્ષ માસિક ફિકસ પગાર રૂ. ૪૯૬૦૦/-

પાંચ વર્ષ પૂર્ણ થયેથી સાતમા પગાર પંચ મુજબ નિયમિત પગાર ધોરણ પે મેટ્રીક્ષ લેવલ-૭, રૂ. ૩૯૯૦૦-૧ર૬૬૦૦

વયમર્યાદા : ૧૮ થી ૩પ વર્ષ.

જગ્યાનું નામ : લેબોરેટરી ટેકનિશ્યન :

શૈક્ષણિક લાયકાત : Second Class bachelors degree in Microbiology / Chemistry / Bio-chemistry / Bio Technology.

Candidate should have received training as laboratory technician at an institution recognized by the Govt.

Passed the examination of CCC of DOEACC or of the equivalent level examination determined by the state government from time to time. If not, should pass the examination within the probation period.

પગાર ધોરણ : કરાર આધારે પ્રથમ પાંચ વર્ષ માસિક ફિકસ પગાર રૂ. ૪૦૮૦૦/-

પાંચ વર્ષ પૂર્ણ થયેથી સાતમા પગાર પંચ મુજબ નિયમિત પગાર ધોરણ પે મેટ્રીક્ષ લેવલ-૫, રૂ. ૨૯૨૦૦-૯૨૩૦૦

વયમર્યાદા : ૧૮ થી ૩પ વર્ષ.

જગ્યાનું નામ : એક્સ રે ટેકનિશ્યન :

શૈક્ષણિક લાયકાત : Candidate must possess a degree of B.Sc.

He Candidate should have received training as X-Ray technician at an institution recognized by the Govt.

Passed the examination of CCC of DOEACC or of the equivalent level examination determined by the state government from time to time. If not, should pass the examination within the probation period.

પગાર ધોરણ : કરાર આધારે પ્રથમ પાંચ વર્ષ માસિક ફિકસ પગાર રૂ. ૪૦૮૦૦/-

પાંચ વર્ષ પૂર્ણ થયેથી સાતમા પગાર પંચ મુજબ નિયમિત પગાર ધોરણ પે મેટ્રીક્ષ લેવલ-૫, રૂ. ૨૯૨૦૦-૯૨૩૦૦

વયમર્યાદા : ૧૮ થી ૩પ વર્ષ.

જગ્યાનું નામ : પશુધન નિરિક્ષક :

શૈક્ષણિક લાયકાત : Have Passed the Secondary School Certificate Examination (10th Pass) with English as one of the subject from SSC examination Board of the State or Central Govt. and

Possesses a Certificate of Livestock Inspector Training from any recognized university or have passed three years’ diploma in Animal Husbandry from any of the University established or incorporated by or under the central or state agricultural university or Veterinary University Act and recognized by the ICAR and

Passed the examination of CCC examination determined by the state government within the probation period.

પગાર ધોરણ : કરાર આધારે પ્રથમ પાંચ વર્ષ માસિક ફિકસ પગાર રૂ. ૨૬૦૦૦/-

પાંચ વર્ષ પૂર્ણ થયેથી સાતમા પગાર પંચ મુજબ નિયમિત પગાર ધોરણ પે મેટ્રીક્ષ લેવલ-૪, રૂ. ૨૫૫૦૦-૮૧૧૦૦

વયમર્યાદા : ૧૮ થી ૩પ વર્ષ.

જગ્યાનું નામ : જુનિયર કલાર્ક :

શૈક્ષણિક લાયકાત : Candidate should have passed H.S.C. (Standard XII) or its equivalent examination. OR Three years diploma in Animal Husbandry.

Should have possess the speed in Gujarati typing 25 words per minutes Or English Typing 40 words per minute.

Passed the examination of CCC of DOEACC or of the equivalent level examination determined by the state government from time to time. If not, should pass the examination within the probation period.

પગાર ધોરણ : કરાર આધારે પ્રથમ પાંચ વર્ષ માસિક ફિકસ પગાર રૂ. ૨૬૦૦૦/-

પાંચ વર્ષ પૂર્ણ થયેથી સાતમા પગાર પંચ મુજબ નિયમિત પગાર ધોરણ પે મેટ્રીક્ષ લેવલ-૨, રૂ. ૧૯૯૦૦-૬૩૨૦૦

વયમર્યાદા : ૧૮ થી ૩૩ વર્ષ.

દરેક જગ્યાની શૈક્ષણિક લાયકાત વિગતવાર જોવા માટે કામધેનુ યુનિવર્સીટીની વેબસાઇટની મુલાકાત અચૂક લેવી.

Kamdhenu University Recruitment Application Fee 2024

  • જનરલ (બિન અનામત) માટે રૂ. ૫૦૦ + બેન્ક ટ્રાન્ઝેકશન ચાર્જ.
  • બિન અનામત (SC/ST/SEBC/EWS/PH) માટે રૂ. ૨૫૦ + બેન્ક ટ્રાન્ઝેકશન ચાર્જ.
  • માજી સૈનિક એ ૦૦ (શૂન્ય) ફી ભરવાની રહે છે.
  • પરીક્ષા ફી કોઇપણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહિં.

How to Apply Online for Kamdhenu University Job

અરજદારે કામધેનુ યુનિવર્સીટીની વેબસાઇટ પરની લીન્ક પર ક્લિક કરી પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેમાં OTP અરજદારના ઇ-મેઇલ પર આવશે, રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જનરેટ થયેલ User Name & Password થી લોગીન થઇ ઓનલાઇન અરજી ફોર્મ ભરવાનું રહેશે.

ઓનલાઇન અરજી ફોર્મ Registration Info (2) Basic Details (3) Education Details અને (4) Upload Documents એમ ચાર ભાગમાં ભરવાનું હેશે. દરેક સમયે Save & Continue અચૂક કરવાનું રહેશે.

છેલ્લે અરજદારનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો કલર ફોટો (JPG/PNG, Max 1 MB, Dimension : Min 100Px, Max : 150PX) તથા સહી (JPG/PNG, Max 1 MB, Dimension : Min 50Px, Max : 150PX) Scan કરી અપલોડ કરી સબમીટ કરવાથી ઓનલાઇન અરજી ફી ચુકવણાની વિન્ડ ખુલશે, જેમાં ઓનલાઇન માધ્યમથી અરજી ફી ચુકવવાની રહેશે.

Kamdhenu University Appointing Selection Process

કુલ સચિવની જગ્યા માટે રૂબરૂ ઇન્ટરવ્યૂ (Walk-In-Interview) દ્વારા ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

મદદનીશ કુલસચિવ, પશુ ચિકિત્સા અધિકારી, એકસ-રે ટેકનિશ્યન, સિનિયર રિસર્ચ આસીસ્ટન્ટ (ડેરી)/ (વેટરનરી)/ (ફિશરીઝ), લાઇબ્રેરી આસીસ્ટન્ટ, લેેેેેેેેબોરેટરી ટેકનિશ્યન, પશુધન નિરિક્ષકની પસંદગી સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા કરવામાં આવશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં ૪૦ ટકાથી વધુ મેળવનાર ઉમેદવારો પૈકી મેરીટના પ્રથમ ૧૦ ઉમેદવારને રૂબરૂ ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી કરવામાં આવનાર છે.

(વધુ વિગતવાર જોવા માટે યુનિવર્સીટીની વેબસાઇટ પરથી જાહેરાતમાં જોવું. જેની લીન્ક નીચે આપેલ છે.)

અરજદારને સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોલ લેટર (હોલ ટીકીટ) ડાઉનલોડ કરવા તથા મૌખિક ઇન્ટરવ્યૂની જાણ તેઓના રજીસ્ટર્ડ થયેલ મોબાઇલ પર SMS દ્વારા કરવામાં આવશે.

Competitive Exam’s Syllabus for Kamdhenu University Bharati

કામધેનુ યુનિવર્સીટીએ આપેલ જાહેરાત ક્રમાંક ૦૩/ર૦ર૪ વેબસાઇટમાં વિગતવાર અભ્યાસક્રમ (APPENDX-F/G/H) આપેલ છે, તે જુઓ.

Kamdhenu University Recruitment Important Links

સત્તાવાર વેબસાઇટClick Here
વિગતવાર જાહેરાત જોવા માટેClick Here
Online Apply LinkClick Here
Start Date15-03-2024
Last Date25-04-2024
till (23:59 Hrs)

Kamdhenu University Recruitment News Paper Advertisement :

Kamdhenu Uni 2024

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment