Kamdhenu University Bharati 2024 for Jr Research fellow | કામધેનુ યુનિવર્સિટીમાં જુનીયર રીસર્ચ ફેલોની ભરતી 2024

Kamdhenu University Bharati 2024 for Jr Research fellow જે નોકરી વાંચ્છુ ઉમેદવારોને કામધેનુ યુનિવર્સીટીમાં અમરેલી ખાતે નોકરી મેેેેેેેળવવાની ઇચ્છા હોય તેઓના માટે યુનિવર્સીટીએ જુનીયર રીસર્ચ ફેલોની ભરતીની જાહેરાત કરી આનંદના સમાચાર આપેલ છે.

Kamdhenu University Recruitment 2024 for Jr Research fellow યુનિવર્સીટીની જુનીયર રિસર્ચ ફેલોની જગ્યા માટે લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ ઓફલાઇન અરજી કરવાની રહે છે. Network Program for AMR, Superbugs and one health (Veterinary, Poultry, Fisheries and Wildlife) at College of Dairy Kamdhenu University ના પ્રોજેકટ માટે કરાર આધારીત ભરતીની જાહેરાત છે. આ માટેની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, કેવી રીતે અરજી કરવી વિગેરે અંગેના અભ્યાસ લેખની વિગતો નીચે મુજબ છે. અરજી કરતાં પહેલાં કાળજીપૂર્વક ધ્યાનથી જાહેરાતનો અભ્યાસ કરવા વિનંતી.

Kamdhenu University Junior Research Fellow Vacancy 2024 :

સંસ્થાનું નામકામધેનુ યુનિવર્સીટી ગાંધીનગર
જાહેરાત તારીખ13/12/2024
જગ્યાનું નામજુનીયર રિસર્ચ ફેલો
અરજી કરવાની શરૂઆતની તારીખ13-12-2024
અરજી કરવાની છેલ્લી તારીખ3-01-2025
કામ કરવાનું સ્થળડેરી સાયન્સ કોલેજ, કામધેનુ યુનિવર્સીટી, અમરેલી
વેબસાઇટhttps://wwww.kamdhenuuni.edu.in

Kamdhenu University Junior Research Fellow Job Details

Eaucational Qualification :

  • વિજ્ઞાન (મોલેક્યુલર બાયોલોજી/બાયોટેકનોલોજી/માઇક્રોબાયોલોજી/લાઇફ સાયન્સ) માં અનુસ્નાતક અથવા
  • વ્યવસાયિક કોર્ષમાં સ્નાતક અથવા અનુસ્નાતકની ડીગ્રી.
  • કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે.
  • અનુભવ હોવો જરૂરી છે.
  • વિગતવાર શૈક્ષણિક લાયકાત માટે જાહેરાતમાં જુઓ કે જેની લીન્ક નીચે આપેલ છે.

Experience :

જાહેરાતમાં જુઓ કે જેની લીન્ક નીચે આપેલ છે.

Age Limit :

જુુુનીનીયર રિસર્ચ ફેલોના પુરૂષ ઉમેદવારો માટેની ઉંમર મર્યાદા 35 વર્ષ અને સ્ત્રી ઉમેદવારોની ઉંમર મર્યાદા 40 વર્ષની રહેશે તેમજ આ અંગે વધુ માહિતી માટે જાહેરાતમાં જુઓ કે જેની લીન્ક નીચે આપેલ છે.

Salary :

પસંદગી પામ્યા બાદ જુનીયર રિસર્ચ ફેલો તરીકે માસિક રૂ. 23,213/- Fix મળવાપાત્ર થશે તેેેમજ વિગતવાર જાહેરાતમાં જુઓ કે જેની લીન્ક નીચે આપેલ છે.

Kamdhenu University Bharati 2024 for Junior Research fellow Apply Online :

  • સૌપ્રથમ કાળજીપૂર્વક વિગતવાર જાહેરાતનો અભ્યાસ કરવો અને લાયકાત તથા પાત્રતા ધરાવો છો કે કેમ, તે ચકાસવું.
  • લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ માત્ર ઓફલાઇન અરજી કરી Walk In Interview માં ઉપસ્થિત રહેવાનું છે.
  • ત્યારબાદ https://wwww.kamdhenuuni.edu.in કે જેની લીન્ક નીચે આપેલ છે તેના પરથી નિયત નમૂનાનું અરજીફોર્મ ડાઉનલોડ કરી, જરૂરી વિગતો ભરવા અને શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રની સ્વ-પ્રમાણિત ઝેરોક્ષ નકલ જોડવી.
  • અરજી તથા સાધનિક પ્રમાણપત્રની અસલ તથા ઝેરોક્ષ નકલ સ્વપ્રમાણીત કરીને વોક ઇન ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું છે.

Junior Research Fellow walk In Interview Details :

ઉમદવારો જો મોટા પ્રમાણમાં વોક ઇન ઇન્ટરવ્યૂમાં હાજર રહેશે તો લેખિત પરીક્ષા યોજવામાં આવશે.

Important Note :

Official websitesClick Here
Detailed AdvertisementClick Here
Application DownloadClick Here
Apply Last Date03-01-2025

Kamdhenu Bharati 2024 for Jr Research fellow Notification Out

જુનીયર રિસર્ચ ફેલોની ભરતી માટેની જાહેરાત માટે અહીં ક્લિક કરો.

આ પણ વાંચો.

પંચમહાલ જિલ્લા પંચાયતમાં કાયદા સલાહકારની ભરતી – ૨૦૨૪
Bknmu Recruitment 2024 Junior Research Fellow post | જુનીયર રિસર્ચ ફેલો ૨૦૨૪ વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી
Sdau Bharati 2024 for Senior Research fellow | દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સીનીયર રીસર્ચ ફેલોની ભરતી 2024
Ayurved Hospital Porbander Recruitment 2024 | સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોરબંદરમાં યોગ શિક્ષક ભરતી 2024
Kskvku University Recruitment 2024 | ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સીટી ભરતી ૨૦૨૪
BhaiKaka University Recruitment 2024 | ભાઇકાકા યુનિવર્સિટી કરમસદ, આણંદ ભરતી ર૦ર૪
Ngp Polytechnic Recruitment 2024 | સરદાર વલ્લભભાઇ પટેલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સંસ્થામાં ભરતી ૨૦૨૪
Tcbral Recruitment 2024 | ધી કો-ઓપરેટીવ બેન્ક રાજકોટમાં વિવિધ ૧૪ જગ્યા પર ભરતી

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

1 thought on “Kamdhenu University Bharati 2024 for Jr Research fellow | કામધેનુ યુનિવર્સિટીમાં જુનીયર રીસર્ચ ફેલોની ભરતી 2024”

Leave a Comment