📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

Kalol NagarPalika Recruitment 2024 | City Managaer SWM Bharati | કલોલ નગરપાલિકા રિક્રૂટમેન્ટ ર૦ર૪

📰 Latest Job💻 Apply Online

Kalol NagarPalika Recruitment 2024 : કલોલ નગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશન-અર્બન ગુજરાત અંતર્ગત City Manager (SWM) ની ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવા તા. 7-11-2024 ના સંદેશ વર્તમાનપત્રમાં જાહેરાત આપેેલ છે. જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

Kalol Nagarpalika Bharati 2024 : આ લેખમાં ઓવરવ્યૂ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો, ઇન્ટરવ્યૂના સ્થળ, સમય અને તારીખ, પસંદગીની પ્રક્રિયા અને નોટીફીકેશનની વિગતો જોઇશું.

Kalol NagarPalika Recruitment 2024 Overview :

ક્રમહોદ્દોજગ્યાની સંખ્યાશૈક્ષણિક લાયકાતઅનુભવમાસિક ફિક્સ પગાર
1City Manager SWM1B.E./B.Tech-Environment
B.E. /B.Tech Civil/
M.E./M.Tech-Environment
M.E./M.Tech Civil.
1 વર્ષ
(ડીગ્રી મેળવ્યા બાદનો)
રૂ. 30000/-

Kalol NagarPalika Recruitment 2024 Recruitment Documentation | અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો :

સંપૂર્ણ વિગતવાળો Resume.

જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.

ર (બે) પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ.

ધોરણ-૧૦ અને ૧ર ની માર્કશીટની નકલ.

શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.

ડીગ્રી મેળવ્યા બાદનો ૧ વર્ષના અનુભવના પ્રમાણપત્રની નકલ.

તમામ પ્રમાણપત્રોની અસલ તેેેમજ સ્વ-પ્રમાણિત ઝેરોક્ષ નકલ સાથે રજૂ કરવાની રહેશે.

City Manager SWM Bharati Walk In Interview માટે ઉપસ્થિત રહેવાનું સ્થળ :

કલોલ નગરપાલિકા કચેરી, ર્ડા. બાબા સાહેબ આંબેડકર માર્ગ, કલોલ Pin Code 382721, જિ. ગાંધીનગર ખાતે સ્વખર્ચે ઉપસ્થિત રહેવું.

Kalol NagarPalika Walk In Interview Date & time :

તા. 14/11/2024 ને ગુુુુુુુુરૂવારના રોજ સવારે 10.00 કલાકે અરજી શૈૈૈૈૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, અનુુુુુભવના પ્રમાણપત્રો અન્ય આધાર પુરાવાની અસલ તથા સ્વપ્રમાણિત નકલો સહિત ઉપસ્થિત રહેેેેેવું.

Kalol NagarPalika City Manager SWM Selection Process

નગરપાલિકા દ્વારા Walk In Interview દ્વારા પસંદગી કરવામાં આવનાર હોવાનું જાહેરાતમાં જણાવેલ છે.

આ માત્ર શૈૈૈૈૈૈક્ષણિક જાહેેેેરાત માટેની જાણકારી માટેનો લેખ છે. અરજી કરતા પહેલાં જાહેેેેરાત અચૂક ધ્યાનપૂર્વક કાળજીથી વાંચવી.

Kalol NagarPalika City Manager Recruitment Notification Out 2024 :

Read : Viramgam NagarPalika Recruitment for City Managaer SWM Post 2024 : Click Here

Kalol Nagarpalika Official Website : www.Kalolnagarpalika.org

Kalol Nagarpalika Email : np_Kalol@yahoo.co.in

Kalol Municipality Kalol Municipality Recruitment Kalol Municipality Bharati Kalol Municipality Recruitment 2024

Swachh Bharat Mission Urban 2.0 :

Swachh Bharat Clean Bharat

Clean Tolilet Campaign 2024

Swachh survekshan

BEHAVIOR CHANGE INTERVENTIONS

Swachhata Hi Seva

Swachh Bharat Divas 2nd October 2024

Safai Apnao Bimaari Bhagao

Swachh Tirth Campaign

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *