Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

Kalavad NagarPalika Recruitment 2024

વહીવટદાર કાલાવાડ નગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશન ર.૦ અંતર્ગત City Manager (MIS/IT) ની Bharati ૧૧ માસના કરાર આધારિત કરવા તા.20-02-2024 ના દૈૈૈૈનિક વર્તમાનપત્ર દિવ્ય ભાસ્કરમાં Kalavad NagarPalika Recruitment 2024 માટે જાહેરાત આપેેલ છે. જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

Kalavad NagarPalika Recruitment 2024 Overview

ક્રમહોદ્દોલાયકાતઅનુભવપગાર ધોરણ
1City Manager (MIS/IT)B.E./ B.Tech-IT / M.E./ M.Tech-IT / B.C.A. / M.C.A./ B.Sc. IT / M.sc. IT/ B.E. / B.Tech Computer Science & Engineering1 વર્ષ
(ડીગ્રી મેળવ્યા બાદનો)
રૂ. 20000/-
(માસિક)

Enclosure for Kalavad NagarPalika Recruitment 2024 Application

  • સંપૂર્ણ વિગતવાળો Resume.
  • જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.
  • જાતિ પ્રમાણપત્રની નકલ.
  • ધોરણ-૧૦ અને ૧ર ની માર્કશીટની નકલ.
  • શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.
  • ડીગ્રી મેળવ્યા બાદનો ૧ વર્ષના અનુભવના પ્રમાણપત્રની નકલ.
  • રૂ. પ૦૦/- નો કાલાવાડ નગરપાલિકાના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ.
  • આધાર કાર્ડ અને પાન કાર્ડની નકલ.
  • રાષ્ટ્રીય કૃત બેન્કના બચત ખાતાની પાસબુકના પ્રથમ પાનાની નકલ.
  • અસલ તથા ઝેરોક્ષ નકલ (સ્વ પ્રમાણીત) સાથે ઉપસ્થિત રહેવું.

How to sent Last date of Application for Kalavad NagarPalika Recruitment

ચીફ ઓફીસર, કાલાવાડ નગરપાલિકા, કાલાાવાડ (જી. જામનગર) ઠે. સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યુ સામે, ધોરાજી રોડ, કાલાવાડ-361160ને તા.06/03/2024 સુધીમાં રજીસ્ટર પોષ્ટ એ.ડી. / સ્પીડ પોસ્ટથી મોકલવાની રહેશે.

Kalavad NagarPalika Bharati Selection Process 2024

પ. શૈક્ષણિક લાયકાત અને અનુભવના આધારે પાત્રતા ધરાવતા ઉમેદવારને રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે ટપાલ અથવા ટેલીફોનિક જાણ કરવામાં આવશે.

Conditions for Kalavad NagarPalika Recruitment

૧. અરજદારે અરજી સાથેે Resume, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, અનુભવના પ્રમાણપત્ર, ઉંમરનો પુરાવો (સ્વ પ્રમાણીત) તથા કાલાવાડ નગરપાલિકાના નામનો રૂ. પ૦૦/- નો ડિમાન્ડ ડ્રાફટ મોકલવો.

ર. કવર પર જગ્યાનું નામ સ્પષ્ટપણે લખવું.

૩. અરજી કરવાની છેલ્લી તારીખે ઉંમર ર૦ વર્ષ પૂર્ણ અને અને ૩૬ વર્ષ પૂર્ણ કરેલ ન હોવી જોઇએ. અનામત ઉમેદવારને વય અંગે નિયમ મુજબ છૂટછાટ મળશે, જાતિ પ્રમાણપત્ર રજૂ કરવું.

૪. સ્વચ્છ ભારત મિશન અર્બન તથા મિશનના ઘટકોની માર્ગદર્શિકાઓ અને મિશન ડાયરેકટરશ્રીના કાર્યક્ષેત્રમાં આવતી તમામ પ્રકારની કામગીરી તથા મહેકમનો સમયગાળો ર ઓકટોબર-ર૦ર૬ સુધીનો રહેશે.

Kalavad NagarPalika Recruitment Advertisement 2024

Kalawad NagarPalik City Manager 2024

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment