Kadodara Nagarpalika Recruitment 2024 for City Manager ચીફ ઓફીસર કડોદરા નગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશન 2.0 અંતર્ગત City Manager (SWM) અને City Manager (MIS/IT) ની 11 માસના કરાર આધારિત ભરતી કરવા વર્તમાનપત્રમાં Kadodara NagarPalika Walk In Interview ની જાહેરાત આપી લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોને અરજી, બાયોડેટા તથા તમામ અસલ અને ઝેરોક્ષ પ્રમાણપત્રની નકલો સાથે Walk In Interview માં હાજર રહેવા જણાવેલ છે. રૂબરૂ મુલાકાતમાં હાજર રહેતા પહેલાં જાહેરાત અચૂક વાંચવી. આ અંગેની માહિતી નીચે મુજબ છે.
Kadodara Nagarpalika Bharati 2024 for City Manager આ લેખમાંં આપણે જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો, પસંદગીની પ્રક્રિયા અને જાહેરાતની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
Kadodara NagarPalika Recruitment Overview
સંસ્થાનું નામ | કડોદરા નગરપાલિકા, જિ. સુરત |
જાહેરાત ક્રમાંક | માહિતી-સુરત/૧૦૧૦/૨૦૨૪ |
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ | 10/12/2024 |
જગ્યાનું નામ | City Manager (SWM) 01 City Manager (MIS/IT) – 01 |
મિશન | સ્વચ્છ ભારત મિશન અર્બન ર.૦ (Swachh Bharati Mission Urban 2.0) |
જગ્યાની મુદત | 11 માસના કરાર આધારીત તદ્દન હંગામી ધોરણે |
અરજી પ્રક્રિયા | ઓફલાઇન |
પસંદગીની પ્રક્રિયા | રૂબરૂ ઇન્ટરવ્યૂ (Walk In Interview) |
અરજી ફી | નિ:શુલ્ક |
વોક ઇન ઇન્ટરવ્યૂ તારીખ | 19/12/2024 ગુરૂવાર સવારે 11:30 કલાકે |
City Manager Posts Educational Qualification Experience etc.
Post : City Manager (IT)
Educational Qualification :
B.E./B.Tech-IT/M.E./M.Tech-IT/
B.C.A./B.Sc. IT/ M.C.A. / M.Sc. IT
Experience : 1 વર્ષ (ડીગ્રી મેળવ્યા બાદનો)
Salary | રૂ. 30000/- (માસિક)
Post : City Manager (SWM)
Educational Qualification :
B.E./B.Tech-Environment / B.E. / B.Tech Civil/
M.E./M.Tech-Environment/M.E. / M.Tech Civil.
Experience : 1 વર્ષ (ડીગ્રી મેળવ્યા બાદનો)
Salary | રૂ. 30000/- (માસિક)
Kadodara NagarPalika Bharati Walk in Interview Documentation
- સંપૂર્ણ વિગતવાળો Resume. (તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, મોબાઇલ નંબર અને ઇ-મેઇલ આઇ.ડી. સહિત)
- જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.
- જાતિ પ્રમાણપત્રની નકલ.
- ધોરણ-૧૦ અને ૧ર ની માર્કશીટની નકલ.
- શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.
- ડીગ્રી મેળવ્યા બાદના ૧ વર્ષના અનુભવના પ્રમાણપત્રની નકલ.
- રૂબરૂ મુલાકાત માટે અરજીની નકલ બાયોડેટા તથા અસલ તથા ઝેરોક્ષ નકલ (સ્વ પ્રમાણીત) સાથે ઉપસ્થિત રહેવું.
Kadodara NagarPalika Recruitment Walk Interview Place, Date & Time
લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ તા. 19/12/2024 ને ગુરૂવારના રોજ સવારે 13:00 કલાકે રૂબરૂ મૌખિક ઇન્ટરવ્યૂ માટે કડોદરા નગરપાલિકા મુખ્ય કચેરી, તા.પલસાણા, જિ. સુરત કડોદરા Pin Code 394327 ખાતે અસલ તથા સ્વપ્રમાણીત ઝેરોક્ષ નકલ તમામ દસ્તાવેજો સાથે હાજર રહેેેેેવું.
Kadodara NagarPalika Recruitment Selection Process 2024
રૂબરૂ મુલાકાત માટે આવેલ ઉમેદવારોના Walk In Interview લઇને બન્ને જગ્યા માટે ઉમેદવારોની પસંદગી કરાશે.
Kadodara NagarPalika Official website Click Here
enagarpalika Click Here
Swachh Bharati Mission Urban 2.0 Click Here
Kadodara Municipality Walk In Interview Date
Kadodara NagarPalika Recruitment 2024 Advertisement Out

આ પણ વાંચો.
4 thoughts on “Kadodara Nagarpalika Recruitment 2024 for City Manager”