📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

IIIT Vadodara Recruitment 2025

IIIT Vadodara Recruitment 2025 Notification Out for Vacancies ભારતીય માહિતી ટેકનોલોજી સંસ્થા વડોદરા દ્વારા પ્રોફેસર, આસી. પ્રોફેસર, એસોસીએટ પ્રોફેસરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે કૌશલ્યવાન અને લાયક ઉમેદવારોની શોધ કરવામાં આવી રહી છે. જો તમે આ જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવો છો તો આ તમારે માટે આ સુવર્ણ તક હશે. જેના માટે ઓનલાઈન નોંધણી 15 જાન્યુઆરી 2025 થી શરૂ થશે.

IIIT Vadodara Bharati 2025 ભારતીય માહિતી ટેકનોલોજી સંસ્થા વડોદરાની આ ભરતીમાં રસ ધરાવતા લાયક ઉમેદવારો

IIIT Vadodara Recruitment Notification 2025 Out

તા.24-12-2025 ના રોજ એક ટૂંકી સૂચના બહાર પાડી છે જેમાં પ્રોફેસર, આસી. પ્રોફેસર, એસોસીએટ પ્રોફેસરની ફેકલ્ટીવાર ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે અને તે અંગેનું નોટિફિકેશન pdf www.iiitvadodara.ac.in પર પ્રકાશિત કરવામાં આવેેલ છે. ઉમેદવારોએ અરજી કરતા પહેલા IIIT Vadodara ભરતી 2025 સંબંધિત વિગતો જાણવા માટે સૂચના pdf વાંચવી આવશ્યક છે. જેની લીન્ક નીચે આપેલ છે.

IIIT Vadodara Recruitment 2025 : Overview

Indian Institute of Information Technology Vadodara ખાલી જગ્યાઓ પર ભરતી કરવા જઈ રહી છે. ભરતી 2025 ની સંપૂર્ણ ઝાંખી મેળવવા માટે નીચે આપેલા કોષ્ટક પર એક નજર નાખો.

IIIT Vadodara Recruitment 2025 Important Dates

Indian Institute of Information Technology Vadodara Bharati 2025 ની ટૂંકી સૂચના તા. 24-12-2024 ના રોજ જાહેેર કરી ઓનલાઇન અરજી તા.25-01-2025 સુધી કરી શકાશે તેમ જાહેર કરેેલ છે તેમજ વેબસાઇટ પર વિગતવાર સૂચના બહાર પાડેેલ છે. સંપૂર્ણ સમયપત્રક નીચે આપેલા કોષ્ટકમાં અપડેટ કરવામાં આવ્યું છે.

IIIT Vadodara Vacancy 2025

Professor, Asst.Professor, Associate Professor ની ભરતી અંગેનું નોટિફીકેશન વેબસાઇટ પર તા.24-12-2024 ના રોજ પ્રસિદ્ધ કરેલ છે અને Professor, Asst. Professor, Associate Professor ની ફેકલ્ટીવાઇઝ ખાલીજગ્યાઓની ભરતીની જાહેરાત કરી છે. જાહેરાતને સંપૂર્ણ રીતે વાંચવા માટે તમે નીચે આપેલ લીન્ક પર ક્લિક કરીને મેળવી શકો છો.

IIIT Vadodara Recruitment 2025 Detailed Notification

IIIT Vadodara Bharati 2025 Application Fee

Professor, Asst.Professor, Associate Professorની જગ્યા માટે નીચે કોષ્ટકમાં જણાવ્યા મુજબ અરજી ફી ચૂૂકવવાની છે.

  • અરજી ફી SBI Website દ્વારા જ ચૂૂૂકવવવાની છે.
  • અરજી ફી ભરવા માટે SBI Website ની મુલાકાત લેવાની છે. જે માટે
  • Go to : https://onlinesbi.sbi/ > Visit Tab “SB Collect” > Visit “Educational Institutions” > Search for “IIIT Vadodara” > Select Catefory ” Recruitment Fee” > Fill Details As Applicable and pay fee.
  • અરજી ફી ભરાઇ ગયા બાદ બેન્ક સ્ટેટમેન્ટ / ટ્રાન્ઝેકશનની સ્લીપ સ્વપ્રમાણીત કરીને અરજી (Annexure-V) સાથે ઓનલાઇન અપલોડ કરવાનું છે.
  • અરજી (Annexure-V) તથા સાધનિક કાગળો સહિત સંસ્થાના સરનામા પર તા. 31-01-2025 સુધીમાં હાર્ડકોપી મોકલવાની છે. સંસ્થાનું સરનામું નીચે મુજબ છે.
  • Indian Institute of Information Technology Vadodara. Block No. 9, C/o Governement Engineering College Campus, Sector 28, Gandhinagar – 382 028. Gujarat.

IIIT Vadodara Recruitment 2025 Eligibility Criteria

Professor, Asst.Professor, Associate Professor ની ફેકલ્ટી કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનીયરીંગ, ઇલેકટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનીયરીંગ, ફિઝિકસ, મેથેમેટિક્સ, પ્રોબેબિલિટી અને સ્ટેટિસ્ટિક્સ, ભાષાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને મનોવિજ્ઞાન માટેના ઉમેદવારે પાત્રતા માપદંડ પૂર્ણ કરવા જોઈએ, નીચેના કોષ્ટકમાં પાત્રતા માપદંડોનો ઉલ્લેખ કર્યો છે. આ કોષ્ટક તપાસો અને જાણો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં. વધુ વિગતો માટે વિગતવાર જાહેરાત જુઓ.

IIIT Vadodara Recruitment 2025 Selection Process

ઉમેદવારની પસંદગી પ્રક્રિયામાં ઉમેદવારોની મળેલ અરજીઓની ચકાસણી કરવામાં આવશે, પાત્ર જણાયેલ ઉમેદવારોની અરજી માટે સામાન્ય રીતે લેખિત કસોટી/પ્રેઝન્ટેશન/ઇન્ટરવ્યુ દ્વારા પસંદગી કરવામાં આવશે.

IIIT Vadodara Recruitment 2025 Salary

Professor, Asst.Professor, Associate Professor ની જગ્યા માટે નીચે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબના પગાર ધોરણમાં પગાર આપવામાં આવશે.

IIIT Vadodara Recruitment 2025 How to Online Apply

Professor, Asst.Professor, Associate Professor ની જગ્યા માટે www.iiitvadodara.ac.in ની મુલાકાત લેવાની છે. ઓનલાઇન એપ્લાય કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવાના છે.

  • IIIT Vadodara ની વેબસાઇટ પર GOOGLE FORM LINK પર ક્લિક કરી અરજી ફોર્મ ભરવાનું છે.
  • અરજી અને સાધનિક કાગળો સાથે Annexure-V તથા બેન્કમાં અરજી ફી ભર્યાની સ્વપ્રમાણિત બેન્ક સ્ટેટમેન્ટ / ટ્રાન્ઝેકશનની સ્લીપ અપલોડ કરવાની છે. (જે વિગતવાર જાહેરાત સાથે સામેલ છે.) જેની લીન્ક નીચે આપેલ છે.
  • તેમાં અચૂકપણે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, અનુભવના પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર વિગેરે અપલોડ કરવાના રહેશે.
  • અરજી સબમીટ કર્યા બાદ ઉમેદવારના ઇ-મેઇલ ઇનબોક્સમાં એક PDF File મળશે, તેના માટે 24 કલાક સુધી રાહ જોવાની છે.
  • જો PDF File ન મળે તો SPAM FOLDER તપાસવું.

IIIT Vadodara Recruitment 2025 Important Links :

IIIT Vadodara Recruitment 2025 Advertisement Out

Read Also :

GPSC STI Prilims Exams Provisional Answer Key 2024

NHIDCL Recruitment 2024 Various Post

KDCC Sahakari Bank Recruitment 2024

SBI Clerk Recruitment 2024 Apply Online

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *