IGP Rajkot Division Bharati 2025 for Legal Officer પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ, રાજકોટે તા. 7 Jan 2025 ના રોજ દૈનિક વર્તમાનપત્ર સંદેશમાં રાજકોટ વિભાગ હસ્તકની પોલીસ ખાતાની વહીવટી કચેરીઓ દેવભુમિ દ્વારકા અને સુરેન્દ્રનગર ખાતે 11 માસના કરાર આધારિત કાયદા અધિકારીની જગ્યાઓ ભરવા માટે નિયત નમૂનામાં અરજીઓ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી મંગાવીને નોકરીવાંચ્છુઓને આનંદના સમાચાર આપેલ છે.
IGP Rajkot Division Recruitment 2025 કાયદા અધિકારીની કરાર આધારિત ભરતીના આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યાઓનો ઓવરવ્યૂ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, અરજી કેવી રીતે કરવી, પરીક્ષા ફી, પસંદગીની પ્રક્રિયા અને જાહેરાતની વિગતો જોઇશું. મિત્રો, ઓફલાઇન અરજી કરતાં પહેલાં વિગતવાર જાહેરાત અચૂક વાંચવી.
IGP Rajkot Division Bharati 2025 Overview :
સંસ્થાનું નામ | પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ, રાજકોટ |
જાહેરાત ક્રમાંક અને તારીખ | માહિતી/રાજ/1276/2024-25, તા. 7-1-25 |
જગ્યાનું નામ | કાયદા અધિકારી |
જગ્યાની સંખ્યા | 02 (બે) |
જગ્યાની મુદત | 11 માસના કરાર આધારિત |
નોકરીનું સ્થળ | રાજકોટ વિભાગ હસ્તકની પોલીસ ખાતાની વહીવટી કચેરીઓ દેવભુમિ દ્વારકા અને સુરેન્દ્રનગર ખાતે |
અરજી ફી | નિઃશુલ્ક |
અરજી કરવાની છેલ્લી તારીખ | જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન 15 માં. |
અરજી ફી | નિઃશુલ્ક |
ઓફલાઈન ફોર્મ | નીચેના ટેબલ પરથી ડાઉનલોડ |
વેબસાઇટ | https:sprajkot.gujarat.gov.in |
Legal Officer Jobs in Rajkot Eligibility Criteria :
Contactual Law Officer ની જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમરની વિગત નીચે મુજબ છે.
Post : Contactual Legal Officer
Educational Qualification :
- સરકાર માન્ય યુનિવર્સીટીની કાયદાના સ્નાતકની ડીગ્રી.
- ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ.
- CCC+ સમકક્ષનું જ્ઞાન.
- બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં નોંધણી.
- ન્યાયિક વિભાગમાંથી નિવૃત્ત થયેલ અને હાલ વકીલાત કરતા અરજી કરી શકે છે.
Experience : ન્યૂનતમ 10 વર્ષનો એડવોકેટ તરીકેની કામગીરીનો અનુભવ.
Age Limit :
- તા. 1-1-25 ના રોજ 50 વર્ષથી વધુ નહીં.
- હાલ વકીલાત કરતાં અને જગ્યાની ફરજો જોતા અનુભવીને વયમર્યાદામાં છૂટછાટ.
Salary : રૂ. 60,000/- માસિક રકમ (ફિક્સ)
How to apply Law Officer Job in Rajkot :
- ઉમેદવારે સૌપ્રથમ કાળજીપૂર્વક વિગતવાર જાહેરાત વાંચીને પાત્રતા ધરાવો છો કે કેમ, તે ચકાસવું.
- ઉમેદવારે પોલીસ વિભાગ દ્વારા નિયત કરવામાં આવેલ અરજીપત્રકમાં અરજી કરવાની છે, તેથી પ્રથમ પોલીસ અધિક્ષક, રાજકોટ ગ્રામ્યની વેબસાઇટ https://sprajkot.gujarat.gov.in પર જઇને અરજીપત્રકનો નમૂનો, કરારની શરતો અને બોલીઓ ડાઉનલોડ કરી અરજી કરવાની છે.
- અરજીપત્રકનો નમૂનો સત્તાવાર વેબસાઇટ પરથી તા. 7-1-25 થી તા. 10-1-25 સુધીમાં ડાઉનલોડ કરી શકશો.
Law officer Recruitment Required Documents :
- નિયત નમૂનામાં ભરેલ અરજીપત્રક.
- અરજીપત્રકમાં ઇ-મેઇલ એડ્રેસ, મોબાઇલ નંબર અને પરિવારના સભ્યનો મોબાઇલ નંબર અચૂક દર્શાવવો.
- સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ.
- શૈક્ષણિક લાયકાત : સ્નાતક / અનુસ્નાતકની ડીગ્રી.
- કાયદાની પદવી
- અનુભવનું પ્રમાણપત્ર.
- બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં નોંધણીનું પ્રમાણપત્ર.
- CCC+ કે તેને સમકક્ષ જ્ઞાન હોવાનું પ્રમાણપત્ર.
- ઉમેદવાર જો ન્યાયિક વિભાગમાં નિવૃત્ત થયેલ હોય તો તેઓની સામે કોઇ સૂચિત, ચાલુ કે પડતર ખાતાકીય તપાસ નથી, તેવું પ્રમાણપત્ર.
- ઉમેદવારો સામે કોઇ ક્રીમીનલ કેસ / ગંભીર કાયદાકીય પ્રક્રિયા ના હોવી જોઇએ.
How to send Law officer Application :
ઉમેદવારે નિયત કરેલ અરજીપત્રક, શૈક્ષણિક લાયકાત, અનુભવ, વગેરે સ્વપ્રમાણીત ઝેરોક્ષ નકલ સાથે પોલીસ મહાનિરીક્ષકશ્રી, પોલીસ મહાનિરીક્ષકશ્રીની કચેરી, રાજકોટ વિભાગ, રાજકોટ ઠે. જામ ટાવર ચોક, જામનગર રોડ, મોરબી હાઉસ પાસે, રાજકોટ 360 001ને તા. 15-1-25 સુધીમાં રજીસ્ટર્ડ પોષ્ટ દ્વારા મોકલી આપવાની છે.
Contactual Law Officer Selection Process
- ઇચ્છુક ઉમેદવારોની મળેલ અરજીઓની ચકાસણી બાદ રૂબરૂ ઇન્ટરવ્યૂ યોજીને પસંદગી કરવામાં આવશે.
- ખાલીજગ્યાની દ્રષ્ટ્રિએ તથા વહીવટી અનુકૂળતા ખાતર સંબંધિત જિલ્લાના સ્થાનિક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
IGP Rajkot Division Bharati 2025 Important Links :
સત્તાવાર વેબસાઇટ | Click Here |
Ofline form Download | Cick Here |
અરજીપત્રક, કરારની શરતો અને બોલીઓ ડાઉનલોડ કરવા માટે | Click Here |
અરજી મોકલવાની છેલ્લી તારીખ | જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન 15 માં. |
અરજીપત્રક ડાઉનલોડ કરવાની સમયમર્યાદા | તા. 7-1-2025થી તા. 10-1-2025 સુધીમાં. |
IGP Rajkot Division Bharati 2025 Advertisement Out

Read Also :
SBI PO Recruitment 2025 Apply Online | સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં 600 પ્રોબેશનરી ઓફીસરની ભરતી | Click Here |
GSPHC Recruitment 2025 | પોલીસ હાઉસીંગ નિગમમાં ડેપ્યુટી આર્કિટેક્ટ ભરતી 2025 | Click Here |
BNS Bank Recruitment 2025 | ભાવનગર નાગરીક સહકારી બેન્ક ભરતી 2025 | Manager (Commpliance) and EDP Manager Required | Click Here |
Kribhco Recruitment 2025 | જુનીયર ટેકનિશિયન (મિકેનીકલ) ગ્રેડ-૧ ટ્રેઇની | Click Here |
DGHS General Hospital Siddhapur Bharati 2025 | લેબોરેટરી ટેકનિશિયન ભરતી 2025 | Clik Here |
Surksha Setu Society Bhavnagar Recruitment Project Consultant Post 2025 | Click Here |
ITI Mahuva Recruitment 2025 for Pravashi Supervisor Instructor | Click Here |
BMC Recruitment 2025 Social Media Hendler | Click Here |
IIT Gandhinagar Recruitment 2025 for Librarian and Superintending Engineer | Click Here |
CBSE Recruitment 2025 for 212 Vacancies | Click Here |
NMMS Scholarship 2024-25 : National Means Cum Merit Scholarship Scheme 2024-25 | Click Here |
કરાર આધારિત કાયદા અધિકારીની જગ્યાની મુદત કેટલી છે ?
૧૧ માસ.
પસંદગી પામ્યા બાદ સંબંધિત સ્થાનિક રહેઠાણ હોવું જરૂરી છે ?
કરારની બોલીઓ અને શરતો અનુસાર સ્થાનિક રહેઠાણ હોવું જરૂરી છે, અપડાઉન કરવાની જોગવાઇ નથી. કાર્યમથકે રહેઠાણ હોવું ફરજીયાત છે, તથા અધિકારીની પૂર્વમંજુરી સિવાય મુખ્ય મથક છોડી શકાતું નથી.
પસંદગી પામ્યા બાદ ફરજનો સમયગાળો શું છે ?
ફરજનો સમયગાળો રાજ્ય સરકારની કચેરીના સમય મુજબનો છે.
પસંદગી પામ્યા બાદ રજાઓ મળવાપાત્ર છે, કેટલી ?
કરારના ૧૧ માસ માટે ૧૧ પરચુરણ રજાઓ મળવાપાત્ર છે.
માસિક રૂ. ૬૦૦૦૦/- એકત્રિત વેતન તથા કોઇ અન્ય ભથ્થા મળવાપાત્ર છે ?
સરકારી કામકાજ અર્થે પ્રવાસે જવાના પ્રસંગે વર્ગ-૧ ના અધિકારીને મળતા લધુત્તમ ગ્રેડ પેના પગાર ધોરણમાં મળવાપાત્ર પગારના લધુત્તમ પગાર ધોરણ મુજબ મુસાફરી ભથ્થુ અને દૈનિક ભથ્થુ મળવાપાત્ર છે.
વ્યવસાય વેરાની કપાત માસિક એકત્રિત વેતનમાંથી કરવાની છે ?
વ્યવસાય વેરાની કપાત માસિક ફિક્સ પગારમાંથી થશે.
10 thoughts on “IGP Rajkot Division Bharati 2025 for Legal Officer | દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર કચેરીમાં કાયદા અધિકારીની ભરતી 2025”