Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

ICAR Walk In Interview 2024

ICAR Walk In Interview 2024 : પાક સંશોધનના ક્ષેત્રમાં, મગફળી સંશોધન નિયામક એ ભારતીય કૃષિ સંશોધન પરિષદનું પ્રથમ એકમ છે જે રાષ્ટ્રીય સંશોધન કેન્દ્રોની શ્રેણીમાં પ્રથમ તરીકે અસ્તિત્વમાં આવ્યું છે. તેલીબિયાં પાકોમાં મગફળીના મહત્વને ધ્યાનમાં રાખીને, મગફળી-ઉત્પાદકતા વધારવા સંશોધનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે 1979માં કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષ 2009 માં, આ કેન્દ્રને ડિરેક્ટોરેટમાં અપગ્રેડ કરવામાં આવ્યું હતું અને તેનું નામ બદલીને ભારતીય સીંગદાણા સંશોધન કેન્દ્ર રાખવામાં આવ્યું હતું.

ICAR Walk In Interview : ભારતીય સીંગદાણા સંશોધન કેન્દ્ર જૂનાગઢ વર્તમાનપત્રમાં જાહેરાત આપી તથા તેઓની વેબસાઇટ પર ICAR Walk In Interview 2024 જાહેરાત પ્રસિદ્ધ કરી કરાર આધારીત Young Professional ની ભરતી કરવા માટે DIRECTORATE OF GROUNDNUT RESEARCH JUNAGADHICAR Walk In Interview 2024 ગોઠવેલ છે. આ Walk In Interview માં જતાં પહેલાં જાહેરાત કાળજીપૂર્વક અચૂક વાંંચવી. આ અંગેની વિગત નીચે મુજબ છે.

ICAR Walk In Interview 2024 Overview

સંસ્થાનું નામડાયરેકટર, મગફળી સંશોધન કેન્દ્ર, જૂનાગઢ
મું.પો. ઇવનગર, ઇવનગર રોડ, જૂનાગઢ – ગુજરાત – 362015
જાહેરાત ક્રમાંકF.No.2(33)/Estt/2021-22/ Dt. 26/02/2024
જગ્યાનું નામAffiliated Young Professional (F&A)
જગ્યાની સંખ્યા3 – 6 (ત્રણ થી છ) જગ્યા
મુદત1 (એક) વર્ષ (કામ સંતોષકારક જણાયે 2 કે 1 વર્ષ લંબાવાશે)
પગારRs. 30000 (YP-I) (Consolidated)
વય / ઉંમરઓછામાં ઓછી 21 years અને વધારેમાં વધારે 45 years (ઇન્ટરવ્યૂની તારીખેે)

ICAR Walk In Interview Essential Qualification

બી.કોમ / બીબીએ / બીબીએસ (ઓછામાં ઓછા ૬૦ ટકા માર્કસ) માન્ય યુનિવર્સીટી / કોલેજ

ICAR Walk In Interview Desirable Qualification 2024

આઇ.ટી. એપ્લીકેશનનું જ્ઞાન, વિચ્યુઅલ મીટીંગ અને કોમ્પ્યુટરની આવડત, (એમ.એસ. વર્ડ, એકસલ, પાવર પોઇન્ટર, ટેલી વિગેરે)

ICAR Walk In Interview Place & Date

ડાયરેકટર, મગફળી સંશોધન કેન્દ્ર, જૂનાગઢ મું.પો. ઇવનગર, ઇવનગર રોડ, જૂનાગઢ – ગુજરાત – 362015

Date : 07/03/2024 Reporting Time : 10:00 AM

ICAR Walk In Interview Required Documentation 2024

  • Bio-data / Resume
  • Passport size photograph (Self attested photo copies)
  • School Living Certificate
  • Educational Certificate
  • Experience Certificate
  • Adhar Card / Pan Card / Nationalize Bank Saving Account Pass book first pag Zerox
  • I-Card
  • Others
  • Original & One Zerox Copy of all sets (Self Attested) and Passport size Photograph

ICAR Walk In Interview 2024 Important Link

For WebsiteClick Here
For AdvertisementClick Here

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment