ICAR Recruitment 2024 : એડમીનીસ્ટ્રેટર ઓફીસર ભારતીય મગફળી સંશોધન કેન્દ્ર જુનાગઢ દ્વારા તા. 18-12-2024 ના રોજ સંદેશ વર્તમાનપત્રમાં જાહેરાત આપી તેઓના Agri Business Incubator ના પ્રોજેક્ટ માટે Young Professional ની ભરતી કરવા માટે જાહેરાત આપી લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઇ-મેઇલ દ્વારા અરજીઓ મંગાવેલ છે.
ICAR Bharati 2024 ભારતીય સીંગદાણા સંશોધન કેન્દ્ર જૂનાગઢની Young Professional જગ્યા માટે ઓફલાઇન અરજી કરતાં પહેલાં જાહેરાત કાળજીપૂર્વક અચૂક વાંંચવી. આ અંગેની વિગત નીચે મુજબ છે.
ICAR Walk In Interview 2024 Overview
સંસ્થાનું નામ | ડાયરેકટર, મગફળી સંશોધન કેન્દ્ર, જૂનાગઢ Directorate of Groundnut Research મું.પો. ઇવનગર, ઇવનગર રોડ, જૂનાગઢ – ગુજરાત – 362015 |
પ્રોજેક્ટનું નામ | Agri Business Incubator |
જાહેરાત ક્રમાંક | F.No. 1(86)Estt/2024-25 Dt. 17/12/2024 |
જગ્યાનું નામ | Young Professional – I |
જગ્યાની સંખ્યા | 1 (એક) જગ્યા |
મુદત | 31-3-2025 |
પગાર | Rs. 30000 Fixed |
વય / ઉંમર | ઓછામાં ઓછી 21 years અને વધારેમાં વધારે 45 years |
ICAR Young Professional-I Job Details Essential Qualification
- એગ્રીકલ્ચરલ વિજ્ઞાન / માઇક્રોબાયોલોજી / એગ્રીબિઝનેસ મેનેજમેન્ટ / બિઝનેસ મેનેજમેન્ટમાં માન્ય યુનિવર્સિટીના 4/5 વર્ષના સ્નાતક.
- Desirable : Managing Bio-incubator operations.
- coordination with team, partners and startups.
- Business development of the bio-incubator
- Marketing of ICAR-IIGR Biofertilizers.
ICAR Recruitment Documentation 2024
- Bio-data / Resume
- Passport size photograph (Self attested photo copies)
- School Living Certificate
- Educational Certificate
- Experience Certificate
- Adhar Card / Pan Card / Nationalize Bank Saving Account Pass book first pag Zerox
- I-Card
- Others
- Original & One Zerox Copy of all sets (Self Attested) and Passport size Photograph
icar recruitment 2024 apply online
- Young Professional – I ની જગ્યા માટે તમે લાયકાત ધરાવો છો કે કેમ, તે ચકાસવું.
- આ જગ્યા માટે ઓફલાઇન અરજી કરવાની છે.
- આ જગ્યા માટેનું અરજીપત્રક https://www.dgr.org.in/index.php/career/ પરથી ડાઉનલોડ કરવાનું છે. જેની લીન્ક નીચે આપેલ છે.
- અરજીપત્રકનો અભ્યાસ કરો અને કાળજીપૂર્વક વિગતો ભરી ઇ-મેઇલ દ્વારા મોકલવાની છે.
- અરજી સાધનિક કાગળો સાથે ઇ-મેઇલ : manjunatha.paled@icar.gov.in અને CC: Estta.DGR@icar.gov.in પર PDF મોકલવાનું રહેશે.
Selection Procedure :
ઇ-મેઇલ દ્વારા મળેલ અરજીઓની ચકાસણી કરી લાયકાત ધરાવતા ઉમેદવારોને ઇ-મેઇલ દ્વારા ઓનલાઇન ઇન્ટરવ્યૂ અથવા મૌખિક ઇન્ટરવ્યૂની જાણ કરી પસંંદગી કરવામાં આવનાર હોવાનું જાહેરાતમાં જણાવેલ છે.
ICAR Walk In Interview 2024 Important Link
For Website | Click Here |
For Advertisement | Click Here |
Download Application Form | Click Here |
Apply Last Date | 31-12-2024 (12.00 Midnight) |
ICAR Recruitment 2024 Notification Out :
