📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

Harij NagarPalika Recruitment 2024

📰 Latest Job

Harij NagarPalika Recruitment 2024 : ચીફ ઓફીસર હારીજ નગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશન 2.0 અંતર્ગત City Manager (SWM) ની 11 માસના કરાર આધારિત ભરતી કરવા વર્તમાનપત્રમાં Harij NagarPalika Recruitment 2024 જાહેરાત આપી walk in Interview રાખેલ છે. જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

Harij NagarPalika Recruitment 2024 Overview :

ક્રમહોદ્દોલાયકાતઅનુભવપગાર ધોરણ
1City Manager (SWM)B.E./B.Tech-Environment/ Civil/ M.E./M.Tech-Environment/ Civil.1 વર્ષ
(ડીગ્રી મેળવ્યા બાદનો)
રૂ. 30000/-
(માસિક)

Harij NagarPalika Recruitment Required Document :

  • સંપૂર્ણ વિગતવાળો Resume.
  • જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.
  • જાતિ પ્રમાણપત્રની નકલ.
  • ધોરણ 10 અને 12 ની માર્કશીટની નકલ.
  • શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.
  • ડીગ્રી મેળવ્યા બાદનો 1 વર્ષના અનુભવના પ્રમાણપત્રની નકલ.
  • આધાર કાર્ડ અને પાન કાર્ડની નકલ.
  • રાષ્ટ્રીય કૃત બેન્કના બચત ખાતાની પાસબુકના પ્રથમ પાનાની નકલ.
  • અસલ તથા ઝેરોક્ષ નકલ (સ્વ પ્રમાણીત) સાથે ઉપસ્થિત રહેવું.

Harij NagarPalika Vacancy Walk In Interview Venue :

ચીફ ઓફીસર, હારીજ નગરપાલિકા કચેરી, હારીજ, જિ. પાટણ

Harij NagarPalika Jobs Walk In Interview date and time :

તા. 13/03/2024, સમય 12.00 કલાકે

Harij NagarPalika Appointing Selection Process

નગરપાલિકા દ્વારા Walk In Interview દ્વારા ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

Harij NagarPalika Bharati 2024 Advertisement

Read Also :

Sabar Dairy Recruitment 2025 | 35 Animal Husbandry PostsClick Here
Khambhaliya NagarPalika Recruitment 2025 | સીટી મેનેજર (MIS/IT) ભરતી 2025Click Here
Chorvad Nagarpalika Recruitment 2025 for Municipal EngineerClick Here
Mahuva Nagarpalika Recruitment 2025 for Municipal EngineerClick Here
Shihor Nagarpalika Bharati 2025 for Municipal EngineerClick Here

FAQ :

હારીજ નગરપાલિકામાં અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે ?

અરજી સાથે તા.૧૩-૩-ર૪ ના રોજ વોક ઇન ઇન્ટરવ્યૂમાં ઉપસ્થિત રહેવાનું છે.

સીટી મેેનેજર (SWM) ની જગ્યાની મુદત કેટલી છે ?

૧૧ માસના કરાર આધારીત તદ્દન હંગામી જગ્યા છે.

SWM નું Full Form શું છે ?

SWM નું Full Form Solid Waste Management છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *